HomeNastaદાળવડા બનાવવાની રીત | Dal vada banavani rit | Dal vada  recipe...

દાળવડા બનાવવાની રીત | Dal vada banavani rit | Dal vada  recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે દાળવડા બનાવવાની રીત – Dal vada banavani rit શીખીશું, Please subscribe Authentic Kerala YouTube channel If you like the recipe ,વરસાદી મોસમ માં દાળવડા ખાવાની જે મજા છે એ બીજી એકે માં નથી. દાળવડા ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા એટલા જ સરળ છે. તો ચાલો Dal vada  recipe in gujarati શીખીએ.

દાળવડા બનાવવા જરૂરી સામગ્રી

  • ચણા દાળ 1 ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • ઝીણા સમારેલા લીલાં મરચા 4-5
  • મીઠા લીમડાના પાન સુધારેલ 1-2 ચમચી
  • આદુ છીણેલું 1-2 ઇંચ
  • ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

દાળવડા બનાવવાની રીત

દાળવડા બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ચાર કલાક પછી દાળ બરોબર પલળી જાય એટલે ચારણી માં કાઢી ને પંદર વીસ મિનિટ સુંધી નિતારી લ્યો.

દાળ બરોબર નિતારી લીધા બાદ એમાંથી બે ત્રણ ચમચી દાળ અલગ કાઢી લ્યો અને બીજી દાળ ને થોડી થોડી મિક્સર જાર માં નાખી ને દરદરી પીસી લઈ એક તપેલી માં નાખતા જાઓ. આમ બધી દાળ ને પીસી ને તૈયાર કરી લ્યો.

હવે પીસેલી દાળ માં એક બાજુ રાખેલ આખી દાળ, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ છીણેલું, ચીલી ફ્લેક્સ, મીઠા લીમડાના પાન સુધારેલ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ દાળ ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ લઈ બને હથેળી વચ્ચે લુવો બનાવી હથેળી દબાવી ને ચપટા કરી ગરમ તેલ માં નાખતા જાઓ ,

આમ એક સાથે ત્રણ ચાર વડા બનાવી ગરમ તેલ માં નાખતા જાઓ એક મિનિટ ફૂલ તાપ રાખી ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો વડા ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો અને બીજા વડા બનાવી તરી લ્યો.

 આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચટણી, સોસ કે ચા સાથે મજા લ્યો દાળવડા.

Dal vada  recipe in gujarati notes

  • ચણા દાળ ને દરદરી પીસવા થી વડા અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બનશે.
  • વડા તેલ માં નાખો ત્યારે તેલ ફૂલ તાપે અને એકાદ બે મિનિટ બાદ મિડીયમ તાપ કરી તરવા જેથી વડા અંદર સુંધી બરોબર ચડી જાય.
  • આ વડા ને તમે એર ફાયર કે અપ્પમ પાત્ર માં ઓછા તેલ માં શેકી ને પણ બનાવી શકો છો સ્વાદ માં થોડો ફરક આવશે પણ હેલ્થી બનશે.

Dal vada banavani rit | Recipe Video

Youtube પર Authentic Kerala ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Dal vada  recipe in gujarati

દાળવડા - દાળવડા બનાવવાની રીત - Dal vada banavani rit - Dal vada recipe in gujarati

દાળવડા બનાવવાની રીત | Dal vada banavani rit | Dal vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે દાળવડા બનાવવાની રીત – Dal vada banavani rit શીખીશું, વરસાદીમોસમ માં દાળવડા ખાવાની જે મજા છે એ બીજી એકે માં નથી. દાળવડા ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા એટલા જ સરળ છે. તો ચાલો Dal vada  recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time 10 mins
Cook Time 30 mins
socking time 3 hrs
Total Time 3 hrs 40 mins
Course nasta, nasta recipe in gujarati, nasto banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

દાળવડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ ચણા દાળ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 4-5 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1-2 ચમચી મીઠા લીમડાના પાન સુધારેલ
  • 1-2 ઇંચ આદુ છીણેલું
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી હિંગ
  • મીઠુંસ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

દાળવડા બનાવવાની રીત | Dal vada banavani rit | Dal vada  recipe in gujarati

  • દાળવડા બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ચાર કલાક પછી દાળ બરોબર પલળીજાય એટલે ચારણી માં કાઢી ને પંદર વીસ મિનિટ સુંધી નિતારી લ્યો.
  • દાળ બરોબર નિતારી લીધા બાદ એમાંથી બે ત્રણ ચમચી દાળ અલગ કાઢી લ્યો અને બીજી દાળ ને થોડી થોડી મિક્સર જાર માં નાખી ને દરદરી પીસી લઈ એક તપેલી માં નાખતા જાઓ. આમ બધી દાળ ને પીસી ને તૈયારકરી લ્યો.
  • હવે પીસેલી દાળ માં એક બાજુ રાખેલ આખી દાળ, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા,આદુ છીણેલું, ચીલી ફ્લેક્સ, મીઠા લીમડાના પાન સુધારેલ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ દાળ ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ લઈ બનેહથેળી વચ્ચે લુવો બનાવી હથેળી દબાવી ને ચપટા કરી ગરમ તેલ માં નાખતા જાઓ ,
  • આમ એકસાથે ત્રણ ચાર વડા બનાવી ગરમ તેલ માં નાખતા જાઓ એક મિનિટ ફૂલ તાપ રાખી ત્યાર બાદ ગેસને મીડીયમ કરી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો વડા ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢીલ્યો અને બીજા વડા બનાવી તરી લ્યો.
  •  આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યોને ગરમ ગરમ ચટણી, સોસ કે ચા સાથે મજા લ્યો દાળવડા.

Dal vada recipe in gujarati notes

  • ચણા દાળ ને દરદરી પીસવા થી વડા અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બનશે.
  • વડા તેલ માં નાખો ત્યારે તેલ ફૂલ તાપે અને એકાદ બે મિનિટ બાદ મિડીયમ તાપ કરી તરવા જેથી વડા અંદર સુંધી બરોબર ચડી જાય.
  • આ વડાને તમે એર ફાયર કે અપ્પમ પાત્ર માં ઓછા તેલ માં શેકી ને પણ બનાવી શકો છો સ્વાદ માંથોડો ફરક આવશે પણ હેલ્થી બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit | bread pakora recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot no muthiya banavani rit

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular