જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પનીર ચીનગારી બનાવવાની રીત – paneer chingari banavani rit શીખીશું, Please subscribe Foods and Flavors YouTube channel If you like the recipe , નામ પ્રમાણે પનીર નું આ શાક પણ થોડું સ્પાઇસી હોય છે. સ્ટ્રીટ સ્ટાઇલ માં આજે આપણે પનીર ચિંગારી નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીતે બની ને તૈયાર થઈ જાય છે. સાથે દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સ્પાઇસી પનીર ચિંગારી બનાવવાની રીત – paneer chingari recipe in gujarati શીખીએ.
પનીર ચીનગારી ની ગ્રેવી તૈયાર કરવા માટેની સામગ્રી
- દૂધ ૧/૨ કપ
- પનીર ના ટુકડા ૪-૫
- તેલ ૨-૩ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ૧
- લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારેલા ૧/૪ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
- કસૂરી મેથી ૧ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- કિચન કિંગ મસાલો ૧/૨ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- મરી પાવડર ૧/૪ ચમચી
પનીર ચિંગારી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ ૨ ચમચી
- બટર ૧ ચમચી
- આખા લાલ મરચાં ૧
- પનીર ના ટુકડા ૧ બાઉલ
- મરી પાવડર ૧/૪ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર ૧ ચમચી
- લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારેલા ૧ ચમચી
- કસૂરી મેથી ૧ ચમચી
પનીર ચીનગારી બનાવવાની રીત | પનીર ચિંગારી બનાવવાની રીત
પનીર ચિંગારી બનાવવાની રેસીપી મા આજ આપણે સૌપ્રથમ તેની ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ચીનગારી બનાવવાની રીત શીખીશું.
પનીર ચીનગારી ની ગ્રેવી બનાવવાની રીત
ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જારમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે મેસર ની મદદ થી મિક્સ કરતા કરતા સરસ થી સામગ્રી ને સેકી લ્યો.
હવે તેમાં લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારીને નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને કસૂરી મેથી નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં પીસી ને રાખેલી પનીર ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, કિચન કિંગ મસાલો, હળદર અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી સરસ થી થોડી થીક થઈ જાય ત્યાં સુધી તેને સરસ થી ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગ્રેવી ને એક પ્લેટ માં કાઢી લ્યો.
પનીર ચિંગારી બનાવવા માટેની રીત
પનીર ચિંગારી નું શાક બનાવવા માટે સૌથી પેહલા કઢાઇ માં તેલ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચા ના નાના નાના ટુકડા કરી ને તેમાં નાખો. હવે તેમાં તલ નાખો. હવે તેમાં કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને બધી સામગ્રી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી હલાવી ને સેકી લ્યો.
હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ડુંગળી ના પાન અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી શાક ને સેકી ને ગેસ બંધ કરી દયો. હવે પનીર ના શાક ને પ્લેટ માં કાઢેલી ગ્રેવી ઉપર કાઢી લ્યો.
હવ તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખી ને શાક ને ગાર્નિશ કરી લ્યો. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પનીર ચિંગારી નું શાક ખાવા નો આનંદ માણો.
paneer chingari recipe in gujarati notes
- શાક માં તમે ચીઝ પણ નાખી શકો છો.
paneer chingari banavani rit | Recipe video
Youtube પર Foods and Flavors ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
paneer chingari recipe in gujarati
પનીર ચીનગારી | પનીર ચિંગારી | પનીર ચીનગારી બનાવવાની રીત | પનીર ચિંગારી બનાવવાની રીત | paneer chingari banavani rit | paneer chingari recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પનીર ચીનગારી ની ગ્રેવી તૈયાર કરવા માટેની સામગ્રી
- ½ કપ દૂધ
- 4-5 પનીર ના ટુકડા
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારેલા
- 1 ચમચી કસૂરીમેથી
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી કિચન કિંગ મસાલો
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી મરી પાવડર
પનીર ચિંગારી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી બટર
- 1 આખા લાલ મરચાં
- 1 પનીરના ટુકડા
- ½ ચમચી મરી પાવડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1 ચમચી લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારેલા
- 1 ચમચી કસૂરીમેથી
Instructions
પનીર ચિંગારી બનાવવાની રીત | પનીર ચીનગારી બનાવવાની રીત | paneer chingari banavani rit | paneer chingari recipe in gujarati
- પનીર ચિંગારી બનાવવાની રેસીપી મા આજ આપણે સૌપ્રથમ તેનીગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ચીનગારી બનાવવાની રીત શીખીશું.
પનીર ચીનગારી ની ગ્રેવી બનાવવાની રીત
- ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જારમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે મેસર ની મદદ થી મિક્સ કરતા કરતા સરસ થી સામગ્રી નેસેકી લ્યો.
- હવે તેમાં લીલી ડુંગળી ના પાન ઝીણા સુધારીને નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને કસૂરી મેથી નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને પણ એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં પીસી ને રાખેલી પનીર ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેમાં ધાણા પાવડર, કિચન કિંગ મસાલો, હળદરઅને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ગ્રેવી સરસ થી થોડી થીક થઈ જાય ત્યાં સુધી તેને સરસ થી ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગ્રેવી ને એક પ્લેટ માં કાઢી લ્યો.
પનીર ચિંગારી બનાવવા માટેની રીત
- પનીર ચિંગારી નું શાક બનાવવા માટેસૌથી પેહલા કઢાઇ માં તેલ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું બટરનાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચા ના નાના નાનાટુકડા કરી ને તેમાં નાખો. હવે તેમાં તલ નાખો. હવે તેમાં કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને બધી સામગ્રી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને કાશ્મીરીલાલ મરચું નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી હલાવીને સેકી લ્યો.
- હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ડુંગળી ના પાન અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી શાક ને સેકી ને ગેસ બંધ કરીદયો. હવે પનીર ના શાક ને પ્લેટ માં કાઢેલી ગ્રેવી ઉપર કાઢી લ્યો.
- હવ તેનીઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખી ને શાક ને ગાર્નિશ કરી લ્યો. હવે તેને રોટલી કે પરાઠા સાથેસર્વ કરો અને ગરમા ગરમ પનીર ચિંગારી નું શાક ખાવા નો આનંદ માણો.
paneer chingari recipe in gujarati notes
- શાક માં તમે ચીઝ પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak | papad nu shaak gujarati
ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત | dungri nu bharelu shaak recipe in gujarati
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit
કાજુ કરી નું શાક | kaju kari |kaju kari recipe | kaju kari nu shaak