જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પાપડ નું શાક બનાવવાની રીત – papad nu shak banavani rit શીખીશું,Please subscribe Suvidha Net Rasoi YouTube channel If you like the recipe , આજે એક દમ નવી રીતે પાપડ નું શાક બનાવીશું. ઘર માં ક્યારેક શાક ના હોય ત્યારે અથવા ચટપટું શાક ખાવાનું મન થયું હોય ત્યારે એકવાર પાપડ નું શાક જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બનાવવું પણ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી papad nu shaak gujarati શીખીએ.
પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પાપડ ૫
- બેસન ૧/૪ કપ
- હળદર ૧/૪ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- તેલ ૨ ચમચી
- જીરું ૧ ચમચી
- હિંગ ૨ ચપટી
- ઝીણી સુધારેલી ડુંગળી ૧
- કાશ્મીરી લાલ મરચું ૧ ચમચી
- લાલ મરચું ૧/૨ ચમચી
- ટામેટા ની પ્યુરી ૧ કપ
- ધાણા પાવડર ૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- હળદર ૧/૨ ચમચી
- આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
- પાણી ૧ ગ્લાસ
- કસૂરી મેથી ૨ ચમચી
પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak gujarati
પાપડ નું શાક બનાવવા માટે સૌથી પેહલા પાંચ પાપડ લ્યો. એમાંથી એક પાપડ ને ગેસ પર સેકી ને એના નાના ટુકડા કરી લ્યો અને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે બાકી ના ચાર પાપડ ને એક મિનિટ માટે પાણી માં ડુબાવી દયો. ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી ને એક પ્લેટ ઉપર છૂટા રાખી દયો.
હવે એક વાટકી માં બેસન નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે તેમાં થોડું પાણી નાખી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. બેસન નું ઘોલ થોડું થીક રાખવું.
સૂકવવા માટે રાખેલા પાપડ ને લ્યો. હવે તે સરસ થી સોફ્ટ થઈ ગયો છે. હવે તેની ઉપર બેસન નું ધોલ સરસ થી પાથરી દયો. હવે તેને એક છેડે થી વારી ને એક રોલ બનાવી લ્યો. આવી રીતે બધા પાપડ ના રોલ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં પાપડ ના રોલ નાખો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
પાપડ થોડા ઠંડા થાય ત્યારે બાદ ચાકુ ની મદદ થી અડધી ઇંચ ના ગેપ માં રોલ ના પીસ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું,લાલ મરચું, હળદર અને મીઠું સ્વાદ પ્રમાણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ બે મિનિટ પછી મસાલા ને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં પાણી નાખો અને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી થોડી મસળી ને નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં પાપડ ના જે પીસ કરી ને રાખ્યા હતા તે નાખો. હવે તેને હલ્કા હાથે હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફૂલ આંચ પર બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ પછી તેમાં સેકી ને રાખેલા પાપડ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ પછી ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે ટેસ્ટી અને ચટપટું પાપડ નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાપડ નું શાક ખાવા નો આનંદ માણો.
papad nu shak banavani rit | Recipe video
Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
papad nu shaak recipe in gujarati
papad nu shaak | પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak gujarati | papad nu shaak recipe | papad nu shak
Equipment
- 1 કઢાઇ
Ingredients
પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 5 પાપડ
- ¼ કપ બેસન
- ¼ કપ હળદર
- મીઠું સ્વાદ પ્રમાણે
- 2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 2 ચપટી હિંગ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
- ½ ચમચી લાલમરચું
- 1 કપ ટામેટાની પ્યુરી
- 2 ચમચી ધાણા પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી હળદર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ગ્લાસ પાણી
- 2 ચમચી કસૂરી મેથી
Instructions
papad nu shaak | પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak gujarati | papad nu shaak recipe | papad nu shak
- પાપડ નું શાક બનાવવા માટે સૌથી પેહલા પાંચ પાપડ લ્યો. એમાંથી એક પાપડ ને ગેસ પર સેકી ને એના નાના ટુકડા કરી લ્યો અને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે બાકી ના ચાર પાપડ ને એક મિનિટ માટે પાણી માં ડુબાવી દયો. ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી ને એક પ્લેટ ઉપર છૂટા રાખી દયો.
- હવે એક વાટકી માં બેસન નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે તેમાંથોડું પાણી નાખી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. બેસન નુંઘોલ થોડું થીક રાખવું.
- સૂકવવા માટે રાખેલા પાપડ ને લ્યો. હવે તે સરસ થી સોફ્ટ થઈ ગયો છે. હવે તેની ઉપર બેસન નું ધોલ સરસ થી પાથરી દયો. હવે તેને એક છેડે થી વારી ને એક રોલ બનાવીલ્યો. આવી રીતે બધા પાપડ ના રોલ બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં પાપડના રોલ નાખો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થીસેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- પાપડ થોડા ઠંડા થાય ત્યારે બાદ ચાકુ ની મદદ થી અડધી ઇંચ ના ગેપ માં રોલ ના પીસ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને પણ સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું,લાલ મરચું,હળદર અને મીઠું સ્વાદ પ્રમાણ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી ચડાવી લ્યો.
- ત્યારબાદ બે મિનિટ પછી મસાલા ને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં પાણી નાખો અને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી થોડી મસળી ને નાખો.હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં પાપડ ના જે પીસ કરી ને રાખ્યા હતા તે નાખો. હવે તેને હલ્કા હાથે હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફૂલ આંચ પર બે થી ત્રણ મિનિટ સુધી ચડાવીલ્યો. હવે બે થી ત્રણ મિનિટ પછી તેમાં સેકી ને રાખેલા પાપડ ના ટુકડા નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ પછી ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે ટેસ્ટી અને ચટપટું પાપડ નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાપડ નું શાક ખાવા નો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak gujarati recipe | chori nu shaak banavani rit
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | gavar nu shak recipe