HomeDessert & Drinksતુટી ફુટી બનાવવાની રીત | ટુટી ફૂટી બનાવવાની રીત | tuti futi...

તુટી ફુટી બનાવવાની રીત | ટુટી ફૂટી બનાવવાની રીત | tuti futi banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે તુટી ફુટી બનાવવાની રીત – ટુટી ફૂટી બનાવવાની રીત શીખીશું. રંબેરંગી મીઠી મીઠી ટુટી ફૂટી નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતી હોય છે, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe , અને અલગ અલગ પ્રકારની વાનગીઓમાં પણ ટુટી ફૂટી નો ઉપયોગ કરી બનતી હોય છે પણ ટુટી ફૂટી કેમ બનતી હોય એ પ્રશ્ન બધા ને થતો હોય છે તો આજ આપણે બધા ના પ્રશ્ન અંત કરી ચાલો tuti futi banavani rit – tutti frutti recipe in gujarati શીખીએ.

તુટી ફુટી બનાવવા જરૂરી સામગ્રી

  • કાચું પપૈયું 1
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ ¾ કપ
  • કેવડા એસેન્સ 1 ચમચી
  • હળદર ⅛ ચમચી
  • કેસર ના તાંતણા નું પાણી 1 ચમચી
  • બીટ નો પાઉડર નું પાણી 1 ચમચી
  • લીલો રંગ/ પાલક નો પાઉડર ⅛ ચમચી
  • પાણી જરૂર મુજબ

તુટી ફુટી બનાવવાની રીત | ટુટી ફૂટી બનાવવાની રીત

ટુટી ફૂટી બનાવવા સૌપ્રથમ કાચા પપૈયા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ અલગ કરી લ્યો ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે પાણી ભરેલા વાસણમાં પપૈયા માંથી ઝીણી ઝીણી સ્લાઈસ કરી એમાંથી ઝીણા ઝીણા કટકા કરી લ્યો ત્યાર બાદ પપૈયા ના કટકા ને ચારણી માં કાઢી પાણી નિતારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો સાથે લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને એમાં પપૈયા ના કટકા નાખી પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે ઢાંકી ને પંદર મિનિટ ચડાવી લ્યો. ત્યારબાદ ઝારા થી કટકા ને ચારણીમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ પપૈયા કટકા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ને મિડીયમ તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો પાંચ પાંચ મિનિટ હલાવતા રહો આમ ગેસ ફૂલ કરી ખુલ્લી બીજી પંદર મિનિટ ચડવા દયો.

ત્યારબાદ એમાં કેવડા જળ નાખી મિક્સ કરી લ્યો હવે એના સરખા ત્રણ ચાર ભાગ કરી લ્યો હવે એક ભાગ કડાઈ માં નાખી એમાં હળદર નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બીજા વાટકામાં કેસર વાળુ પાણી નાખી મિક્સ કરી લ્યો

હવે ત્રીજા વાટકા માં બીટ નું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ચોથા વાટકામાં લીલો રંગ અથવા પાલક નું પાણી ઉકાળી ને નાખી શકો છો બધા જ વાટકા ને બાર થી પંદર કલાક એમજ રહેવા દયો ત્યાં બાદ થાળી માં ફેલાવી ને એકાદ કલાક સૂકવી ને ડબ્બા માં ભરી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ટૂટી ફૂટી.

tutti frutti recipe in gujarati notes

  • કલર તમે તમારી પસંદ માં નાખી શકો છો

tuti futi banavani rit | Recipe Video

Youtube પર Masala Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

tutti frutti recipe in gujarati

તુટી ફુટી બનાવવાની રીત - ટુટી ફૂટી બનાવવાની રીત - tuti futi banavani rit - tutti frutti recipe in gujarati

ટુટી ફૂટી બનાવવાની રીત | tuti futi banavani rit | તુટી ફુટી બનાવવાની રીત | tutti frutti recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે તુટી ફુટી બનાવવાની રીત – ટુટી ફૂટી બનાવવાની રીત શીખીશું. રંબેરંગી મીઠી મીઠીટુટી ફૂટી નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતી હોય છે, અને અલગઅલગ પ્રકારની વાનગીઓમાં પણ ટુટી ફૂટી નો ઉપયોગ કરી બનતી હોય છે પણ ટુટી ફૂટી કેમ બનતીહોય એ પ્રશ્ન બધા ને થતો હોય છે તો આજ આપણે બધા ના પ્રશ્ન અંત કરી ચાલો tuti futi banavani rit – tutti frutti recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course sweet recipe in gujarati
Cuisine Indian
Servings 1 મોટો વાટકો

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

તુટી ફુટી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કાચું પપૈયું
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¾ કપ ખાંડ
  • 1 ચમચી કેવડા એસેન્સ
  • ચમચી હળદર
  • 1 ચમચી કેસર ના તાંતણા નું પાણી
  • 1 ચમચી બીટ નો પાઉડર નું પાણી
  • ચમચી લીલો રંગ/ પાલક નો પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions
 

તુટી ફુટી | ટુટી ફૂટી | tuti futi | tutti frutti  | tutti frutti recipe | tutti frutti recipe in gujarati

  • ટુટી ફૂટી બનાવવા સૌપ્રથમ કાચા પપૈયા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ અલગ કરી લ્યો ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે પાણી ભરેલા વાસણમાં પપૈયા માંથી ઝીણી ઝીણી સ્લાઈસ કરી એમાંથી ઝીણા ઝીણા કટકા કરી લ્યો ત્યાર બાદ પપૈયા ના કટકા ને ચારણી માં કાઢી પાણી નિતારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો સાથે લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને એમાં પપૈયા ના કટકા નાખી પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે ઢાંકીને પંદર મિનિટ ચડાવી લ્યો. ત્યારબાદ ઝારા થી કટકા ને ચારણીમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી લ્યો ત્યારબાદ એમાં બાફી રાખેલ પપૈયા કટકા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ને મિડીયમ તાપે ઢાંકી નેપાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો પાંચ પાંચ મિનિટ હલાવતા રહો આમ ગેસફૂલ કરી ખુલ્લી બીજી પંદર મિનિટ ચડવા દયો.
  • ત્યારબાદ એમાં કેવડા જળ નાખી મિક્સ કરી લ્યો હવે એના સરખા ત્રણ ચાર ભાગ કરી લ્યો હવે એક ભાગ કડાઈ માં નાખી એમાં હળદર નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બીજા વાટકામાં કેસર વાળુ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • હવે ત્રીજા વાટકા માં બીટ નું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ચોથા વાટકામાં લીલો રંગ અથવા પાલક નું પાણી ઉકાળી ને નાખી શકો છો બધા જ વાટકા ને બાર થી પંદર કલાક એમજ રહેવા દયો ત્યાં બાદ થાળી માં ફેલાવી ને એકાદ કલાક સૂકવી ને ડબ્બા માં ભરી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ટૂટી ફૂટી.

tutti frutti recipe in gujarati notes

  • કલર તમે તમારી પસંદ માં નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કોપરાપાક બનાવવાની રીત | kopra pak banavani rit | kopra pak recipe in gujarati

સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati

મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe

વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular