જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર બનાવવાની રીત – paneer banavani rit શીખીશું. ઘણા ને પ્રશ્ન થશે કે પનીર તો બજાર માં મળી જ રહે છે, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe, તો ઘરે બનાવવાની ઝંઝટ કોણ કરે? પણ આજકાલ બજાર માં મળતી ઘણી સામગ્રીઓ માં મિલાવટ કરવામાં આવતી હોય છે ત્યારે પરિવાર ના સ્વાસ્થ્ય ને જોખમ માં નાખવા કરતા ઘરે થોડી મહેનત કરી ચોખું અને મિલાવટ વગરની સામગ્રી ખવડાવી શકાય છે તો થોડી મહેનત કરી શકાય. તો ચાલો આજ આપણે ઘરે પનીર બનાવવાની રીત – paneer recipe in gujarati શીખીએ.
પનીર બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
- લીંબુનો રસ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
પનીર બનાવવાની રીત
પનીર બનાવવા સૌપ્રથમ એક વાટકા માં એક કપ પાણી લ્યો અને એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક તપેલી માં ફૂલ ક્રમ દૂધ નાખો ને તપેલી ને ગેસ પર મૂકી સાફ ચમચા થી હલાવતા રહી દૂધ ઉકળે ત્યાં સુંધી હલાવતા રહી ને ઉકાળો. દૂધ ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે ગેસ બંધ કર્યા પછી એમાં પાણી માં ઓગળેલા લીંબુ નો રસ થોડો થોડો નાખતા જઈ હલાવતા રહો. જ્યારે પાણી અને છેનો બિલકુલ અલગ થઈ જાય ત્યાં સુંધી હલાવતા રહી હલકા હાથે મિક્સ કરી બને ને અલગ કરી લ્યો. છેના ને અલગ કરી લીધા બાદ એમાં બીજું ઠંડુ પાણી ત્રણ ચાર ગ્લાસ નાખી મિક્સ કરી લ્યો.
હવે તપેલી પર ચારણી મૂકો ને ચારણી માં સાફ કોટન કે મલમલ નું કાપડ મૂકી એમાં ફાડી રાખેલ દૂધ નાખો ત્યાર બાદ ઠંડા પાણી થી પનીરી ને બરોબર બે ત્રણ વખત ધોઇ લ્યો અને કપડાથી થોડું દબાવી ને નીચોવી લ્યો. હવે ચારણી કે થાળી ઊંધી વાળી એના પર કપડા માં રહેલ પનીર મૂકી એક સરખું ફોલ્ડ કરી ને મૂકો.
એના પર બીજી થાળી મૂકી એના પર વજન વાળી વસ્તુ કે પાણી ભરેલ મોટું વાસણ મૂકી બે કલાક એમજ મૂકી દયો. બે કલાક પછી પાણી તૈયાર થઈ જશે જેના ચાકુ થી કટકા કરી જે પણ વાનગી બનાવી હોય એ બનાવી લ્યો. તો તૈયાર છે પનીર.
paneer recipe in gujarati notes
- દૂધ ને તમે દહી થી કે વિનેગર થી પણ ફાડી શકો છો.
- દૂધ ને ફાડી ને તરત ઠંડા પાણી માં નાખવાથી પનીર સોફ્ટ બને છે.
paneer banavani rit | Recipe video
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
paneer recipe in gujarati

પનીર | paneer | પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 ચારણી
- 1 કોટન નું પાતળું કપડું
Ingredients
પનીર બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીટર ફૂલક્રીમ દૂધ
- 2 ચમચી લીંબુનો રસ
- પાણી જરૂર મુજબ
Instructions
પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati
- પનીર બનાવવા સૌપ્રથમ એક વાટકા માં એક કપ પાણી લ્યો અને એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી એકબાજુ મૂકો. હવે એક તપેલીમાં ફૂલ ક્રમ દૂધ નાખો ને તપેલી ને ગેસ પર મૂકી સાફ ચમચા થી હલાવતા રહી દૂધ ઉકળે ત્યાંસુંધી હલાવતા રહી ને ઉકાળો. દૂધ ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
- હવે ગેસ બંધ કર્યા પછી એમાં પાણી માં ઓગળેલા લીંબુ નો રસ થોડો થોડો નાખતા જઈ હલાવતા રહો. જ્યારે પાણી અને છેનો બિલકુલઅલગ થઈ જાય ત્યાં સુંધી હલાવતા રહી હલકા હાથે મિક્સ કરી બને ને અલગ કરી લ્યો.છેના ને અલગ કરી લીધા બાદ એમાં બીજું ઠંડુ પાણી ત્રણ ચાર ગ્લાસ નાખી મિક્સ કરી લ્યો.
- હવે તપેલી પર ચારણી મૂકો ને ચારણી માં સાફ કોટન કે મલમલ નું કાપડ મૂકી એમાં ફાડી રાખેલ દૂધ નાખો ત્યાર બાદ ઠંડા પાણી થી પનીરી ને બરોબર બે ત્રણ વખત ધોઇ લ્યો અને કપડાથી થોડું દબાવી ને નીચોવી લ્યો. હવે ચારણી કે થાળી ઊંધી વાળી એના પર કપડા માં રહેલ પનીર મૂકી એક સરખું ફોલ્ડકરી ને મૂકો.
- એના પર બીજી થાળી મૂકી એના પર વજન વાળી વસ્તુ કે પાણી ભરેલ મોટું વાસણ મૂકી બે કલાક એમજમૂકી દયો. બે કલાક પછીપાણી તૈયાર થઈ જશે જેના ચાકુ થી કટકા કરી જે પણ વાનગી બનાવી હોય એ બનાવી લ્યો.તો તૈયાર છે પનીર.
paneer recipe in gujarati notes
- દૂધને તમે દહી થી કે વિનેગર થી પણ ફાડી શકો છો.
- દૂધને ફાડી ને તરત ઠંડા પાણી માં નાખવાથી પનીર સોફ્ટ બને છે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit
ફૂલકા અને તવા રોટલી રેસીપી | રોટલી બનાવવાની રીત | rotli banavani rit