જય શ્રી કૃષ્ણ આજ આપણે દહીં તીખારી બનાવવાની રીત – વઘારેલું દહીં બનાવવાની રીત – dahi tikhari recipe in gujarati શીખીશું, Please subscribe PANCHA HEALTHY KITCHEN YouTube channel If you like the recipe, દહીં તીખારી ને દહી તડકા, દહી ફ્રાય, દહી કરી પણ કહેવાય છે આ દહીં તીખારી ને તમે ખીચડી, ભાત, રોટલી, રોટલા અને પરોઠા સાથે ચટણી જેમ ખાઈ શકો છો ને જો કોઈ જ શાક બનાવું ના સુજે તો શાક ની જગ્યાએ બનાવી ને પણ ખાઈ શકો છો તો ચાલો vagharelu dahi banavani rit – dahi ni tikhari – tikhari banavani rit શીખીએ.
દહીં તીખારી બનાવવા જરૂરી સામગ્રી | વઘારેલું દહીં બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 1 -2 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- મીઠા લીમડાના પાન 7-8
- સૂકા લાલ મરચા 1-2
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- દહીં 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
દહીં તીખારી બનાવવાની રીત | વઘારેલું દહીં બનાવવાની રીત | dahi ni tikhari
દહીં તીખારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો,
ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન, ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો ડુંગળી નરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
ડુંગળી અને આદુ લસણની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યો ને શેકી લ્યો,
મસાલા શેકાઈ જય એટલે એમાં જેણી થી મિક્સ કરી રાખેલું દહી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બે ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ કે ઠંડી મજા લ્યો દહીં તીખારી
dahi tikhari notes
અહી ઘણા લસણ ડુંગળી નથી ખાતા એ લોકો ઝીણા સમારેલા ટામેટા નાખી ને પણ તૈયાર કરતા હોય છે
દહી નાખ્યા પછી કા તો ગેસ બંધ કરી મિક્સ કરો કા પછી ગેસ સાવ ધીમો કરી મિક્સ કરો ને જ્યાં સુંધી દહી ગરમ થઇ ઉકળવા જેવું ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું નહિતર દહી ફાટી જસે ને ફોદા થઈ જશે તીખારી
vagharelu dahi banavani rit | tikhari banavani rit | Recipe Video
Youtube પર PANCHA HEALTHY KITCHEN ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dahi tikhari recipe in gujarati | vagharelu dahi recipe in gujarati
દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe | tikhari recipe | દહીં તીખારી | dahi ni tikhari | vagharelu dahi | વઘારેલું દહીં
Equipment
- 1 કડાઈ
Ingredients
દહીં તીખારી બનાવવા જરૂરી સામગ્રી | વઘારેલું દહીં બનાવવા જરૂરી સામગ્રી
- 1 -2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 7-8 મીઠા લીમડાના પાન
- 1-2 સૂકા લાલ મરચા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
dahi tikhari recipe | dahi tikhari recipe in gujarati | tikhari banavani rit | દહીં તીખારી બનાવવાની રીત | vagharelu dahi recipe in gujarati | વઘારેલું દહીં બનાવવાની રીત | vagharelu dahi recipe| vagharelu dahi banavani rit
- દહીં તીખારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો,
- ત્યારબાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન, ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સકરી શેકો ડુંગળી નરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
- ડુંગળી અને આદુ લસણની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યોને શેકી લ્યો,
- મસાલા શેકાઈ જય એટલે એમાં જેણી થી મિક્સ કરી રાખેલું દહી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બે ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ કે ઠંડી મજા લ્યો દહીં તીખારી
dahi tikhari notes
- અહી ઘણા લસણ ડુંગળી નથી ખાતા એ લોકો ઝીણા સમારેલા ટામેટા નાખી ને પણ તૈયાર કરતા હોય છે
- દહી નાખ્યા પછી કા તો ગેસ બંધ કરી મિક્સ કરો કા પછી ગેસ સાવ ધીમો કરી મિક્સ કરો ને જ્યાં સુંધી દહી ગરમ થઇ ઉકળવા જેવું ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું નહિતર દહી ફાટી જસે ને ફોદા થઈ જશે તીખારી
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu
લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu recipe in gujarati | lasan nu athanu banavani rit
lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe gujarati
મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.