જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંગો શ્રીખંડ બનાવવાની રીત – mango shrikhand banavani rit શીખીશું, Please subscribe The Cooking Fellows YouTube channel If you like the recipe, શ્રીખંડ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળા બનતા હોય છે ને દરેક ને અલગ પોતાનો એક અલગ જ ફ્લેવર્સ પસંદ હોય છે ઘણા ને ડ્રાયફ્રુટ, કેસર પિસ્તા, કાજુ દ્રાક્ષ, રાજભોગ જેવા શ્રીખંડ પસંદ હોય છે, તો ઘણા અમારા જેવા પણ હોય જેને ગરમી ની સીઝન માં મળતા આંબા ના ફ્લેવર્સ નો મેંગો શ્રીખંડ પસંદ હોય છે તો ચાલો આજ મેંગો શીખંડ બનાવવાની રીત – mango shrikhand recipe in gujarati શીખીએ.
મેંગો શીખંડ બનાવવા જરૂરી સામગ્રી
- દહીં 400 ગ્રામ
- આંબા ના કટકા 1 કપ
- ખાંડ 5-7 ચમચી
- એલચી પાઉડર ⅛ ચમચી
- કાજુ, બદામ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ 4-5 ચમચી
- કેસર ના તાંતણા 10-15
- નવશેકું દૂધ 2-3 ચમચી
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit
મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ચારણી કે ગરણી મૂકો એના પર કોટન નું પાતળું કપડું મૂકી એમાં દહીં નાખો ને બાંધી ને પોટલી બનાવી લ્યો ને વાસણ સાથે ચારણી ને ફ્રીઝ માં ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પછી ફ્રીઝ માંથી બહાર કાઢશો તો દહી માંથી પાણી નીકળી ગયેલું હસે ને ઘટ્ટ દહી મળશે જેને એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકો.
હવે આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખવા સાથે ખાંડ નાંખી ને પીસી ને આંબા નો પલ્પ તૈયાર કરી લ્યો
ત્યારબાદ ડ્રાય ફ્રુટ ના પણ કટકા કરી લ્યો અને બે ત્રણ ચમચી નવશેકા દૂધ માં દસ પંદર કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ફ્રીઝ માં મુકેલ દહીં બહાર કાઢો ને એમાં એલચી પાઉડર અને પીસેલા આંબા નો પલ્પ નાખો બરોબર મિક્સ કરી ને સ્મુથ કરી લ્યો,
ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં મૂકો ને જ્યારે મજા લેવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડુ મજા લ્યો મેંગો શ્રીખંડ.
mango shrikhand recipe in gujarati notes
કપડા માં દહી ને બાંધી ચારણી માં કે ગરણી માં મૂકી નીચે વાસણ મૂકી ને ફ્રીઝ માં મૂકવાથી દહી માં ખટાસ નહિ પકડે.
અહીં તમે મલાઈ વાળુ દહી લેશો તો શ્રીખંડ વધુ ક્રીમી બનશે.
તમને પસંદ હોય તો થોડા આંબા ના કટકા પણ નાખી શકો છો.
મેંગો શીખંડ બનાવવાની રીત | Recipe Video
Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mango shrikhand recipe in gujarati
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 ગરણી / ચારણી
- 1 મિક્સર
Ingredients
મેંગો શીખંડ બનાવવા જરૂરી સામગ્રી
- 400 ગ્રામ દહીં
- 1 કપ આંબાના કટકા
- 5-7 ચમચી ખાંડ
- ⅛ ચમચી એલચી પાઉડર
- 4-5 ચમચી કાજુ, બદામ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ
- 10-15 કેસરના તાંતણા
- 2-3 ચમચી નવશેકું દૂધ
Instructions
mango shrikhand | મેંગો શ્રીખંડ બનાવવાની રીત | મેંગો શીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati
- મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ચારણી કે ગરણી મૂકો એના પર કોટન નું પાતળુંકપડું મૂકી એમાં દહીં નાખો ને બાંધી ને પોટલી બનાવી લ્યો ને વાસણ સાથે ચારણી ને ફ્રીઝમાં ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પછી ફ્રીઝ માંથી બહાર કાઢશો તો દહી માંથી પાણી નીકળી ગયેલું હસે ને ઘટ્ટ દહી મળશે જેને એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકો.
- હવે આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ઝીણા ઝીણા કટકા કરીલ્યો અને મિક્સર જાર માં નાખવા સાથે ખાંડ નાંખી ને પીસી ને આંબા નો પલ્પ તૈયાર કરીલ્યો
- ત્યારબાદ ડ્રાય ફ્રુટ ના પણ કટકા કરી લ્યો અને બે ત્રણ ચમચી નવશેકા દૂધ માં દસ પંદર કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ફ્રીઝ માં મુકેલ દહીં બહાર કાઢો ને એમાં એલચી પાઉડર અને પીસેલા આંબા નો પલ્પ નાખો બરોબર મિક્સ કરી ને સ્મુથ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અનેડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં મૂકો ને જ્યારે મજા લેવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડુ મજા લ્યો મેંગો શ્રીખંડ.
mango shrikhand recipe in gujarati notes
- કપડામાં દહી ને બાંધી ચારણી માં કે ગરણી માં મૂકી નીચે વાસણ મૂકી નેફ્રીઝ માં મૂકવાથી દહી માં ખટાસ નહિ પકડે.
- અહીં તમે મલાઈ વાળુ દહી લેશો તો શ્રીખંડ વધુ ક્રીમી બનશે.
- તમને પસંદ હોય તો થોડા આંબા ના કટકા પણ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમ પન્ના શરબત બનાવવાની રીત | Aam panna sharbat banavani rit | mango panna in gujarati
મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit
બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.