જય શ્રી કૃષ્ણ આજ આપણે હલવાસન બનાવવાની રીત – khambhat halwasan recipe શીખીશું. આ હલવાસન ખંભાત બાજુ ખૂબ પ્રખ્યાત મીઠાઈ છે, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe , અને આ મીઠાઈ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવી ને તૈયાર થઈ જાય છે તો ચાલો khambhat halwasan recipe – halwasan recipe in gujarati શીખીએ.
halwasan ingredients
- ઘી 2+3 ચમચી
- ખાવાનો ગુંદર 1 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- ખાંડ ½ કપ
- ઘઉંનો કરકરો લોટ 1-¼ ચમચી
- બદામ ની કતરણ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 2 ચમચી
- કાજુની કતરણ 2 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- કાજુ અને બદામ ગાર્નિશ માટે
હલવાસન બનાવવાની રીત | khambhat halwasan recipe
હલવાસન બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી બે ચમચી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લ્યો ત્યાર બાદ એમાં ખાવા નો ગુંદર ને થોડો થોડો નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકો થોડો ગુંદર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ને બાકી નો બધો ગુંદર પણ થોડો થોડો કરી ને શેકી લ્યો. બધો ગુંદર શેકાઈ જાય એટલે એને કડાઈમાં નાખો.
હવે શેકેલ ગુંદર માં ફૂલ ક્રીમ દૂધ નાખી ને બરોબર મિક્સ કરી ને ફૂલ તાપે હલાવતા રહી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા દયો દૂધ ઉકાળી લીધા બાદ ગેસ ધીમો કરી ને દૂધ ને ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો હવે બીજા ગેસ પર બીજી કડાઈમાં ધીમા તાપે ખાંડ ને ગરમ કરી લ્યો ( ખાંડ ને હલાવવાની નથી એમજ ઓગળવા દયો )ખાંડ ઓગળી જાય ત્યાર બાદ હલાવી ને બ્રાઉન રંગ ની થાય ત્યાં સુંધી ગરમ કરવી.
ત્યારબાદ બ્રાઉન ખાંડ ને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ને ઉકળવા દયો. હવે ગરી બીજી કડાઈ માં ફરી બે ચમચી ઘી ગરમ કરો ને એમાં ઘઉંનો કરકરો લોટ નાખી મિક્સ કરી ને લોટ ને ધીમા તાપે હલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
લોટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી શેકેલ લોટ ને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થયા ત્યાં સુંધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર, બદામ ની કતરણ, કાજુની કતરણ, પિસ્તા ની કતરણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી ને મિયારણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો.
મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ માં ઘી લગાવી ને પેંડા જેવો આકાર આપી ને તૈયાર કરી લ્યો બધા અને એના ઉપર કાજુ અને બદામ ને દબાવી ને લગાવી દયો તો તૈયાર છે હલવાસન.
halwasan recipe in gujarati notes
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- એક બાજુ ધીમા તાપે ગુંદર અંને દૂધ ને ચડવા દયો અને બીજા ગેસ પર ખાંડ ને કેરેમલ કરી અને ઘઉં નો કરકરો લોટ શેકી લેવો જેથી તમારો સમય બચી શકે.
- ખાંડ બરી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર સ્વાદ બગડી જસે.
halwasan khambhat recipe | Recipe Video
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
halwasan recipe in gujarati
હલવાસન બનાવવાની રીત | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan | halwasan khambhat recipe | halwasan recipe in gujarati | khambhat halwasan recipe
Equipment
- 1 કડાઈઓ
Ingredients
halwasan ingredients
- 5 ચમચી ઘી
- 1 ચમચી ખાવાનો ગુંદર
- 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- 1-¼ ચમચી ઘઉંનો કરકરો લોટ
- 2 ચમચી બદામની કતરણ
- 2 ચમચી પિસ્તા ની કતરણ
- 2 કાજુની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
- કાજુ અને બદામ ગાર્નિશ માટે
Instructions
હલવાસન બનાવવાની રીત | halwasan khambhat recipe | halwasan recipe in gujarati | khambhat halwasan recipe
- હલવાસન બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી બે ચમચી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લ્યો ત્યાર બાદ એમાં ખાવા નો ગુંદર ને થોડો થોડો નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાયત્યાં સુંધી શેકો થોડો ગુંદર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ને બાકી નો બધોગુંદર પણ થોડો થોડો કરી ને શેકી લ્યો. બધો ગુંદર શેકાઈ જાય એટલે એને કડાઈમાં નાખો.
- હવે શેકેલ ગુંદર માં ફૂલ ક્રીમ દૂધ નાખી ને બરોબર મિક્સ કરી ને ફૂલ તાપે હલાવતા રહી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા દયો દૂધ ઉકાળી લીધા બાદ ગેસ ધીમો કરી ને દૂધ ને ઉકળવા દયોને વચ્ચે વચ્ચે હલાવતા રહો હવે બીજા ગેસ પર બીજી કડાઈમાં ધીમા તાપે ખાંડ ને ગરમ કરીલ્યો ( ખાંડ ને હલાવવાની નથી એમજ ઓગળવા દયો )ખાંડ ઓગળી જાય ત્યાર બાદ હલાવી ને બ્રાઉનરંગ ની થાય ત્યાં સુંધી ગરમ કરવી.
- હવે બ્રાઉન ખાંડ ને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ને ઉકળવા દયો. હવે ગરી બીજી કડાઈ માં ફરી બે ચમચી ઘી ગરમ કરો ને એમાં ઘઉંનો કરકરો લોટ નાખીમિક્સ કરી ને લોટ ને ધીમા તાપે હલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- લોટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી શેકેલલોટ ને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ હલાવતા રહો ને મિશ્રણઘટ્ટ થયા ત્યાં સુંધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર, બદામ ની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી ને મિયારણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો.
- મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ માં ઘી લગાવી ને પેંડા જેવો આકાર આપી ને તૈયાર કરી લ્યો બધા અને એના ઉપર કાજુ અને બદામ ને દબાવી ને લગાવી દયો તો તૈયાર છે હલવાસન.
halwasan recipe in gujarati notes
- ખાંડની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- એક બાજુ ધીમા તાપે ગુંદર અંને દૂધ ને ચડવા દયો અને બીજા ગેસ પર ખાંડ ને કેરેમલ કરી અને ઘઉંનો કર કરો લોટ શેકી લેવો જેથી તમારો સમય બચી શકે.
- ખાંડ બરી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર સ્વાદ બગડી જસે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit
મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.