જય શ્રી કૃષ્ણ આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત – kanda na bhajiya banavani rit શીખીશું. વરસાદ હોય કે ન હોય ભજીયા જેને પસંદ હોય એ ગમે ત્યારે ભજીયા ખાવા તૈયાર હોય છે ને એમાં પણ જો ડુંગળી ના ભજીયા મળી જાય તો તો મજા પડે, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, આજ આપણે પાણી ના ઉપયોગ વગર બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા ભજીયા બનાવવાની રીત શીખીશું જે સોસ, ચટણી, ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો Easy kanda na bhajiya recipe in gujarati શીખીએ.
કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- ડુંગળી 7-8
- બેસન 1 કપ
- ચોખા નો લોટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- અજમો ¼ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- શેકેલ સૂકા આખા ધાણા ક્રસ કરેલ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ તેલ 2 ચમચી
- તેલ જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદડા ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો 1 ઇંચ
- દહીં 2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- બરફ ના ટુકડા જરૂર મુજબ
કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda na bhajiya gujarati
કાંદા ના ભજીયા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીથી ધોઈ લ્યો ને કપડા માં નાખી કોરી કરી લ્યો ટાયર બાદ એના બે ભાગ કરી લાંબી લાંબી સુધારી લ્યો ને સુધારેલી ડુંગળી ને એક મોટા વાસણમાં નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી એમાં લીલા મરચા સુધારેલા, હાથ થી મસળી ને અજમો, આદુ લસણની પેસ્ટ, શેકેલ સૂકા આખા ધાણા ક્રસ કરેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર અને ને ચમચી ગરમ તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં ચાળી રાખેલ ચોખા નો લોટ અને ચાળી રાખેલ બેસન થોડો થોડો નાખી ફરીથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બેસન ડુંગળી પર એક પાતળી કોટીંગ થાય એટલો નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપ કરી એમાં ડુંગળી નું મિશ્રણ થોડુ થોડુ નાખી ને ભજીયા ને તરવા નાખો એક વખત માં જેટલા સમાય એટલે નાખો ત્યાર બાદ થોડી થોડી વારે ઝારા થી ઉથલાવી બધી બાજુ થી ભજીયા ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો.
આમ બધા જ ભજીયા તરી ને તૈયાર કરી લ્યો ને સાથે થોડા લીલા મરચા પણ તરી લ્યો ને સોસ, ચટણી અને લીલા મરચા સાથે મજા લ્યો કાંદા ભજી.
લીલી ચટણી બનાવવાની રીત
ચટણી બનાવવા મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, લીંબુનો રસ, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના ટુકડા જરૂર મુજબ નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.
Easy kanda na bhajiya recipe in gujarati notes
- અહી જો તમને પાણી બિલકુલ ન નાખવું હોય તો લોટ નાખ્યા પછી ફરી ઢાંકી પંદર મિનિટ રહેવા દેશો તો પાણી ની જરૂર નહિ પડે.
- ભજીયા ઘણા જાડા પણ નહિ અને ઘણા પાતળા પણ નહિ મિડીયમ બનાવવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
kanda na bhajiya banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Easy kanda na bhajiya recipe in gujarati | kanda na bhajiya ni recipe

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda na bhajiya banavani rit | kanda na bhajiya gujarati | kanda na bhajiya ni recipe | Easy kanda na bhajiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- ડુંગળી 7-8
- બેસન 1 કપ
- ચોખાનો લોટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- અજમો ¼ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- શેકેલ સૂકા આખા ધાણા ક્રસ કરેલ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ તેલ 2 ચમચી
- તેલ જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદડા ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો 1 ઇંચ
- દહીં 2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- બરફના ટુકડા જરૂર મુજબ
Instructions
કાંદા ના ભજીયા બનાવવાની રીત | kandana bhajiya banavani rit | kanda na bhajiya gujarati | kanda na bhajiya ni recipe | Easy kanda na bhajiya recipe in gujarati
- કાંદા ના ભજીયા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને સાફ કરી લ્યોત્યાર બાદ પાણીથી ધોઈ લ્યો ને કપડા માં નાખી કોરી કરી લ્યો ટાયર બાદ એના બે ભાગ કરીલાંબી લાંબી સુધારી લ્યો ને સુધારેલી ડુંગળી ને એક મોટા વાસણમાં નાખી એમાં સ્વાદ મુજબમીઠું નાખી હાથ થી બરોબર બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી એમાં લીલા મરચા સુધારેલા, હાથ થી મસળી ને અજમો, આદુ લસણની પેસ્ટ, શેકેલ સૂકા આખા ધાણા ક્રસ કરેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર અને ને ચમચી ગરમ તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં ચાળી રાખેલ ચોખા નોલોટ અને ચાળી રાખેલ બેસન થોડો થોડો નાખી ફરીથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બેસન ડુંગળીપર એક પાતળી કોટીંગ થાય એટલો નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપ કરી એમાં ડુંગળીનું મિશ્રણ થોડુ થોડુ નાખી ને ભજીયા ને તરવા નાખો એક વખત માં જેટલા સમાય એટલે નાખો ત્યાર બાદ થોડી થોડી વારે ઝારા થી ઉથલાવી બધી બાજુ થી ભજીયા ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો.
- આમ બધા જ ભજીયા તરી ને તૈયાર કરી લ્યોને સાથે થોડા લીલા મરચા પણ તરી લ્યો ને સોસ, ચટણી અને લીલા મરચા સાથે મજા લ્યો કાંદા ભજી.
લીલી ચટણી બનાવવાની રીત
- ચટણી બનાવવા મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, દહીં, લીંબુનો રસ,સંચળ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના ટુકડા જરૂર મુજબ નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.
Easy kanda na bhajiya recipe in gujarati notes
- અહી જો તમને પાણી બિલકુલ ન નાખવું હોય તો લોટ નાખ્યા પછી ફરી ઢાંકી પંદર મિનિટ રહેવા દેશોતો પાણી ની જરૂર નહિ પડે.
- ભજીયા ઘણા જાડા પણ નહિ અને ઘણા પાતળા પણ નહિ મિડીયમ બનાવવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોળ વારી મઠરી બનાવવાની રીત | God ni mathri banavani rit | jaggery mathri recipe in gujarati
ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit
રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.