જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાગી ના બિસ્કીટ બનાવવાની રીત – ragi na biscuit banavani rit શીખીશું, Please subscribe Kabita’s Kitchen YouTube channel If you like the recipe, રાગી ના બિસ્કીટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે બનાવવામાં પણ સરળ છે. અને હેલ્થી પણ છે. બજાર માં મળતા મેંદા ના બિસ્કીટ કરતા ઘરે બનાવેલા રાગી ના બિસ્કીટ બાળકો માટે ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ragi biscuit recipe in gujarati શીખીએ.
રાગી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 80 ગ્રામ
- સુગર પાવડર 50 ગ્રામ
- રાગી નો લોટ 50 ગ્રામ
- મેંદો 2 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- દૂધ ½ ચમચી
- બદામ અને કાજુ ના ટુકડા 2 ચમચી
રાગી ના બિસ્કીટ બનાવવાની રીત
રાગી ના બિસ્કીટ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં ઘી લ્યો. હવે તેને વિસ્ક નું મદદ થી સરસ થી ફેટી ને સોફ્ટ કરી લ્યો.
હવે તેમાં સુગર પાવડર નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેનો કલર ચેન્જ થાય અને માખણ જેવુ બની જાય ત્યાં સુધી સરસ થી તેને ફેટી લ્યો.
હવે તેમાં રાગી નો લોટ નાખો. હવે તેમાં મેંદો, એલચી પાવડર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખો. હવે તેમાં થોડું દૂધ નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. અને લોટ ગુંથીયે તે રીતે ગુંથી લ્યો.
ઓવનમાં બિસ્કીટ બનાવવાની રીત
હવે ઓવેન ની પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. અને એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે લોટ માંથી નાના નાના પેડા જેવા બિસ્કીટ બનાવી. અને બને પ્લેટ માં બનાવી ને બિસ્કીટ રાખતા જાવ. હવે તેની ઉપર બદામ અને કાજુ ના ટુકડા મૂકી હલ્કા હાથે પ્રેસ કરી લ્યો.
હવે ઓવેન માં બિસ્કીટ ની પ્લેટ મૂકો. હવે તેને પંદર મિનિટ માટે 180 ડિગ્રી ઉપર બેક કરી લ્યો. ત્યાર બાદ પ્લેટ ને કાઢી ને બિસ્કીટ ને ઠંડા થવા દયો.
કડાઈ મા બિસ્કીટ બનાવવાની રીત
કેક ટીન માં રાખેલા બિસ્કીટ ને બેક કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેની ઉપર એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર કેક ટીન મૂકો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે તેને વીસ મિનિટ સુધી બેક થવા દયો. ત્યાર બાદ તેને બાહર કાઢી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી રાગી ના બિસ્કીટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કઈ ખાવાનું મન થાય ત્યારે રાગી ના બિસ્કીટ ખાવાના આનંદ માણો.
ragi biscuit recipe in gujarati notes
- મેંદા ના લોટ ની જગ્યા એ તમે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
ragi na biscuit banavani rit | Recipe Video
Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ragi biscuit recipe in gujarati
રાગી ના બિસ્કીટ | ragi na biscuit | રાગી ના બિસ્કીટ બનાવવાની રીત | ragi na biscuit banavani rit | ragi biscuit recipe in gujarati
Equipment
- 1 ઓવેન / કઢાઇ
Ingredients
રાગીના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી
- 80 ગ્રામ ઘી
- 50 ગ્રામ સુગર પાવડર
- 50 ગ્રામ રાગીનો લોટ
- 2 ચમચી મેંદો
- ¼ ચમચી બેકિંગ સોડા
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- ½ ચમચી ગાયનું દૂધ
- 2 ચમચી બદામ અને કાજુ ના ટુકડા
Instructions
રાગીના બિસ્કીટ બનાવવાની રીત| ragi na biscuit banavani rit | ragi biscuit recipe in gujarati
- રાગી ના બિસ્કીટ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં ઘી લ્યો. હવે તેને વિસ્ક નું મદદ થી સરસ થી ફેટી ને સોફ્ટ કરી લ્યો.
- હવે તેમાં સુગર પાવડર નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેનો કલરચેન્જ થાય અને માખણ જેવુ બની જાય ત્યાં સુધી સરસ થી તેને ફેટી લ્યો.
- હવે તેમાં રાગી નો લોટ નાખો. હવે તેમાં મેંદો, એલચી પાવડર, બેકિંગસોડા અને બેકિંગ પાવડર નાખો. હવે તેમાં થોડું દૂધ નાખો.હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. અને લોટ ગુંથી યે તે રીતે ગુંથી લ્યો.
ઓવનમાં બિસ્કીટ બનાવવાની રીત
- હવે ઓવેન ની પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. અને એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે લોટ માંથી નાના નાના પેડા જેવા બિસ્કીટ બનાવી. અને બને પ્લેટ માં બનાવીને બિસ્કીટ રાખતા જાવ. હવે તેની ઉપર બદામ અને કાજુ ના ટુકડા મૂકીહલ્કા હાથે પ્રેસ કરી લ્યો.
- હવે ઓવેન માં બિસ્કીટ ની પ્લેટ મૂકો. હવે તેને પંદર મિનિટ માટે 180 ડિગ્રી ઉપર બેક કરી લ્યો.ત્યાર બાદ પ્લેટ ને કાઢી ને બિસ્કીટ ને ઠંડા થવા દયો.
કડાઈમા બિસ્કીટ બનાવવાની રીત
- કેકટીન માં રાખેલા બિસ્કીટ ને બેક કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેની ઉપર એક સ્ટેન્ડ રાખો.હવે તેની ઉપર કેક ટીન મૂકો. હવે કઢાઇ ને ઢાંકીદયો. હવે તેને વીસ મિનિટ સુધી બેક થવા દયો. ત્યાર બાદ તેને બાહર કાઢી લ્યો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી રાગી ના બિસ્કીટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કઈ ખાવાનું મન થાય ત્યારે રાગી નાબિસ્કીટ ખાવાના આનંદ માણો.
ragi biscuit recipe in gujarati notes
- મેંદાના લોટ ની જગ્યા એ તમે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મકાઈ ની કટલેસ બનાવવાની રીત | makai ni cutlet banavani rit | makai no cutlet recipe in gujarati
ફરસી પુરી બનાવવાની રીત | farsi puri banavani rit | farsi puri recipe in gujarati
ચીઝી મસાલા પાઉં | ચીઝી મસાલા પાવ | Cheesy Masala Pav banavani rit
ઓનિયન પૌવા બનાવવાની રીત | onion Paua banavani rit
pakodi banavani rit | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit