જય શ્રી કૃષ્ણ આજ આપણે કાચી કેરી ની રસમ બનાવવાની રીત – Kachi keri no rasam banavani rit શીખીશું. રસમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખાટી, મીઠી લાગે છે અને સાંભાર જેમ વડા, ભાત વગેરે સાથે ખાઈ શકાય છે, Please subscribe Rajshri Food YouTube channel If you like the recipe , ને રસમ અલગ અલગ સામગ્રી માંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો Raw mango rasam Recipe in gujarati શીખીએ.
કાચી કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી
- કાચી કેરી 1
- ઘી 1 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- લસણ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડાના પાન 10-12
- હળદર ½ ચમચી
- બાફેલી તુવેર દાળ ½ કપ
- રસમ પાઉડર 1-2 ચમચી
- ગોળ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
બીજા વઘાર માટેની સામગ્રી
- ઘી 1 ચમચી
- રાઈ ½ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડાના પાન 4-5
કાચી કેરી ની રસમ બનાવવાની રીત
કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કેરી ના કટકા નાખી કેરી ને પાંચ સાત મિનિટ બાફી લ્યો અને કેરી બફાઈ જાય એટલે કરી ને મેસ કરી ગાળી લ્યો કેરીનું પાણી તૈયાર છે.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો હવે એમાં હળદર નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ કેરી પાણી અને બાફેલી તુવેર દાળ નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં રસમ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ઉકળવા દયો રસમ ને ઢાંકી ને દસ બર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે કાચી કેરી ની રસમ જેને આપણે બીજો વઘાર કરી સર્વ કરીશું.
હવે એક વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી વઘાર તૈયાર કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને રસમ ઉપર નાખી દયો તો તૈયાર છે કાચી કેરી ની રસમ.
Raw mango rasam Recipe in gujarati notes
- રસમ માં દાળ નું પ્રમાણ ઓછું હોય છે ને સાંભાર જેમ ઘટ્ટ નથી બનતી પણ પાણી જેમ પાતળી હોય છે.
Kachi keri no rasam banavani rit | Recipe Video
Youtube પર Rajshri Food ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Raw mango rasam Recipe in gujarati
કાચી કેરી ની રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit | Raw mango rasam Recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
કાચી કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કાચી કેરી
- 1 ચમચી ઘી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી લસણ પેસ્ટ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 10-12 મીઠા લીમડાના પાન
- ½ ચમચી હળદર
- ½ કપ બાફેલી તુવેર દાળ
- 1-2 ચમચી રસમ પાઉડર
- 1 ચમચી ગોળ
- પાણી જરૂર મુજબ
બીજા વઘાર માટેની સામગ્રી
- 1 ચમચી ઘી
- ½ ચમચી રાઈ
- 1-2 સૂકા લાલ મરચા
- 4-5 મીઠા લીમડાના પાન
Instructions
કાચી કેરી ની રસમ | Kachi keri no rasam | Raw mango rasam Recipe in gujarati
- કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કેરી ના કટકા નાખી કેરી ને પાંચ સાત મિનિટ બાફી લ્યો અને કેરી બફાઈ જાય એટલે કરી ને મેસ કરી ગાળી લ્યો કેરીનું પાણી તૈયાર છે.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને લીલામરચા સુધારેલા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો હવે એમાં હળદર નાખો મિક્સ કરીલ્યો ત્યાર બાદ કેરી પાણી અને બાફેલી તુવેર દાળ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એમાં રસમ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી મિક્સ કરીઢાંકી ને ઉકળવા દયો રસમ ને ઢાંકી ને દસ બર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો તો તૈયાર છે કાચી કેરી ની રસમ જેને આપણે બીજો વઘાર કરી સર્વ કરીશું.
- હવે એક વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયારકરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને રસમ ઉપર નાખી દયો તો તૈયાર છે કાચી કેરી ની રસમ.
Raw mango rasam Recipe in gujarati notes
- રસમમાં દાળ નું પ્રમાણ ઓછું હોય છે ને સાંભાર જેમ ઘટ્ટ નથી બનતી પણ પાણી જેમ પાતળી હોય છે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.