જય શ્રી કૃષ્ણ આજ આપણે સત્તું નો શરબત બનાવવાની રીત – sattu sharbat banavani rit શીખીશું. આ શરબત બે પ્રકારનો બને છે એક સત્તું નો મીઠો શરબત અને બીજો સત્તું નો ખારો (નમકીન) શરબત, Please subscribe The Cooking Fellows YouTube channel If you like the recipe , આજ આપણે બને પ્રકારના શરબત બનાવવાની રીત શીખીશું જે પીવામાં એકદમ ટેસ્ટી ને તરોતાજા કરશે અને ગરમી માં પેટમાં ખુબજ ઠંડક આપશે. તો ચાલો સતુ નો શરબત બનાવવાની રીત – sattu sharbat recipe in gujarati શીખીએ.
સત્તુ નું શરબત બનાવવા જરૂરી સામગ્રી
- શેકેલ ચણા દાળ / દાડિયા દાળ 1 કપ
- બદામ 15-20
- પૌવા ½ કપ
- સત્તું નો મીઠો શરબત બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 2-3 ચમચી
- એલચી પાઉડર 1 ચપટી
સતુ નો ફુદીના વાળો શરબત બનાવવા માટેની સામગ્રી
- ફુદીના ના પાંદડા 10-15
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું ¼ ચમચી / સ્વાદ મુજબ
- શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
સત્તુ નું શરબત બનાવવાની રીત
સત્તું નો શરબત બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાડિયા દાળ ને નાખો ને એને ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બદામ ને ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ને એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એજ કડાઈમાં પૌવા નાખી એને પણ ધીમા તાપે ને ત્રણ મિનિટ શેકી લ્યો ને એને પણ બીજા વાસણમાં કાઢી નાખવા ને ઠંડા થવા દયો બધી સામગ્રી સાવ જ ઠંડી થાય ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર કરી લ્યો ને ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને ડબ્બા માં ભરી લ્યો યો તૈયાર છે સત્તું નો શરબત નો પાઉડર
સત્તું નો મીઠો શરબત બનાવવાની રીત
એક ગ્લાસ માં બે થી ત્રણ ચમચી સત્તું પાઉડર નાખો ને ચાર પાંચ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં ગાંઠા ન રહે હવે એમાં પીસેલી ખાંડ / ગોળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડુ પાણી મિક્સ કરી લ્યો ને મજા લ્યો સત્તું નો મીઠો શરબત.
સત્તું નો ફુદીના વાળો શરબત બનાવવાની રીત
એક ગ્લાસ માં બે થી ત્રણ ચમચી સત્તું પાઉડર નાખો ને ચાર પાંચ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં ગાંઠા ન રહે હવે એમાં લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરું પાઉડર અને ફુદીના ના પાંદડા તોડી ને નાખો સાથે એમાં જરૂર મુજબ ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે સત્તું નો ફુદીના વાળો શરબત.
sattu sharbat recipe in gujarati notes
સત્તું નો શરબત નો પાઉડર એક વખત તૈયાર કરી ડબ્બા માં ભરી લ્યો ને ફ્રીઝ માં કે બહાર મૂકી ને જ્યારે પણ થોડી ભૂખ જેવું કે નબળાઈ લાગે ત્યારે પાણી માં મિક્સ કરી તૈયાર કરી પી શકો છો
અહી તમે ખારા શરબત માં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા પણ નાખી શકો છો
sattu sharbat banavani rit | Recipe Video
Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sattu sharbat recipe in gujarati | સતુ નું શરબત બનાવવાની રીત
સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati | સતુ નું શરબત બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
સત્તુ નું શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ શેકેલ ચણા દાળ / દાડિયા દાળ
- 15-20 બદામ
- ½ કપ પૌવા
સત્તુંનો મીઠો શરબત બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી ખાંડ
- 1 ચપટી એલચી પાઉડર
સત્તું નો ફુદીના વાળો શરબત બનાવવા માટેની સામગ્રી
- 10-15 ફુદીનાના પાંદડા
- 1-2 ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી મીઠું / સ્વાદ મુજબ
- ¼ ચમચી શેકેલ જીરું પાઉડર
Instructions
સત્તુ નું શરબત | sattu sharbat | sattu sharbat recipe | સતુ નું શરબત
- સત્તું નો શરબત બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાડિયા દાળ ને નાખો ને એને ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બદામ ને ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ને એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો
- ત્યારબાદ એજ કડાઈમાં પૌવા નાખી એને પણ ધીમા તાપે ને ત્રણ મિનિટ શેકી લ્યો ને એને પણ બીજા વાસણમાં કાઢી નાખવા ને ઠંડા થવા દયો બધી સામગ્રી સાવ જ ઠંડી થાય ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર કરી લ્યો ને ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને ડબ્બા માં ભરીલ્યો યો તૈયાર છે સત્તું નો શરબત નો પાઉડર
સત્તું નો મીઠો શરબત બનાવવાની રીત
- એક ગ્લાસમાં બે થી ત્રણ ચમચી સત્તું પાઉડર નાખો ને ચાર પાંચ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં ગાંઠા ન રહે હવે એમાં પીસેલી ખાંડ / ગોળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડુ પાણી મિક્સ કરી લ્યો ને મજા લ્યો સત્તું નો મીઠો શરબત.
સત્તું નો ફુદીના વાળો શરબત બનાવવાની રીત
- એક ગ્લાસમાં બે થી ત્રણ ચમચી સત્તું પાઉડર નાખો ને ચાર પાંચ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં ગાંઠા ન રહે હવે એમાં લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરુંપાઉડર અને ફુદીના ના પાંદડા તોડી ને નાખો સાથે એમાં જરૂર મુજબ ઠંડુ પાણી નાખી બરોબરમિક્સ કરી લ્યો તો તૈયાર છે સત્તું નો ફુદીના વાળો શરબત.
sattu sharbat recipe in gujarati notes
- સત્તું નો શરબત નો પાઉડર એક વખત તૈયાર કરી ડબ્બા માં ભરી લ્યો ને ફ્રીઝ માં કે બહાર મૂકી ને જ્યારે પણ થોડી ભૂખ જેવું કે નબળાઈ લાગે ત્યારે પાણી માં મિક્સ કરી તૈયાર કરી પી શકો છો
- અહી તમે ખારા શરબત માં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા પણ નાખી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.