HomeDessert & Drinksમસાલા દૂધ બનાવવાની રીત | Masala doodh banavani rit | Masala doodh...

મસાલા દૂધ બનાવવાની રીત | Masala doodh banavani rit | Masala doodh recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ બનાવવાની રીત – Masala doodh banavani rit શીખીશું. Please subscribe Food Connection YouTube channel If you like the recipe  આ દૂધ તમે સવાર, સાંજે કે પછી આવેલ મહેમાન ને સર્વ કરો ને શરીર ને એનર્જી થી ભરી દયો  ને એક વખત તૈયાર કરી ફ્રીઝ માં મૂકો ને જ્યારે પણ એનર્જી ઓછી લાગે ત્યારે બનાવી ને પીવો ને મજા લ્યો તો ચાલો masala dudh banavani rit – Masala doodh recipe in gujarati શીખીએ.

masala doodh ingredients in gujarati

  • બદામ 2-3 ચમચી
  • અખરોટ 2-3 ચમચી
  • પિસ્તા 1-2 ચમચી
  • કાજુ 2-3 ચમચી
  • ખજૂર 3-4
  • કેસર ના તાંતણા 8-10
  • એલચી પાઉડર ⅛ ચમચી
  • ખાંડ 1-2 ચમચી (ઓપ્શનલ છે )
  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ.એલ.

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit

શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ નાખી ને દર્દરા પીસી લઈ એક બાજુ મુકવા ત્યાર બાદ એકાદ બે  કાજુ બદામ  ની કતરણ કરી એક બાજુ મૂકો અને ખજૂર માંથી ઠડિયા કાઢી ચાકુ થી ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં કે વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ માં ઉભરો આવે એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને ખાંડ નાખી હલાવતા રહો ને ફરી દૂધ ઉકાળવા લાગે એટલે એમાં ખજૂર ના કટકા નાખો ને પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી થોડી થોડી વારે હલાવી ને દૂધ ને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દયો

દૂધ દસ મિનિટ ઉકળી જય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમ કેસર ના તાંતણા અને ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી સર્વ કરો શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ

masala dudh recipe in gujarati notes

  • અહી તમે જો ખાંડ ના નાખવા માંગતા હો તો એમાં પલાળેલા અંજીર કે પછી પીસેલા ખજૂર પેસ્ટ કે સૂકી ખજૂર પાઉડર કરી નાખી શકો છો
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો કે કોઈ ડ્રાય ફ્રુટ ની માત્રા વધુ ઓછી કરી શકો છો

 Masala doodh banavani rit | recipe video

Youtube પર Food Connection ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Masala doodh recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત - Masala doodh banavani rit - masala dudh banavani rit - masala doodh recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | Masala doodh banavani rit | masala doodh recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ બનાવવાની રીત – Masala doodh banavani rit શીખીશું. આ દૂધ તમે સવાર, સાંજે કે પછી આવેલ મહેમાન ને સર્વ કરો ને શરીર ને એનર્જી થી ભરી દયો  ને એક વખત તૈયાર કરી ફ્રીઝ માં મૂકોને જ્યારે પણ એનર્જી ઓછી લાગે ત્યારે બનાવી ને પીવો ને મજા લ્યો તો ચાલો Masala doodh recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 કડાઈ

Ingredients

masala doodh ingredients in gujarati

  • 2-3 ચમચી બદામ
  • 2-3 ચમચી અખરોટ
  • 1-2 ચમચી પિસ્તા
  • 2-3 ચમચી કાજુ
  • 3-4 ખજૂર
  • 8-10 કેસરના તાંતણા
  • ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ

Instructions

મસાલા દૂધ |  Masala doodh | masala dudh | masala dudh banavani rit

  • શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ નાખી ને દર્દરા પીસી લઈ એક બાજુ મુકવા ત્યાર બાદ એકાદ બે  કાજુ બદામ  ની કતરણ કરી એક બાજુ મૂકો અને ખજૂરમાંથી ઠડિયા કાઢી ચાકુ થી ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં કે વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ માં ઉભરો આવે એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને ખાંડ નાખી હલાવતા રહો ને ફરી દૂધ ઉકાળવા લાગે એટલે એમાં ખજૂર ના કટકા નાખો ને પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી થોડી થોડી વારે હલાવી ને દૂધ ને ધીમા તાપે દસ મિનિટ ઉકળવા દયો
  • દૂધ દસ મિનિટ ઉકળી જય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરો ને ગરમ ગરમ કેસર ના તાંતણા અને ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી સર્વ કરો શિયાળા સ્પેશિયલ મસાલા દૂધ

masala dudh recipe in gujarati notes | masala doodh recipe in gujarati notes

  • અહી તમે જો ખાંડ ના નાખવા માંગતા હો તો એમાં પલાળેલા અંજીર કે પછી પીસેલા ખજૂર પેસ્ટ કે સૂકી ખજૂર પાઉડર કરી નાખી શકો છો
  • ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો કે કોઈ ડ્રાય ફ્રુટ ની માત્રા વધુ ઓછી કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati

તલની ચીકી બનાવવાની રીત | tal ni chikki recipe in gujarati | talni chiki

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular