Home Lunch & Dinner લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani...

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit

0
Image credit – Youtube/Nirmla Nehra

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લીલી મેથી ના વડા બનાવવાની રીત – Lili methi na vada banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી બજાર માં ખૂબ સરસ મળતી હોય છે, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, સાથે મેથી આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. આજે આપણે ઘણી બધી લીલી મેથી નો ઉપયોગ કરી ને વડા બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મેથી હોવા છતા વડા જરાય પણ કડવા નથી લાગતા. સવારે નાસ્તા માં તમે ગ્રીન ચટણી, સોસ કે ચાય સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી લીલી મેથી ના વડા બનાવતા શીખીએ.

લીલી મેથી ના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી મેથી 300 ગ્રામ
  • ડુંગળી 1
  • પોહા ½ કપ
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તલ 2 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બેસન 1 કપ

લીલી મેથી ના વડા બનાવવાની રીત

લીલી મેથી ના વડા બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેને સરસ થી ઝીણી સુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.

એક ડુંગળી લ્યો. હવે તેને સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેની લાંબુ પાતળી સ્લાઈસ માં કટ કરી લ્યો. હવે તેને હાથ થી મસળી લ્યો. જેથી તેની દરેક કડી અલગ થઈ જાય. ત્યાર બાદ તેને બાઉલમાં રાખી લ્યો.

એક કટોરી માં પોહાં લ્યો. હવે તેને એક વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને પણ બાઉલમાં કાઢી લ્યો.

તેમાં લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં અડધો કપ બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધો કપ બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે હાથ માં થોડું તેલ લગાવી લ્યો. હવે હાથ માં થોડું મિશ્રણ લઈ તેની ટિકી બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે મિશ્રણ માંથી બધી ટીકી બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે ટીકી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટીકી તળી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી લીલી મેથી ના વડા. હવે તેને ગ્રીન ચટણી, સોસ કે ચાય સાથે સર્વ કરો અને ગરમા ગરમ લીલી મેથી ના વડા ખાવાનો આનંદ માણો.

Lili methi na vada recipe notes

  • પોહા ની જગ્યા એ તમે બાફેલા બટેટા નો ઉપયોગ કરી શકો છો.

Lili methi na vada banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Lili methi na vada recipe in gujarati

લીલી મેથી ના વડા - Lili methi na vada - લીલી મેથી ના વડા બનાવવાની રીત - Lili methi na vada banavani rit -Lili methi na vada recipe in gujarati

લીલી મેથી ના વડા | Lili methi na vada | લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit | Lili methi na vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લીલી મેથી ના વડા બનાવવાની રીત – Lili methi na vada banavanirit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી બજાર માં ખૂબસરસ મળતી હોય છે, સાથે મેથી આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. આજે આપણે ઘણી બધી લીલી મેથી નો ઉપયોગકરી ને વડા બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. મેથી હોવા છતા વડા જરાય પણ કડવા નથી લાગતા.સવારે નાસ્તા માં તમે ગ્રીન ચટણી, સોસ કે ચાય સાથેખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી લીલી મેથી ના વડા બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course vada
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લીલી મેથી ના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ લીલી મેથી
  • 1 ડુંગળી
  • ½ કપ પોહા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 2 ચમચી તલ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 કપ બેસન

Instructions
 

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit | Lili methi na vada recipe in gujarati

  • લીલી મેથી ના વડા બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેને સરસથી ઝીણી સુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
  • એક ડુંગળી લ્યો. હવે તેને સરસથી છોલી લ્યો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેની લાંબુ પાતળી સ્લાઈસ માં કટ કરી લ્યો. હવે તેને હાથ થી મસળી લ્યો. જેથી તેની દરેક કડી અલગ થઈ જાય. ત્યાર બાદ તેને બાઉલ માં રાખી લ્યો.
  • એક કટોરીમાં પોહાં લ્યો. હવે તેને એક વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખો. હવે તેનેદર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને પણ બાઉલમાં કાઢી લ્યો.
  • તેમાં લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલાલીલાં ધાણા નાખો. હવે તેમાં અડધો કપ બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધો કપ બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે હાથ માં થોડું તેલ લગાવી લ્યો. હવે હાથ માં થોડું મિશ્રણ લઈ તેની ટિકી બનાવી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે મિશ્રણ માંથી બધી ટીકી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે ટીકી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટીકી તળી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી લીલી મેથી ના વડા. હવે તેને ગ્રીન ચટણી, સોસ કે ચાય સાથે સર્વ કરો અને ગરમા ગરમ લીલી મેથી ના વડા ખાવાનો આનંદ માણો.

Lili methi na vada recipe notes

  • પોહા ની જગ્યા એ તમે બાફેલા બટેટા નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કાળા ચણા ના ઢોસા બનાવવાની રીત | Kala chana na dhosa banavani rit

ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit

સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version