Home Dessert & Drinks Mango sago Dessert banavani rit | મેંગો સાગો ડેઝર્ટ બનાવવાની રીત

Mango sago Dessert banavani rit | મેંગો સાગો ડેઝર્ટ બનાવવાની રીત

0
Image credit – Youtube/HomeCookingShow

આપણે મેંગો માંથી એક મસ્ત ડેઝર્ટ તૈયાર કરીશું . અને આ ડેઝર્ટ ને આપણે ફરાળ માં પણ ખાઇ શકીએ એવી રીતે બનાવીશું અને કોઈ પણ ઝંઝટ વગર આ ડેઝર્ટ એકદમ ઝડપથી બની જશે અને ફરાળ માં કે પછી રાતે કંઈક સ્વીટ ખાવાની ઇચ્છા હોય ત્યારે આ એક ગ્લાસ ડેઝર્ટ માં પણ પેટ ભરાઈ જાય એવું ડેઝર્ટ છે . તો ચાલો આજે આપણે Mango sago Dessert – મેંગો સાગો ડેઝર્ટ બનાવતા શીખીશું.

INGREDIENTS

  • સાબુદાણા ½ કપ
  • મેંગો 2 નંગ કટકા કરેલા / તમે કોઈ પણ મેંગો લઈ સકો છો
  • કોકોનેટ મિલ્ક
  • કન્ડેન્સ્ડ મિલ્ક ½ કપ

Mango sago Dessert banavani rit

મેંગો સાગો ડેઝર્ટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં જરૂર મુજબ પાણી લેશું ત્યાર બાદ આપણે પાણી માં ¼ કપ સાબુદાણા નાખી અને મિડિયમ તાપે આપણે સાબુદાણા ને 15 મિનિટ જેવું ચડાવી લેશું . ખાસ ધ્યાન રાખવું કે સાબુદાણા નાખ્યા બાદ આપણે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણા ને ચડાવાના રેસે.

હવે સાબુદાણા ચળી ગયા બાદ આપણે એક બાઉલ લેશું અને તેમાં એક ગરણી રાખી અને સાબુદાણા માંથી બધું પાણી ગાળી લેશું અને ત્યાર બાદ તરત જ તેના પર ઠંડુ પાણી નાખી દેશું જેથી આપણા સાબુદાણા ચોંટી નઈ જાય . હવે આપણે સાબુદાણા ને એક બાઉલ માં કાઢી અને 1-2 ચમચી જેવું પાણી નાખી અને સાઇડ માં મૂકી દેશું.

ત્યાર બાદ આપણે મેંગો લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી અને તેના મિડિયમ સાઇઝ ના કટકા કરી અને તેને મિક્ષ્ચર જાર માં નાખી અને ત્યાર બાદ તેમાં કોકોનેટ મિલ્ક જરૂર મુજબ અને કન્ડેન્સ્ડ મિલ્ક ½ કપ નાખી અને બધી વસ્તુ ને આપણે સારી રીતે પીસી લેશું .

હવે તૈયાર કરેલી મેંગો ની પ્યૂરી ને આપણે એક બાઉલ માં કાઢી લેશું .

તો હવે આપણે આ ડ્રીંક એસેમ્બલ કરીશું તેના માટે એક કાચ નો ગ્લાસ લઈ તેમાં આપણે સૌથી પેલે  તેમાં સાબુદાણા 2 ચમચી નાખીશું ત્યાર બાદ તેના પર મેંગો વાળી પ્યુરી ¾ ગ્લાસ જેવી નાખીશું ત્યાર બાદ તેના પર થોડું કોકોનેટ મિલ્ક ઉપર થી થોડા કટ કરેલા મેંગો ના કટકા નાખી અને ઠંડું ઠંડું સર્વ કરીશું .

