જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત – mag ni dal ni khichdi banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, Please subscribe Nirav Recipes YouTube channel If you like the recipe, બાળકો પણ હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે. આ ખીચડી ને કાઢી અને પાપડ સાથે ખાઈ શકાય છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઢાબા સ્ટાઈલ માં mag ni dal ni khichdi gujarati બનાવતા શીખીએ.
મગ ની દાળ ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- સુરતી કોલમ ચોખા 1 કપ
- મગ ની દાળ 1 કપ
- ઘી 5-6 ચમચી
- જીરું 1 ચમચી
- તજ 1 ટુકડો
- લવિંગ 4-5
- મરી 7-8
- સુખા લાલ મરચાં 2
- આદુ લસણ અને મરચાં ની પેસ્ટ 1 મોટી ચમચી
- 1 ડુંગળી ની લાંબી સ્લાઈસ
- બટેટા 400 ગ્રામ
- સ્વાદ પ્રમાણે મીઠું
- હિંગ ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- પાણી 8 કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત
ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ચોખા અને મગ ની દાળ લઈ લ્યો. હવે તેને એક થી બે વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી ને અડધી કલાક માટે પલાળવા માટે રાખી દયો.
ત્યાર બાદ ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં તજ, લવિંગ, મરી, સુખા લાલ મરચાં અને આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં પલાળી ને રાખેલ ખીચડી માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને કુકર માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં આઠ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે ત્રણ સિટી વગાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને ખોલી ને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી. હવે તેને કઢી અને પાપડ સાથે સર્વ કરો અને ગરમા ગરમ મગ ની દાળ ની ખીચડી ખાવાનો આનંદ માણો.
mag ni dal ni khichdi banavani rit | Recipe video
Youtube પર Nirav Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mag ni dal ni khichdi gujarati | mag dal ni khichdi gujarati
મગ ની દાળ ની ખીચડી | mag ni dal ni khichdi gujarati | mag dal ni khichdi gujarati
Equipment
- 1 કુકર
Ingredients
મગ ની દાળ ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- સુરતી કોલમ ચોખા 1 કપ
- મગ ની દાળ 1 કપ
- ઘી 5-6 ચમચી
- જીરું 1 ચમચી
- તજ 1 ટુકડો
- લવિંગ 4-5
- મરી 7-8
- સુખા લાલ મરચાં 2
- આદુ લસણ અને મરચાં ની પેસ્ટ 1 મોટી ચમચી
- 1 ડુંગળી ની લાંબી સ્લાઈસ
- બટેટા 400 ગ્રામ
- સ્વાદ પ્રમાણે મીઠું
- હિંગ ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- પાણી 8 કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
Instructions
mag ni dal ni khichdi gujarati | mag dal ni khichdi gujarati
- ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ચોખા અને મગ નીદાળ લઈ લ્યો. હવે તેને એક થી બે વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી ને અડધી કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- ત્યારબાદ ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં તજ, લવિંગ, મરી,સુખા લાલ મરચાં અને આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડાનાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડરઅને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે મસાલા ને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં પલાળી ને રાખેલ ખીચડી માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને કુકર માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં આઠ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદકુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે ત્રણ સિટી વગાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને ખોલી ને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી. હવે તેને કઢી અને પાપડ સાથે સર્વ કરો અને ગરમા ગરમ મગ ની દાળ ની ખીચડી ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સેન્ડવીચ ઢોસા અને સેન્ડવીચ ઉત્પામ | Sandwich dosa ane sandwich uttapam
પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll banavani rit | Palak Paneer Roll recipe in gujarati
દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit
કોફતા કરી બનાવવાની રીત | Kofta Curry banavani rit | Kofta Curry recipe in gujarati