Home Dessert & Drinks વસંત પંચમી સ્પેશિયલ: કેસરિયા મીઠા ભાત બનાવવાની રીત – Kesariya Bhat Recipe...

વસંત પંચમી સ્પેશિયલ: કેસરિયા મીઠા ભાત બનાવવાની રીત – Kesariya Bhat Recipe in Gujarati

0

વસંત પંચમી (Vasant Panchami) એટલે વસંત ઋતુના આગમનનો તહેવાર. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને પીળા રંગ (Yellow Color) નું અનેરું મહત્વ છે. આ દિવસે ખાસ કરીને પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને ભોજનમાં પણ પીળી મીઠાઈ બનાવવામાં આવે છે. આ પાવન અવસરે ઘરે Kesariya Bhat એટલે કે મીઠા ભાત (Mitha Bhat) બનાવવાની પરંપરા છે. જે ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે આજ આપણે કોઈ ઝંઝટ વગર માત્ર કુકર માં ખુબ ઝડપથી આ વાનગી બનાવશું. જો તમારા ભાત ચીકણા થઈ જતા હોય અથવા દાણો તૂટી જતો હોય, તો આજે આપણે પરફેક્ટ રીત જોઈશું.

મીઠા ભાત બનાવવા જરૂરી સામગ્રી

  1. બાસમતી ચોખા 2 કપ
  2. ઘી 3-4 ચમચી
  3. લવિંગ 1-2
  4. એલચી 2-3
  5. તજ નો ટુકડો 1
  6. મરી 2-3
  7. તાજા નારિયલ ની સ્લાઈસ 8-10 મીડીયમ સાઈઝ
  8. બદામ ના કટકા 2-3 ચમચી
  9. કાજુના કટકા 3-4 ચમચી
  10. કીસમીસ 2-3 ચમચી
  11. ખાંડ 1 ¾ કપ
  12. કેસર ના તાંતણ 15-20
  13. કેસરી ફૂડ કલર / હળદર 1/8 ચમચી
  14. પાણી 2 ½ કપ
  15. મીઠું 1 -2 ચપટી

Kesariya Bhat banavani rit

કેસરિયા ભાત બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખાને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. ત્યાર બાદ કેસર ના તાંતણ ને તોળા ક્રસ કરી એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મુકો. હવે કાજુ બાદમ ના કટકા કરી લ્યો સાથે લીલા નારિયલ ની પણ થોડી પાતળી સ્લાઈસ કરી લ્યો. અને ચોખાનું પાણી નીતારી એક બાજુ મુકો.

હવે ગેસ પર કુકર માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી, લવિંગ, તજ નો ટુકડો, એલચી, કાજુ ના કટકા, બાદમ ના કટકા, કીસમીસ અને નારિયલ ની સ્લાઈસ નાખી મિક્સ કેરી શેકી લ્યો ત્યાર બાદ એમાં નીતારી  રાખેલ ચોખા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખો સાથે  ખાંડ, કેસર વાળું પાણી, ફૂડ કલર/ હળદર  નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી લ્યો.

હવે મીડીયમ તાપે એક સીટી વગાડી લીધા બાદ સાવ ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ખોઈ લ્યો અને અને ત્યાર બાદ ઢાંકી દસ મિનીટ એમજ રહેવા દયો. દસ મિનીટ પછી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કેસરિયા ભાત. 

ખાંડ ની માત્રા ઓછી એટલે એક કપ અથવા વધારે એટલે કે બે કપ પણ કરી શકો છો.

કેસરિયા ભાત બનાવવાની રીત

કેસરિયા મીઠા ભાત બનાવવાની રીત - Kesariya Bhat Recipe

વસંત પંચમી સ્પેશિયલ: કેસરિયા મીઠા ભાત બનાવવાની રીત – Kesariya Bhat Recipe in Gujarati

વસંત પંચમી (Vasant Panchami) એટલે વસંત ઋતુના આગમનનો તહેવાર. આ દિવસે માતા સરસ્વતીનીપૂજા કરવામાં આવે છે અને પીળા રંગ (Yellow Color) નું અનેરુંમહત્વ છે. આ દિવસે ખાસ કરીને પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને ભોજનમાં પણ પીળી મીઠાઈબનાવવામાં આવે છે. આ પાવન અવસરે ઘરે Kesariya Bhat એટલે કેમીઠા ભાત (Mitha Bhat) બનાવવાની પરંપરા છે. જે ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે આજ આપણે કોઈ ઝંઝટ વગર માત્ર કુકર માં ખુબ ઝડપથી આ વાનગી બનાવશું.. જો તમારા ભાત ચીકણા થઈ જતા હોય અથવા દાણો તૂટી જતો હોય, તો આજે આપણે પરફેક્ટ રીત જોઈશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

મીઠા ભાત બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બાસમતી ચોખા
  • 3-4 ચમચી ઘી
  • 1-2 લવિંગ
  • 2-3 એલચી
  • 1 તજ નો ટુકડો
  • 2-3 મરી
  • 8-10 મીડીયમ સાઈઝ તાજા નારિયલ ની સ્લાઈસ
  • 2-3 ચમચી બદામ ના કટકા
  • 3-4 ચમચી કાજુના કટકા
  • 2-3 ચમચી કીસમીસ
  • ¾ કપ ખાંડ
  • 15-20 કેસર ના તાંતણ
  • ચમચી કેસરી ફૂડ કલર / હળદર
  • કપ પાણી
  • 1-2 ચપટી મીઠું

Instructions

Kesariya Bhat banavani rit

  • કેસરિયા ભાત બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખાને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. ત્યાર બાદ કેસર ના તાંતણ ને તોળા ક્રસ કરી એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મુકો. હવે કાજુ બાદમ ના કટકા કરી લ્યો સાથે લીલા નારિયલ ની પણ થોડી પાતળી સ્લાઈસ કરી લ્યો. અને ચોખાનું પાણી નીતારી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કુકર માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી, લવિંગ, તજ નો ટુકડો, એલચી, કાજુ ના કટકા, બાદમ ના કટકા, કીસમીસ અને નારિયલ ની સ્લાઈસ નાખી મિક્સ કેરી શેકી લ્યો ત્યાર બાદ એમાં નીતારી રાખેલ ચોખા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખો સાથે ખાંડ, કેસર વાળું પાણી, ફૂડ કલર/ હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી લ્યો.
  • હવે મીડીયમ તાપે એક સીટી વગાડી લીધા બાદ સાવ ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ખોઈ લ્યો અને અને ત્યાર બાદ ઢાંકી દસ મિનીટ એમજ રહેવા દયો. દસ મિનીટ પછી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કેસરિયા ભાત.
  • ખાંડ ની માત્રા ઓછી એટલે એક કપ અથવા વધારે એટલે કે બે કપ પણ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version