Home Lunch & Dinner lili haldar nu shaak | લીલી હળદરનું શાક | haldar nu shaak...

lili haldar nu shaak | લીલી હળદરનું શાક | haldar nu shaak | લીલી હળદર નુ શાક

0
Image credit – Youtube/Seema ka Tadka

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત – lili haldar nu shaak banavani rit શીખીશું. લીલી હળદર શિયાળા માં સારી મળે છે Please subscribe Seema ka Tadka YouTube channel If you like the recipe ને હળદર ની તાસીર થોડી ગરમ હોવા ના કારણે શિયાળામાં ખાવાથી ગરમ નથી લગતી ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં લીલી હળદર ગમે તે રીતે ખાસ સેવન કરવું જોઈએ તો ચાલો લીલી હળદરનું શાક બનાવવાની રીત – lili haldar sabji recipe – haldi sabji recipe in gujarati શીખીએ.

લીલી હળદરનું શાક બનાવવા જરૂરી સામગ્રી | haldar nu shaak ingredients

  • લીલી હળદર 250 ગ્રામ
  • ઘી 150-200 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લસણ ની કણી 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • દહી ½ લીટર
  • કાજુના કટકા 15-20
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

લીલી હળદર નુ શાક | lili haldar nu shaak

લીલી હળદર નું શાક બનાવવા સૌપ્રથમ હળદર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ કે ચમચી વડે એને છોલી લ્યો ને ફરીથી હળદર ને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લઈ હથેળી વચ્ચે મૂકી દબાવી ને હળદર નું પાણી અલગ કરી હળદર અને હળદર નું પાણી એક બાજુ મૂકો 

હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લ્યો અને દહી ને જેરી લ્યો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ મિડીયમ ગરમ થાય એટલે એમાં છીણેલી હળદર નાખી ને હળદર ને બે ત્રણ મિનિટ ત્યાર બાદ ઝારાથી તરેલી હળદર એક થાળીમાં કાઢી લ્યો

ત્યારબાદ એજ ગરમ ઘી માં  રાઈ અને જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો

હવે એમાં કાજુના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો પછી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો અને આઠ દસ મિનિટ ચડાવી લ્યો

દસ મિનિટ દહી ને બરોબર ચડાવી લીધા બાદ એમાં તરી રાખેલ હળદર અને હળદર વાળુ પાણી જે અલગ રાખેલ હતું એ નાખી મિક્સ કરી હલાવતા રહી દસ બાર મિનિટ ચડાવી લ્યો અને શાક માંથી ઘી અલગ થાય ત્યાં સુંધી ચડવી લ્યો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વ કરો લીલી હળદર નું શાક

haldi sabji recipe in gujarati notes

  • અહી તમે ઘી ની માત્રા ઓછી રાખી ને પણ તૈયાર કરી શકો છો ને જો વધારે ઘી માં બનાવો તો ઉપર આવી અલગ થઈ ગયેલ ઘી ને અલગ વાસણમાં કઢી પરોઠા ના લોટ બાંધવા કે પરોઠા શેકવા વાપરી શકો છો
  • શાક ને બરોબર ચડવશો તો કડવાહટ નહિ આવે
  • અહી તમે વઘાર માં લીલા વટાણા પણ બાફી ને નાખી શકો છો

lili haldar sabji recipe | લીલી હળદરનું શાક | Recipe video

Youtube પર Seema ka Tadka ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

haldi sabji recipe in gujarati | lili haldar nu shaak banavani recipe

lili haldar nu shaak - haldar nu shaak - લીલી હળદરનું શાક - લીલી હળદર નુ શાક - lili haldar sabji recipe - હળદર નું શાક - haldi sabji recipe - haldi sabji recipe in gujarati - lili haldar nu shaak banavani recipe

લીલી હળદર નુ શાક | lili haldar nu shaak | લીલી હળદરનું શાક | haldi sabji recipe in gujarati | lili haldar nu shaak banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત – lili haldar nu shaak banavani rit શીખીશું. લીલી હળદર શિયાળા માંસારી મળે છે ને હળદર ની તાસીર થોડી ગરમ હોવા ના કારણે શિયાળામાં ખાવાથી ગરમ નથી લગતી ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળામાં લીલી હળદર ગમે તે રીતે ખાસ સેવન કરવું જોઈએ તો ચાલો લીલી હળદરનું શાક બનાવવાની રીત – lili haldar sabji recipe – haldi sabji recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 20 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients
  

લીલી હળદરનું શાક બનાવવા જરૂરી સામગ્રી | haldar nu shaak ingredients

  • 250 ગ્રામ લીલી હળદર
  • 150-200 ગ્રામ ઘી
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 8-10 લસણ ની કણી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ લીટર દહી
  • 15-20 કાજુના કટકા
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

lili haldar nu shaak | haldar nu shaak | લીલી હળદરનું શાક | લીલી હળદર નુ શાક | lili haldar sabji recipe | હળદર નું શાક | haldi sabji recipe

  • લીલી હળદર નું શાક બનાવવા સૌપ્રથમ હળદર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ કે ચમચી વડે એને છોલી લ્યો ને ફરીથી હળદર ને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લઈ હથેળી વચ્ચે મૂકી દબાવી ને હળદર નું પાણી અલગ કરી હળદર અને હળદર નું પાણી એક બાજુ મૂકો 
  • હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લ્યો અને દહી ને જેરી લ્યો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ મિડીયમ ગરમ થાય એટલે એમાં છીણેલી હળદર નાખી નેહળદર ને બે ત્રણ મિનિટ ત્યાર બાદ ઝારાથી તરેલી હળદર એક થાળીમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એજ ગરમ ઘી માં  રાઈ અને જીરુ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યારબાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં કાજુના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો પછી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો અને આઠ દસ મિનિટ ચડાવી લ્યો
  • દસ મિનિટ દહી ને બરોબર ચડાવી લીધા બાદ એમાં તરી રાખેલ હળદર અને હળદર વાળુ પાણી જે અલગ રાખેલહતું એ નાખી મિક્સ કરી હલાવતા રહી દસ બાર મિનિટ ચડાવી લ્યો અને શાક માંથી ઘી અલગ થાય ત્યાં સુંધી ચડવી લ્યો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વ કરો લીલી હળદર નું શાક

haldi sabji recipe in gujarati notes

  • અહી તમે ઘી ની માત્રા ઓછી રાખી ને પણ તૈયાર કરી શકો છો ને જો વધારે ઘી માં બનાવો તો ઉપર આવી અલગ થઈ ગયેલ ઘી ને અલગ વાસણમાં કઢી પરોઠા ના લોટ બાંધવા કે પરોઠા શેકવા વાપરી શકો છો
  • શાકને બરોબર ચડવશો તો કડવા હટ નહિ આવે
  • અહી તમે વઘાર માં લીલા વટાણા પણ બાફી ને નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

totha | tuver totha | thotha recipe | તુવેર ટોઠા | tuver na thotha |totha recipe | lili tuver na thotha

મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak

રીંગણ નું ભરતું | Ringan nu bharthu | Ringan no olo | Ringna no olo | olo recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version