તો તૈયાર છે આપણું મેંગો સાગો ડેઝર્ટ જેને ઠંડું ઠંડું સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મેંગો સાગો ડેઝર્ટ બનાવવાની રીત

Mango sago Dessert - મેંગો સાગો ડેઝર્ટ

Mango sago Dessert banavani rit

આપણે મેંગો માંથી એક મસ્ત ડેઝર્ટ તૈયાર કરીશું . અને આ ડેઝર્ટને આપણે ફરાળ માં પણ ખાઇ શકીએ એવી રીતે બનાવીશું અને કોઈ પણ ઝંઝટ વગર આ ડેઝર્ટ એકદમઝડપથી બની જશે અને ફરાળ માં કે પછી રાતે કંઈક સ્વીટ ખાવાની ઇચ્છા હોય ત્યારે આ એક ગ્લાસડેઝર્ટ માં પણ પેટ ભરાઈ જાય એવું ડેઝર્ટ છે . તો ચાલો આજેઆપણે Mango sago Dessert – મેંગો સાગો ડેઝર્ટ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 25 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 મિક્ષ્ચર જાર
  • 1 ગ્લાસ
  • 1 ગરણી

Ingredients

  • ½ કપ સાબુદાણા
  • 2 નંગ મેંગો કટકા કરેલા / તમે કોઈ પણ મેંગો લઈ સકો છો
  • કોકોનેટ મિલ્ક
  • ½ કપ કન્ડેન્સ્ડ મિલ્ક

Instructions

Mango sago Dessert banavani rit

  • મેંગો સાગો ડેઝર્ટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં જરૂર મુજબ પાણી લેશું ત્યાર બાદ આપણે પાણી માં ¼ કપ સાબુદાણા નાખી અને મિડિયમ તાપે આપણે સાબુદાણા ને 15 મિનિટ જેવું ચડાવી લેશું . ખાસ ધ્યાન રાખવું કે સાબુદાણા નાખ્યા બાદ આપણે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણા ને ચડાવાના રેસે.
  • હવે સાબુદાણા ચળી ગયા બાદ આપણે એક બાઉલ લેશું અને તેમાં એક ગરણી રાખી અને સાબુદાણા માંથી બધું પાણી ગાળી લેશું અને ત્યાર બાદ તરત જ તેના પર ઠંડુ પાણી નાખી દેશું જેથી આપણા સાબુદાણા ચોંટી નઈ જાય . હવે આપણે સાબુદાણા ને એક બાઉલ માં કાઢી અને 1-2 ચમચી જેવું પાણી નાખી અને સાઇડ માં મૂકી દેશું.
  • ત્યાર બાદ આપણે મેંગો લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી અને તેના મિડિયમ સાઇઝ ના કટકા કરી અને તેને મિક્ષ્ચર જાર માં નાખી અને ત્યાર બાદ તેમાં કોકોનેટ મિલ્ક જરૂર મુજબ અને કન્ડેન્સ્ડ મિલ્ક ½ કપ નાખી અને બધી વસ્તુ ને આપણે સારી રીતે પીસી લેશું .
  • હવે તૈયાર કરેલી મેંગો ની પ્યૂરી ને આપણે એક બાઉલ માં કાઢી લેશું .
  • તો હવે આપણે આ ડ્રીંક એસેમ્બલ કરીશું તેના માટે એક કાચ નો ગ્લાસ લઈ તેમાં આપણે સૌથી પેલે તેમાં સાબુદાણા 2 ચમચી નાખીશું ત્યાર બાદ તેના પર મેંગો વાળી પ્યુરી ¾ ગ્લાસ જેવી નાખીશું ત્યાર બાદ તેના પર થોડું કોકોનેટ મિલ્ક ઉપર થી થોડા કટ કરેલા મેંગો ના કટકા નાખી અને ઠંડું ઠંડું સર્વ કરીશું .
  • તો તૈયાર છે આપણું મેંગો સાગો ડેઝર્ટ જેને ઠંડું ઠંડું સર્વ કરીશું .

Notes

  • જો તમને કન્ડેન્સ્ડ મિલ્ક ના નાખવું હોય તો તમે એમાં પ્લેન દૂધ અને થોડી ખાંડ નાખી ને પણ બનાવી સકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version