Home Lunch & Dinner સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani...

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit

0
Image credit – Youtube/Nikita's Kitchen Recipes

જય શ્રી કૃષ્ણ આજ આપણે સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત – sargava nu rasavalu shaak banavani rit શીખીશું. આ શાક સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ગુણકારી હોય છે, Please subscribe Nikita’s Kitchen Recipes YouTube channel If you like the recipe , એક વખત આ રીતે બનાવશો તો વારંવાર બનાવવી ને ખાવા ની ઈચ્છા થશે તો ચાલો sargava nu rasavalu shaak recipe in gujarati શીખીએ.

સરગવા નું રસાવાળુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લવિંગ 2-3
  • સૂકા ધાણા 2 ચમચી
  • સરગવાની સીંગ 250 ગ્રામ
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • જીરું ½ ચમચી
  • એલચી 1-2
  • સ્ટાર ફૂલ ½
  • સફેદ તલ 1 ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • નારિયળ છીણેલું ¼ કપ
  • સૂકા લાલ મરચા 1-2
  • તમાલપત્ર 1
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 3-4 ચમચી
  • ક્રીમ 2-3 ચમચી

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત

સરગવા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં તજ નો ટુકડો, લવિંગ, એલચી, સૂકા ધાણા, જીરું, સ્ટાર ફૂલ, સફેદ તલ, સીંગદાણા અને નારિયળ નું છીણ, કાચી વરિયાળી, સૂકા લાલ મરચા અને એક ચમચી તેલ નાખી ધીમા તાપે શેકી લ્યો.

 નારિયળ શેકાઈ ને ગોલ્ડન થવા લાગે ત્યાં સુંધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને શેકેલ મસાલા ને ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો તો તૈયાર છે મસાલો.

હવે સાવ પાતળી ના ઘણી જાડી હોય એવી સરગવાની સિંગ લ્યો એને ધોઇ સાફ કરી લઈ છોલી લ્યો ને ગરી એક વખત છોલી લ્યો અને આંગળી ની સાઇઝ ની કાપી ને કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે એમાં સીંગ ના aકટકા નાખો ને સાથે પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી ને ઢાંકી ને સીંગ ને અડધી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર અને  જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

હવે એમાં પા ચમચી હળદર લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો.

મસાલા બરોબર શેકી લીધા બાદ એમાં અડધી બાફેલી સીંગ નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને સાત મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ અથવા સીંગ બરોબર ચડી જાય એટલે એમાં કસુરી મેથી અને ક્રીમ અથવા દહી નાખી મિક્સ કરી લ્યો  અને ને મિનિટ ચડાવી લ્યો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સરગવા નું રસાવાળુ શાક.

sargava nu rasavalu shaak recipe in gujarati notes

  • સીંગ હમેશા મિડીયમ જાડી લેવી
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રા માં નાખી ને શાક તૈયાર કરી શકો છો જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો

sargava nu rasavalu shaak banavani rit | Recipe video

Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

sargava nu rasavalu shaak recipe in gujarati

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત - sargava nu rasavalu shaak banavani rit - sargava nu rasavalu shaak recipe in gujarati

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit | sargava nu rasavalu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત – sargava nu rasavalu shaak banavani rit શીખીશું. આ શાક સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ગુણકારીહોય છે, એક વખત આ રીતે બનાવશો તો વારંવાર બનાવવી ને ખાવા ની ઈચ્છા થશે તો ચાલો sargava nu rasavalu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

સરગવા નું રસાવાળુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ સરગવા ની સીંગ
  • 2 ચમચી સૂકા ધાણા
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • ½ ચમચી જીરું
  • 2-3 લવિંગ
  • 1-2 એલચી
  • ½ સ્ટાર ફૂલ
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ કપ સીંગદાણા
  • ¼ કપ નારિયળ છીણેલું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 તમાલ પત્ર
  • ½ ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • 2-3 ચમચી ક્રીમ

Instructions
 

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit | sargava nu rasavalu shaak recipe in gujarati

  • સરગવા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં તજ નો ટુકડો, લવિંગ, એલચી, સૂકા ધાણા, જીરું,સ્ટાર ફૂલ, સફેદ તલ, સીંગદાણાઅને નારિયળ નું છીણ, કાચી વરિયાળી, સૂકાલાલ મરચા અને એક ચમચી તેલ નાખી ધીમા તાપે શેકી લ્યો
  •  નારિયળ શેકાઈ ને ગોલ્ડન થવા લાગે ત્યાંસુંધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને શેકેલ મસાલા ને ઠંડા થવા દયો મસાલા ઠંડાથાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો તો તૈયાર છે મસાલો.
  • હવે સાવ પાતળી ના ઘણી જાડી હોય એવી સરગવાની સિંગ લ્યો એને ધોઇ સાફ કરી લઈ છોલી લ્યો ને ગરી એક વખત છોલી લ્યો અને આંગળી ની સાઇઝ ની કાપી ને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે એમાં સીંગ ના કટકા નાખો ને સાથે પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાકપ પાણી નાખી ને ઢાંકી ને સીંગ ને અડધી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર અને  જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં પા ચમચી હળદર લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકીલ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો
  • મસાલા બરોબર શેકી લીધા બાદ એમાં અડધી બાફેલી સીંગ નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને સાત મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ અથવા સીંગ બરોબર ચડી જાય એટલે એમાં કસુરી મેથી અને ક્રીમ અથવા દહી નાખી મિક્સ કરી લ્યો  અને ને મિનિટ ચડાવી લ્યો ને ગેસ બંધકરી ગરમ ગરમ સર્વ કરો સરગવા નું રસાવાળુ શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કુરકુરી ભીંડી બનાવવાની રીત | Kurkri bhindi banavani rit

કાળા ચણા નું શાક | kala chana nu shaak gujarati

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu recipe in gujarati | lasan nu athanu banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version