જય શ્રી કૃષ્ણ આજ આપણે મુઠીયા નું શાક બનાવવાની રીત – muthia nu shaak banavani rit શીખીશું. આ શાક ને મેથી મુઠીયા શાક, મેથી બેસન નું શાક કે મેથી નું શાક પણ કહેવાય છે, Please subscribe Suvidha Net Rasoi YouTube channel If you like the recipe, આ શાક ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે સાથે બની પણ ખૂબ ઝડપથી જાય છે જો મેથી ના મુઠીયા પહેલેથી તૈયાર કરેલા હોય તો પંદર વીસ મિનિટ માં શાક બની જાય છે ને બધા પસંદ આવશે તો ચાલો muthia nu shaak recipe in gujarati શીખીએ.
મુઠીયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- મેથી 2 જૂડી
- બેસન ½ કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- લસણ ની કણી સુધારેલ 5-7
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- લીલા મરચા સુધારેલા 2-3
- ટમેટા ઝીણા સુધારેલા 2
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- મલાઈ 2 ચમચી
- મેથી ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
મુઠીયા બનાવવાની રીત
મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ ધોઈ લ્યો ને પાણી નિતારી સાવ કોરી કરી લ્યો મેથી કોરી થઈ જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યો ને સુધારેલ મેથી માંથી પા કપ જેટલું મેથી અલગ કરી ને બાકી ની મેથી માં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મેથી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી મેથી માંથી પાણી અલગ થઈ ગયું હસે એમાં ચાળી ને બેસન, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, જીતુને મસળી ને અજમો નાખો ને બરોબર મસળી ને મિક્સ કરો ને લોટ બાંધી લ્યો ( જો જરૂર લાગે તો એક ચમચી પાણી નાખવું )
હવે બાંધેલા લોટ માંથી ગોળ , લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને મિડીયમ તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મુઠીયા એમાં નાખી ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે મુઠીયા
મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit
મુઠીયા નું શાક બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની કણી સુધારેલ નાખી ને થોડી ગોલ્ડન જેવી થવા લાગે ત્યાં સુંધી શેકો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી લીલા મરચા સુધારેલા નાખી ને મિક્સ કરી ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા ઝીણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ને ચડાવી લ્યો ટમેટા ચડી જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી મસાલા ને ચડાવી લ્યો મસાલા ચડી જય એટલે એમાં અલગ મુકેલી મેથી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ મલાઈ નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવી લ્યો
હવે એમાં બીજું અડધો થી એક કપ પાણી નાખો ને મિક્સ કરી પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તરી રાખેલ કે એમજ કાચા મુઠીયા નાખો ને મિક્સ કરી બે મિનિટ એમજ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો મુઠીયા નું શાક
muthia nu shaak recipe in gujarati notes
- અહી તમે કાચા મુઠીયા ગ્રેવી માં નાખી ને ઢાંકી ને ચડાવો અથવા મુઠીયા તરી ને ગ્રેવી માં નાખી ચડાવી શકો છો
- મુઠીયા માં ઇચ્છો તો લીલું લસણ પણ નાખી શકો છો
muthia nu shaak recipe | Recipe Video
Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
muthia nu shaak recipe in gujarati
મુઠીયા નું શાક બનાવવાની રીત |muthia nu shaak banavani rit | muthia nu shaak recipe | muthia nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મુઠીયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- મેથી 2 જૂડી
- બેસન ½ કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- લસણની કણી સુધારેલ 5-7
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- લીલા મરચા સુધારેલા 2-3
- ટમેટા ઝીણા સુધારેલા 2
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- મલાઈ 2 ચમચી
- મેથી ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
મુઠીયા નું શાક | muthia nu shaak | muthia nu shaak recipe
- આપણે સૌપ્રથમ મુઠીયા બનાવતા શીખીશું ત્યારબાદ મુઠીયા નું શાકબનાવતા શીખીશું
મુઠીયા બનાવવાની રીત
- મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ ધોઈલ્યો ને પાણી નિતારી સાવ કોરી કરી લ્યો મેથી કોરી થઈ જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યોને સુધારેલ મેથી માંથી પા કપ જેટલું મેથી અલગ કરી ને બાકી ની મેથી માં સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી મેથી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
- પંદર મિનિટ પછી મેથી માંથી પાણી અલગ થઈ ગયું હસે એમાં ચાળી ને બેસન, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો,જીતુને મસળી ને અજમો નાખો ને બરોબર મસળી ને મિક્સ કરો ને લોટ બાંધી લ્યો( જો જરૂર લાગે તો એક ચમચી પાણી નાખવું )
- હવે બાંધેલા લોટ માંથી ગોળ , લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવામૂકો ને મિડીયમ તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મુઠીયા એમાં નાખી ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે મુઠીયા
મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit
- મુઠીયા નું શાક બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની કણી સુધારેલ નાખી ને થોડી ગોલ્ડન જેવી થવા લાગે ત્યાં સુંધી શેકો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી લીલા મરચા સુધારેલા નાખી ને મિક્સ કરી ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
- ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા ઝીણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ને ચડાવી લ્યો ટમેટા ચડી જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ને પા કપપાણી નાખી મસાલા ને ચડાવી લ્યો મસાલા ચડી જય એટલે એમાં અલગ મુકેલી મેથી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ મલાઈ નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવી લ્યો
- હવે એમાં બીજું અડધો થી એક કપ પાણી નાખો ને મિક્સ કરી પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તરી રાખેલ કે એમજ કાચા મુઠીયા નાખો ને મિક્સ કરી બે મિનિટ એમજ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો મુઠીયા નું શાક
muthia nu shaak recipe in gujarati notes
- અહી તમે કાચા મુઠીયા ગ્રેવી માં નાખી ને ઢાંકી ને ચડાવો અથવા મુઠીયા તરી ને ગ્રેવી માં નાખી ચડાવી શકો છો
- મુઠીયામાં ઇચ્છો તો લીલું લસણ પણ નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan no khichdo in gujarati
ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati
ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.