Home Dessert & Drinks મેંગો આઈસ ટી બનાવવાની રીત | Mango ice tea banavani rit

મેંગો આઈસ ટી બનાવવાની રીત | Mango ice tea banavani rit

0
Image credit – Youtube/Aarti Madan

અત્યાર સુધી આપણે ટી, આઈસ ટી અને મેંગો જ્યુસ, મેંગો શેક બનાવી ને ઘણી વખત મજા લીધી હસે પણ આ વખતે આપણે મેંગો અને ટી ને મિક્સ કરી એક નવા જ સ્વાદની મજા લેશું. તો ચાલો મેંગો આઈસ ટી બનાવવાની રીત – Mango ice tea banavani rit શીખીએ.

મેંગો આઈસ ટી બનાવવા જરૂરી સામગ્રી

  • આંબા 2 ના કટકા
  • ચા ભૂકી 2 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • લીંબુની સ્લાઈસ
  • ફુદીના ના પાંદ જરૂર મુજબ
  • બરફ ના કટકા. જરૂર મુજબ

મેંગો આઈસ ટી બનાવવાની રીત

મેંગો આઈસ ટી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો હવે ગરમ પાણી માં બે ચમચી ચા ભૂકી નાખી બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ચા ને ત્રણ મિનિટ ઉકાળી લીધા બાદ ગરણી થી ગાળી ને રૂમ તાપમાન માં આવવા દયો. ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મુકો.

ગેસ પર એક કડાઈમાં મેંગો ના કટકા અને પા કપ પાણી નાખો અને સાથે ખાંડ નાખી ને ગરમ કરવા મૂકો અને  પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો અને સ્મુથ પીસી લ્યો. ત્યાર બાદ મેંગો પલ્પ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દયો.

હવે ગ્લાસમાં બરફના કટકા નાખો એમાં લીંબુ ની સ્લાઈસ અને ફુદીના ના પાંદ તોડી ને નાખો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ઠંડો મેંગો પલ્પ નાખો અને ઉપર થી ઠંડુ ચા નું પાણી નાખો એમ સાથે જરૂર મુજબ સંચળ , લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો મેંગો આઈસ ટી.

Mango ice tea recipe notes

  • મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધારે ઓછી કરી શકો છો.

Mango ice tea banavani rit

Video Credit : Youtube/ Aarti Madan

Youtube પર Aarti Madan ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Mango ice tea

મેંગો આઈસ ટી - Mango ice tea - મેંગો આઈસ ટી બનાવવાની રીત - Mango ice tea banavani rit - Mango ice tea recipe

મેંગો આઈસ ટી બનાવવાની રીત | Mango ice tea banavani rit

અત્યાર સુધી આપણે ટી, આઈસ ટી અને મેંગોજ્યુસ, મેંગો શેક બનાવી ને ઘણી વખત મજા લીધી હસે પણ આ વખતે આપણેમેંગો અને ટી ને મિક્સ કરી એક નવા જ સ્વાદની મજા લેશું. તો ચાલોમેંગો આઈસ ટી બનાવવાની રીત – Mango ice tea banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મેંગો આઈસ ટી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 આંબા ના કટકા
  • 2 ચમચી ચા ભૂકી
  • 1 કપ ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • લીંબુની સ્લાઈસ
  • ફુદીના ના પાંદ જરૂર મુજબ
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions

Mango ice tea banavani rit

  • મેંગો આઈસ ટી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો હવે ગરમ પાણી માં બેચમચી ચા ભૂકી નાખી બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ચા ને ત્રણ મિનિટ ઉકાળી લીધા બાદ ગરણીથી ગાળી ને રૂમ તાપમાન માં આવવા દયો. ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મુકો.
  • ગેસ પર એક કડાઈમાં મેંગો ના કટકા અને પા કપ પાણી નાખો અને સાથે ખાંડ નાખી ને ગરમ કરવા મૂકો અને  પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો અને સ્મુથ પીસી લ્યો. ત્યાર બાદ મેંગો પલ્પ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દયો.
  • હવે ગ્લાસમાં બરફના કટકા નાખો એમાં લીંબુ ની સ્લાઈસ અને ફુદીના ના પાંદ તોડી ને નાખો ત્યારબાદ એમાં જરૂર મુજબ ઠંડો મેંગો પલ્પ નાખો અને ઉપર થી ઠંડુ ચા નું પાણી નાખો એમ સાથે જરૂર મુજબ સંચળ , લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો મેંગો આઈસ ટી.

Mango ice tea recipe notes

  • મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધારે ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version