જય શ્રી કૃષ્ણ આજ આપણે કુંભણીયા ભજીયા બનાવવાની રીત – kumbhaniya bhajiya recipe in gujarati શીખીશું, Please subscribe Food Connection YouTube channel If you like the recipe , આ ભજીયા શિયાળા માં કે ચોમાસામાં ખૂબ બનતા ને ખવાતા હોય છે અને એક વખત આ ભજીયા ખાય એ બીજી વખત ચોક્કસ માંગે એટલા ટેસ્ટી બનતા હોય છે તો ચાલો kumbhariya bhajiya , kumbhaniya bhajiya banavani rit – kumbhaniya bhajiya ni recipe શીખીએ.
kumbhaniya bhajiya ingredients
- લીલુ લસણ ઝીણું સમારેલું 1 કપ
- ઝીણા સમારેલા લીલા ધાણા 2 કપ
- ઝીણા સુધારેલ લીલા મરચા 5-7
- આદુ પેસ્ટ 2 ચમચી
- બેસન 1 ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- બેકિંગ સોડા 2 ચપટી ( ઓપ્શનલ છે)
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati
kumbhaniya bhajiya – કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલું લસણ સાફ કરી નાખો ત્યાર બાદ બે પાણી થી ધોઇ પાણી નીતરવા મૂકો પાણી નિતારી લીધા બાદ ઝીણું ઝીણું સુધારી એક બાજુ મૂકો,
ત્યાર બાદ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી પાણી નીતરવા મૂકો પાણી નિતારી લીધા બાદ એને પણ ઝીણા ઝીણા સુધારી લ્યો અને લીલા મરચા ધોઇ એને પણ ઝીણા સુધારી લ્યો
લીલા ધાણા , લીલું લસણ અને લીલા મરચા સુધારેલ એક તપેલી માં નાખો એમાં આદુ ને પીસી કે છીણી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને મિક્સ કરવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો ( જો બેકિંગ સોફા નાખવા હોય તો નાખો )
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં ભજીયા ના મિશ્રણ માંથી નાની નાની ભજી થાય એટલું એટલું મિશ્રણ નાખતા જાઓ ને ત્યાર બાદ ભજીયા ને હલાવી ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો
તરેલા ભજીયા ને તેલ માંથી કાઢી લ્યો ને સોસ કે ચટણી સાથે કે તારેળ લીલા મરચા કે ઝીણી સુધારેલી ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો કુંભણીયા ભજીયા
kumbhaniya bhajiya notes
- અહી લીલા ધાણા ને લીલા લસણ સાથે ઘણા ઝીણી સુધારેલી લીલી મેથી કે ઝીણી સુધારેલી પાલક પણ નાખતા હોય છે
- બેસન તમે ઝીણો કે પછી દરદરો લઈ શકો છો
- તેમજ તમે અહી અજમો, લીંબુનો રસ કે આમચૂર પાઉડર પણ નાખી શકો છો
kumbhaniya bhajiya banavani rit | recipe video
Youtube પર Food Connection ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kumbhaniya bhajiya ni recipe | kumbhariya bhajiya

કુંભણીયા ભજીયા | kumbhaniya bhajiya | kumbhaniya | kumbhariya bhajiya | kumbhaniya bhajiya recipe | kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
kumbhaniya bhajiya ingredients
- 1 કપ લીલુ લસણ ઝીણું સમારેલું
- 2 કપ ઝીણા સમારેલા લીલા ધાણા
- 5-7 ઝીણા સુધારેલ લીલા મરચા
- 2 ચમચી આદુ પેસ્ટ
- 1 ¼ કપ બેસન
- 2 ચપટી બેકિંગ સોડા ( ઓપ્શનલ છે)
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya ni recipe
- kumbhaniya bhajiya – કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલું લસણ સાફ કરી નાખો ત્યાર બાદ બે પાણી થી ધોઇ પાણી નીતરવા મૂકો પાણી નિતારી લીધા બાદઝીણું ઝીણું સુધારી એક બાજુ મૂકો,
- ત્યારબાદ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી પાણી નીતરવા મૂકો પાણી નિતારી લીધા બાદ એને પણ ઝીણા ઝીણા સુધારી લ્યો અને લીલા મરચા ધોઇ એને પણ ઝીણા સુધારી લ્યો
- લીલા ધાણા , લીલું લસણ અનેલીલા મરચા સુધારેલ એક તપેલી માં નાખો એમાં આદુ ને પીસી કે છીણી ને નાખો સાથે સ્વાદમુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો નેમિશ્રણ ને મિક્સ કરવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો( જો બેકિંગ સોફા નાખવા હોય તો નાખો )
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં ભજીયાના મિશ્રણ માંથી નાની નાની ભજી થાય એટલું એટલું મિશ્રણ નાખતા જાઓ ને ત્યાર બાદ ભજીયાને હલાવી ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો
- તરેલા ભજીયા ને તેલ માંથી કાઢી લ્યો ને સોસ કે ચટણી સાથે કે તારેળ લીલા મરચા કે ઝીણી સુધારેલી ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો કુંભણીયા ભજીયા
kumbhaniya bhajiya notes
- અહી લીલા ધાણા ને લીલા લસણ સાથે ઘણા ઝીણી સુધારેલી લીલી મેથી કે ઝીણી સુધારેલી પાલક પણ નાખતા હોય છે
- બેસન તમે ઝીણો કે પછી દરદરો લઈ શકો છો
- તેમજ તમે અહી અજમો, લીંબુનો રસ કે આમચૂર પાઉડર પણ નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani | khamani recipe in gujarati
manchurian recipe | મન્ચુરિયન બનાવવાની રેસીપી | manchurian banavani recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Excellent.can you email all your recipes
you can Like & Follow us on Facebook with page name Zatpat Recipe In Gujarati