જય શ્રી કૃષ્ણ લસ્સી ખારી લસ્સી અને મીઠી લસ્સી બને હોય છે એમાંથી ઘણા ને ખારી લસ્સીને પસંદ હોય છે તો ઘણા ને મીઠી લસ્સી પસંદ આવતી હોય છે, Please subscribe Ajay Chopra YouTube channel If you like the recipe , આજ આપણે બધા ને પસંદ હોય એવા મેંગો અને લસ્સી નું મિશ્રણ કરી મેંગો લસ્સી બનાવશું જે બધા ને પસંદ આવશે. તો ચાલો મેંગો લસ્સી બનાવવાની રીત – mango lassi banavani rit શીખીએ.
મેંગો લસ્સી બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ ¼ કપ
- મેંગો 2-3
- દહી ½ કપ
- મિલ્ક 1 કપ
- કેસર ના તાંતણા 10-15
- એલચી પાઉડર ¼ ચમચી
- ચિયા બીજ 1-2 ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
મેંગો લસ્સી બનાવવાની રીત
મેંગો લસ્સી બનાવવા સૌપ્રથમ ચીયા બીજ ને એક વાટકા લ્યો એમાં અડધો કપ પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો. એકાદ કલાકમાં બીજ બરોબર પલળી જાય એટલે ફ્રીઝ માં મૂકો જેથી ઠંડા થઇ જાય.
હવે આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. મેંગો કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ, દહીં, દૂધ , કેસર ના તાંતણા, એલચી પાઉડર અને બરફ ના કટકા નાખી ને પીસી લ્યો.
પીસેલી લસ્સી ને સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર લસ્સી નાખો ઉપર થી પલાળી રાખેલ ચિયા બીજ નાખો અને મિક્સ કરી મજા લ્યો મેંગો લસ્સી.
mango lassi recipe notes
- ખાંડ ની જગ્યાએ મધ કે ખડી સાકર નાખી શકો છો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
mango lassi banavani rit
Youtube પર Ajay Chopra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
mango lassi recipe in gujarati
મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit | mango lassi recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
મેંગો લસ્સી બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ ખાંડ
- 2-3 મેંગો
- ½ કપ દહી
- 1 કપ મિલ્ક
- 10-15 કેસરના તાંતણા
- ¼ ચમચી એલચી પાઉડર
- 1-2 ચમચી ચિયા બીજ
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit
- મેંગો લસ્સી બનાવવા સૌપ્રથમ ચીયા બીજ ને એક વાટકા લ્યો એમાં અડધો કપ પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો. એકાદ કલાકમાં બીજ બરોબર પલળી જાય એટલે ફ્રીઝ માં મૂકો જેથી ઠંડા થઇ જાય.
- હવે આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. મેંગો કટકા ને મિક્સર જાર માંનાખો સાથે ખાંડ, દહીં, દૂધ , કેસર ના તાંતણા, એલચી પાઉડર અને બરફ ના કટકા નાખી ને પીસી લ્યો.
- પીસેલી લસ્સી ને સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર લસ્સી નાખો ઉપર થી પલાળી રાખેલ ચિયા બીજ નાખો અને મિક્સ કરી મજા લ્યો મેંગો લસ્સી.
mango lassi recipe notes
- ખાંડની જગ્યાએ મધ કે ખડી સાકર નાખી શકો છો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit
રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit
સાટા બનાવવાની રીત | Sata banavani rit | sata recipe in gujarati
બીલી નો શરબત બનાવવાની રીત | bili no sharbat banavani rit | bili no sharbat recipe in gujarati