આ એક પ્રકારનો ચાર્ટ છે જેને તમે ચાર્ટ રીતે અથવા પરોઠા કે પાઉં સાથે સર્વ કરી શકો છો. જે ખુબ જ ટેસ્ટી લાગે છે. બનાવવામાં ખુબ સરળ છે અને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. તો ચાલો Palak Sakoda Chaat – પાલક સકોડા ચાટ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બેસન 1 કપ
- ઝીણી સુધારેલ પાલક 1 ½ કપ
- ગરમ મસાલો ½ + ½ ચમચી
- લાલ મરચા પાઉડર 1 ચમચી
- ઝીણું સુધારેલ લસણ 1 ચમચી
- આદુ, લસણ, મરચાની પેસ્ટ 1 + 1 ચમચી
- ઝીણી સુધરેલ લીલી ડુંગળી પાંદ સાથે 2 નંગ
- ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
- અજમો ½ ચમચી
- ખાંડ ½ ચમચી
- બેકિંગ સોડા 1-2 ચપટી
- મરી 8-10
- લવિંગ 5-7
- મોટી એલચી 1
- એલચી 1-2
- તાજ નો ટુકડો 1 ઇંચ
- તમાલપત્ર 1
- જીરું 1 ચમચી
- લીલા મરચા સુધારેલ 1-2
- ડુંગળી ની પેસ્ટ 1 કપ
- ટમેટો પેસ્ટ 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધરેલા 3-4 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Palak Sakoda Chaat banavani rit
પાલક સકોડા ચાટ બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી બરોબર ધોઈ લ્યો અને એમાં રહેલ પાણી નીતરી લઇ ઝીણી ઝીણી સુધારી કથરોટ માં લ્યો યાર બાદ એમાં બેસન ને ચાળીને નાખો સાથે આદુ લસણ મરચાની પેસ્ટ એક ચમચી, લસણ સુધરેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, અજમો મસળી ને નાખો, ખાંડ, ગરમ મસાલો અડધી ચમચી, ધાણા જીરું પાઉડર, ઝીણી સુધારેલ લીલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી બધી સામગ્રીને બરોબર મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મમિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલપાલક બેસન ના મિશ્રણ માંથી નાના નાના ગોળા નાખતા જાઓ અને વડા બનાવો અને વડા ને ગોલ્ડન તારી લ્યો આમ બધા વડા ને તારી લ્યો. હવે મિક્સર જારમાં મરી, લવિંગ, મોટી એલચી, એલચી, તજ નો ટુકડો, તમાલપત્ર નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી એક બાજુ મુકો.
ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધરેલા લીલા મરચા અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી ની પેસ્ટ ને ગોલ્ડન શેકી લ્યો.
ડુંગળી ની પેસ્ટ ગોલ્ડન થાય એટલે એમાં ટામેટા ની પેસ્ટ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી શેકો અને મસાલા શેકાઈ જાય એટલે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકાળી લ્યો. ગ્રેવી ઉકાળે ત્યાર સુંધી બીજા વાસણમાં બે ચમચી બેસન લઇ એમાં થોડું થોડું કરી એક કપ પાણી નાખી મિક્સ કરતા જઈ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. અને તૈયાર મિશ્રણ ને ગ્રેવી માં નાખી મિક્સ કરી લ્યો.
મિશ્રણ ને હલાવતા રહી ઉકાળી લ્યો અને બેસન ને પણ ચડાવી લ્યો બેસન વાળું મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં તારી રાખેલ પાલક ના વડા નાખો અને મિક્સ કરી ઢાંકી બધી સામગ્રીને દસ મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મજા લ્યો. તો તૈયાર છે પાલક સકોડા.
પાલક સકોડા ચાટ બનાવવાની રીત

Palak Sakoda Chaat banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ બેસન
- 1½ કપ ઝીણી સુધારેલ પાલક
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લાલ મરચા પાઉડર
- 1 ચમચી ઝીણું સુધારેલ લસણ
- 2 ચમચી આદુ લસણ, મરચાની પેસ્ટ
- 2 નંગ ઝીણી સુધરેલ લીલી ડુંગળી પાંદ સાથે
- 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી અજમો
- ½ ચમચી ખાંડ ½
- 1-2 ચપટી બેકિંગ સોડા
- 8-10 મરી
- 5-7 લવિંગ
- 1 મોટી એલચી
- 1-2 એલચી
- 1 ઇંચ તાજ નો ટુકડો
- 1 તમાલપત્ર
- 1 ચમચી જીરું
- 1-2 લીલા મરચા સુધારેલ
- 1 કપ ડુંગળી ની પેસ્ટ
- 1 કપ ટમેટો પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 3-4 ચમચી લીલા ધાણા સુધરેલા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Palak Sakoda Chaat banavani rit
- પાલક સકોડા ચાટ બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી બરોબર ધોઈ લ્યો અને એમાં રહેલ પાણી નીતરી લઇ ઝીણી ઝીણી સુધારી કથરોટ માં લ્યો યાર બાદ એમાં બેસન ને ચાળીને નાખો સાથે આદુ લસણ મરચાની પેસ્ટ એક ચમચી, લસણ સુધરેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, અજમો મસળી ને નાખો, ખાંડ, ગરમ મસાલો અડધી ચમચી, ધાણા જીરું પાઉડર, ઝીણી સુધારેલ લીલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી બધી સામગ્રીને બરોબર મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મમિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલપાલક બેસન ના મિશ્રણ માંથી નાના નાના ગોળા નાખતા જાઓ અને વડા બનાવો અને વડા ને ગોલ્ડન તારી લ્યો આમ બધા વડા ને તારી લ્યો. હવે મિક્સર જારમાં મરી, લવિંગ, મોટી એલચી, એલચી, તજ નો ટુકડો, તમાલપત્ર નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી એક બાજુ મુકો.
- ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધરેલા લીલા મરચા અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી ની પેસ્ટ ને ગોલ્ડન શેકી લ્યો.
- ડુંગળી ની પેસ્ટ ગોલ્ડન થાય એટલે એમાં ટામેટા ની પેસ્ટ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી શેકો અને મસાલા શેકાઈ જાય એટલે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકાળી લ્યો. ગ્રેવી ઉકાળે ત્યાર સુંધી બીજા વાસણમાં બે ચમચી બેસન લઇ એમાં થોડું થોડું કરી એક કપ પાણી નાખી મિક્સ કરતા જઈ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. અને તૈયાર મિશ્રણ ને ગ્રેવી માં નાખી મિક્સ કરી લ્યો.
- મિશ્રણ ને હલાવતા રહી ઉકાળી લ્યો અને બેસન ને પણ ચડાવી લ્યો બેસન વાળું મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં તારી રાખેલ પાલક ના વડા નાખો અને મિક્સ કરી ઢાંકી બધી સામગ્રીને દસ મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મજા લ્યો. તો તૈયાર છે પાલક સકોડા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sev mamra ni bhel ni suki lili chatni – સેવ મમરા ની ભેળ ની સુકી ચટણી બનાવવાની રેસીપી
Cheese Corn Sandwich banavani recipe | ચીઝ કોર્ન સેન્ડવિચ
Bajra masala puri banavani rit | બાજરા મસાલા પૂરી
Aloo sev recipe | આલું સેવ ની રેસીપી
Marcha na masaledar lachcha parotha recipe | મરચાના મસાલેદાર લચ્છા પરોઠા
Pizza cheese bombs banavani rit | પિઝા ચીઝ બોમ્બ