જય શ્રી કૃષ્ણ આજ આપણે ગાંઠિયા નુ શાક બનાવવાની રીત – gathiya nu shaak banavani rit શીખીશું. આપણા માંથી જેટલા પણ રોજ રસોઈ બનાવતા હશે, Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe , એમને બપોર માં ભોજન માં અને રાત્રી ના ભોજન માં શાક શું બનાવવું એ પ્રશ્ન હમેશા થતો હોય છે ને રોજ બને ટાઈમે લીલા શાક મળતા પણ ના હોત ત્યારે આ રીતે બનાવી સ્વાદિષ્ટ ગાંઠિયા નું શાક. તો ચાલો ગાંઠિયા નું શાક બનાવવાની રીત – gathiya nu shaak recipe in gujarati શીખીએ.
ગાંઠિયા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ગાંઠિયા 2 કપ
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- લીલા મરચા સુધારેલા 2-3
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયા નુ શાક બનાવવાની રીત
ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો તેલ અલગ થાય ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી મિશ્રણ ઉકળવા લાગે ત્યાં સુધી ચડાવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો,
ત્યાર બાદ એમાં ગાંઠિયા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો અને ગેસ બંધ કરી રોટલી, પરોઠા, ભાખરી સાથે સર્વ કરો ગાંઠિયા નું શાક.
gathiya nu shaak recipe in gujarati notes
- અહી તમે લક્કડિયા, ભાવનગરી બને માંથી કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
- ગ્રેવી ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરી શકો છો.
- મીઠું પહેલા થોડું ઓછી માત્રા માં નાખી શકો છો.
gathiya nu shaak banavani rit | Recipe Video
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
gathiya nu shaak recipe in gujarati

ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit | gathiya nu shaak recipe in gujarati | ગાંઠિયા નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ગાંઠિયા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ગાંઠિયા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડાના પાન
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ઝીણા સમારેલા ટામેટા
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
Instructions
gathiya nu shaak | gathiya nu shaak recipe | ગાંઠિયા નુ શાક | ગાંઠિયા નું શાક
- ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
- હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો તેલ અલગ થાય ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- હવે એમાં બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી મિશ્રણ ઉકળવાલાગે ત્યાં સુધી ચડાવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી લો
- ત્યારબાદ એમાં ગાંઠિયા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો અને ગેસ બંધ કરી રોટલી, પરોઠા, ભાખરી સાથેસર્વ કરો ગાંઠિયા નું શાક.
gathiya nu shaak recipe in gujarati notes
- અહી તમે લક્કડિયા, ભાવનગરી બને માંથી કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
- ગ્રેવી ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરી શકો છો.
- મીઠું પહેલા થોડું ઓછી માત્રા માં નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe
રીંગણ નું ભરતું | Ringan nu bharthu | Ringan no olo | Ringna no olo | olo recipe
gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit
કાજુ કરી નું શાક | kaju kari |kaju kari recipe | kaju kari nu shaak
બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak