Home Lunch & Dinner વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani...

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit

0
Image credit – Youtube/Shyam Rasoi

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત – Vej paneer fried rice banavani rit શીખીશું, Please subscribe Shyam Rasoi YouTube channel If you like the recipe , આપણે હોટલ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે એક વાનગી ભાત ની ચોક્કસ મંગાવતા હોઈએ. કેમ કે જ્યાં સુંધી ભાત ના ખાઈએ ત્યાં સુંધી પેટ નથી ભરાતું કોઈ પણ ગુજરાતી નું ભાણું ભાત વગર પૂરું ના થાય તો ચાલો Vej paneer fried rice recipe in gujarati  શીખીએ.

 ચોખા બાફવા માટેની સામગ્રી

  • બાસમતી ચોખા 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

પનીર ને મેરિનેટ કરવાની સામગ્રી

  • પનીર ના કટકા 200 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • તેલ 2 ચમચી

શાક અને વઘાર ની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • લસણ સુધારેલ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ સુધારેલ 1 ચમચી
  • ડુંગળી સુધારેલ 1-2
  • પાનકોબી સુધારેલ ½ કપ
  • ગાજર સુધારેલ ½ કપ
  • કેપ્સીકમ સુધારેલ ½ કપ
  • બાફેલા મકાઈ ના દાણા ½ કપ
  • ફણસી સુધારેલ ¼ કપ
  • ગ્રીન ચીલી સોસ 1 -2 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલી ડુંગળી ના પાન સુધારેલ ¼ કપ (ઓપ્શનલ છે હોય તો નાખવા)
  • મીઠું સ્વાદ મુજબ

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત

સૌપ્રથમ આપણે ચોખા બાફવાની રીત શીખીશું ત્યારબાદ પનીર મેરિનેટ કરવાની રીત જાણી વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવતા શીખીશું.

ચોખા બાફવા ની રીત

સૌથી પહેલા બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી ને પંદર વીસ મિનિટ પલાળી મુકો વીસ મિનિટ પછી ચોખા નું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.

પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને એમાં નીતારેલ ચોખા નાખી ફૂલ તાપે 90% બાફી લ્યો ચોખા બાફી લીધા બાદ ચોખા ને ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યું ને એક બાજુ ઠંડા કરવા મૂકો.

પનીર મેરિનેટ કરવાની રીત

એક વાસણમાં પનીર માં કટકા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી હળવા હાથે મિક્સ કરી લ્યો,

 ત્યાર બાદ પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મરીનેટ કરેલ પનીર માં કટકા નાખી થોડી થોડી વારે ઉથલાવી ને બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો.

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત

એક મોટી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ, લીલા મરચા અને આદુ નાખી ફૂલ તાપે શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકો બે મિનિટ ડુંગળી ને શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ગાજર,કેપ્સીકમ, ફણસી, પાનકોબી અને બાફેલી મકાઈ ના દાણા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.

હવે એમાં ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, મરી પાઉડર, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પનીર ના કટકા અને બાફી રાખેલ રાઈસ નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો વેજ પનીર ફ્રાઇડ રાઈસ.

Vej paneer fried rice recipe in gujarati notes

ચોખા ને બાફતી વખતે લીંબુ ની રસ નાખવાથી ચોખા એક દમ સફેદ અને છૂટા છૂટા બનશે

શાક તમે તમારી પસંદ ના વધુ ઓછા કરી શકો છો

Vej paneer fried rice banavani rit | Recipe Video

Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Vej paneer fried rice recipe in gujarati

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત - Vej paneer fried rice banavani rit - Vej paneer fried rice recipe in gujarati

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit | Vej paneer fried rice recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત – Vej paneer fried rice banavani rit શીખીશું, આપણે હોટલ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે એક વાનગી ભાત ની ચોક્કસ મંગાવતા હોઈએ.કેમ કે જ્યાં સુંધી ભાત ના ખાઈએ ત્યાં સુંધી પેટ નથી ભરાતું કોઈ પણગુજરાતી નું ભાણું ભાત વગર પૂરું ના થાય તો ચાલો Vej paneer fried rice recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course bhaat ni vangi, ભાત ની વાનગી
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

 ચોખા બાફવા માટેની સામગ્રી

  • બાસમતી ચોખા 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનોરસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

પનીર ને મેરિનેટ કરવાની સામગ્રી

  • પનીરના કટકા 200 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • તેલ 2 ચમચી

શાક અને વઘાર ની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • લસણ સુધારેલ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ સુધારેલ 1 ચમચી
  • ડુંગળી સુધારેલ 1-2
  • પાનકોબી સુધારેલ ½ કપ
  • ગાજર સુધારેલ ½ કપ
  • કેપ્સીકમ સુધારેલ ½ કપ
  • બાફેલા મકાઈ ના દાણા ½ કપ
  • ફણસી સુધારેલ ¼ કપ
  • ગ્રીનચીલી સોસ 1 -2 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલાધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલી ડુંગળી ના પાન સુધારેલ ¼ કપ (ઓપ્શનલ છે હોય તો નાખવા)
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

વેજ પનીર ફ્રાઇડ રાઈસ | Vej paneer fried rice | Vejpaneer fried rice recipe

  • સૌપ્રથમઆપણે ચોખા બાફવાની રીત શીખીશું ત્યારબાદ પનીર મેરિનેટ કરવાની રીત જાણી વેજ પનીર ફ્રાઇડરાઈસ બનાવતા શીખીશું.

ચોખા બાફવા ની રીત

  • સૌથીપહેલા બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી ને પંદરવીસ મિનિટ પલાળી મુકો વીસ મિનિટ પછી ચોખા નું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક તપેલીમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.
  • પાણીગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને એમાં નીતારેલચોખા નાખી ફૂલ તાપે90% બાફી લ્યો ચોખા બાફી લીધા બાદ ચોખા ને ચારણી માં કાઢી એનું પાણીનિતારી લ્યું ને એક બાજુ ઠંડા કરવા મૂકો.

પનીર મેરિનેટ કરવાની રીત

  • એક વાસણમાં પનીર માં કટકા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી હળવા હાથેમિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાંમરીનેટ કરેલ પનીર માં કટકા નાખી થોડી થોડી વારે ઉથલાવી ને બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો.

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત

  • એક મોટી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ, લીલા મરચા અને આદુ નાખી ફૂલતાપે શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી શેકો બે મિનિટ ડુંગળી ને શેકી લીધા બાદએમાં ઝીણા સમારેલા ગાજર,કેપ્સીકમ, ફણસી,પાનકોબી અને બાફેલી મકાઈ ના દાણા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, મરી પાઉડર, મીઠું નાખીબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પનીર ના કટકા અને બાફી રાખેલ રાઈસ નાખીમિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો વેજ પનીર ફ્રાઇડ રાઈસ.

Vej paneer friedrice recipe in gujarati notes

  • ચોખાને બાફતી વખતે લીંબુ ની રસ નાખવાથી ચોખા એક દમ સફેદ અને છૂટા છૂટા બનશે
  • શાક તમે તમારી પસંદ ના વધુ ઓછા કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કાળા ચણા નું શાક | kala chana nu shaak gujarati

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran recipe gujarati

પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version