જય શ્રી કૃષ્ણ આજ આપણે kaju kari – કાજુ કરી નું શાક બનાવવાની રીત – kaju kari recipe શીખીશું. આ કાજુ કરી ને શાહી કાજુ કરી પણ કહેતા હોય છે, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, આપણે હોટલ રેસ્ટોરન્ટ કે ઢાબા પર જ્યારે પણ જમવા જઈએ ત્યારે એક ડિસ ચોક્કસ મંગાવતા હોઈએ એ છે, kajukari – કાજુ કરી ક્રીમી ગ્રેવી સાથે કાજુ ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે ઘરે kaju kari nu shaak – kaju kari banavani rit શીખીએ.
kaju kari ingredients
- માખણ / ઘી / તેલ 1-2 ચમચી + 2 ચમચી +2-3 ચમચી
- કાજુ 1 કપ
- જીરું 1 ચમચી
- સ્ટાર ફૂલ 1
- તજ નો ટુકડો 1
- લવિંગ 2-3
- મોટી એલચી 1
- એલચી. 2-3
- લસણ ની કણી 8-10
- આદુ નો ટુકડો 1 ઇંચ
- સુધારેલ ડુંગળી 1-2
- સુધારેલ ટમેટા 2-3
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- શેકલ કસુરી મેથી 1 ચમચી
- ક્રીમ 2-3 ચમચી ( ઘર માં રહેલ દૂધ ની ક્રીમ પણ નાખી શકો છો )
- ગરમ મસાલો 1 ચમચી
- ખાંડ ½ ચમચી (ઓપ્શનલ છે )
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
kaju kari | કાજુ કરી નું શાક
kaju kari – કાજુ કરી નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો કાજુ ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બીજી એક ચમચી માખણ નાખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ નો ટુકડો , સ્ટાર ફૂલ, મોટી એલચી, એલચી, લવિંગ નાખી શેકી લ્યો
હવે એમાં સુધારેલ ડુંગળી, આદુ નો ટુકડો, લસણ ની કણી અને ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ શેકી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં એક કપ પાણી અને પા કપ શેકેલ કાજુ નાખી મિક્સ કરી લેસું ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી લ્યો
ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી એમાંથી તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, મોટી એલચી કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો ને મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો
ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને પા ચમચી ખાંડ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ કાજુ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ગરમ ગરમ પરોઠા, રોટલી, નાન, પુરી સાથે સર્વ કરો કાજુ કરી
kaju kari recipe notes
- જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
- ગ્રેવી ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરવી
- આખા કાજુ ની જગ્યાએ કાજુ ના કટકા પણ નાખી શકો છો
kaju kari recipe | kaju kari nu shaak | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાજુ કરી | kajukari | kaju kari banavani rit
કાજુ કરી નું શાક | kaju kari | kaju kari recipe | kaju kari nu shaak | કાજુ કરી
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
kaju kari ingredients
- 6 ચમચી માખણ / ઘી / તેલ
- 1 કપ કાજુ
- 1 ચમચી જીરું
- 1 સ્ટાર ફૂલ
- 1 તજ નો ટુકડો
- 2-3 લવિંગ
- 1 મોટી એલચી
- 2-3 એલચી
- 8-10 લસણની કણી
- 1 ઇંચ આદુનો ટુકડો
- 1-2 સુધારેલ ડુંગળી
- 2-3 સુધારેલ ટમેટા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી શેકલ કસુરી મેથી
- 2-3 ચમચી ક્રીમ ( ઘર માં રહેલ દૂધ ની ક્રીમ પણ નાખી શકો છો )
- 1 ચમચી ગરમ મસાલો
- ½ ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
kaju kari | kaju kari recipe | કાજુ કરી નું શાક | kajukari | kaju kari banavani rit
- kaju kari – કાજુ કરી નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો કાજુ ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બીજી એકચમચી માખણ નાખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ નોટુકડો , સ્ટાર ફૂલ, મોટી એલચી, એલચી, લવિંગ નાખી શેકી લ્યો
- હવે એમાં સુધારેલ ડુંગળી, આદુ નો ટુકડો, લસણ ની કણી અને ટમેટા સાથે સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ શેકી લ્યો ટમેટા નરમ થાય એટલે એમાં એક કપ પાણી અને પા કપ શેકેલ કાજુ નાખી મિક્સ કરી લેસું ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી લ્યો
- ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી એમાંથી તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, મોટી એલચી કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો ને મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો
- ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં કસૂરી મેથી મસળી ને નાખો સાથે ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અનેપા ચમચી ખાંડ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ કાજુ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ગરમ ગરમ પરોઠા, રોટલી, નાન, પુરી સાથે સર્વ કરો કાજુ કરી
kaju kari recipe notes
- જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
- ગ્રેવી ઘટ્ટ કે પાતળી તમારી પસંદ મુજબ કરવી
- આખા કાજુ ની જગ્યાએ કાજુ ના કટકા પણ નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati
lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.