Home Lunch & Dinner Papdi muthiya nu shaak banavani rit | પાપડી મુઠીયા નું શાક

Papdi muthiya nu shaak banavani rit | પાપડી મુઠીયા નું શાક

0
Image credit – Youtube/Accha Khana

અત્યારે બજારમાં પાપડી વાલોળ ખૂબ સારી આવે છે વાલોળ  નું શાક આમ તો ઘણા ને પસંદ નથી હોતું પણ જો આ રીતે મુઠીયા સાથે બનાવવામાં આવે તો એનો સ્વાદ ઊંધિયા જેવો લાગવાથી જેમને પાપડી નથી ભાવતી એ પણ ખાસે તો ચાલો Papdi muthiya nu shaak – પાપડી મુઠીયા નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • પાપડી 500 ગ્રામ
  • બેસન 1 કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • ઝીણી સમારેલી મેથી 1 કપ
  • લીલું લસણ સુધારેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • અજમો ½ કચી
  • આદુ , લસણ, મરચાની પેસ્ટ 3-4 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Papdi muthiya nu shaak banavani rit

પાપડી મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને બરોબર ધોઇબ્સગ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી કાઢી નાખો અને ને ભાગ કરી લઈ ચેક કરી લ્યો કે બરોબર છે ને આમ બધા જ પાપડી સાફ કરી એક બાજુ મૂકો. હવે મુઠીયા માટે કથરોટ માં ઘઉંનો લોટ, બેસન ને ચાળી ને નાખો,

ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, હિંગ, બેકિંગ સોડા, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, ગરમ મસાલો, પા ચમચી હળદર, બે આદુ લસણ અને મરચાની પેસ્ટ, પીસેલી ખાંડ, બે ત્રણ ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ સોફ્ટ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ નથી નાની સાઇઝ ની ગોલી બનાવી લઈ ચારણી માં મૂકતા જાઓ. હવે ગેસ પર કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે કાંઠો મૂકી એમાં ગોલી વાળી ચારણી મૂકી પંદર થી વીસ મિનિટ બાફી લ્યો અને ત્યાર બાદ ચારણી ને બહાર કાઢી ગોલી ને ઠંડી થવા દયો.

હવે ગેસ પર કુકર માં  ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ સાફ કરેલ પાપડી નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી પાંચ  મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણ, મરચા ની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો ચાર પાંચ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી શાક ને ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો.

દસ મિનિટ પછી એમાં બાફી રાખેલ મુઠીયા નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા, બે ચાર ચમચી લીલું લસણ સુધારેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી અડધો કપ પાણી નાખી કુકર બંધ કરી બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને ત્યાર બાદ ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે પાપડી મુઠીયા નું શાક.

Papadi mutiya shaak recipe notes

  • શાક માં તીખાશ માટે તમને પસંદ હોય એ મુજબ આદુ મરચા અને લસણ ની પેસ્ટ માં લીલા મરચા નાખવા.
  • શાક માટે જે મુજબ ગ્રેવી જોઈએ એ મુજબ પાણી નાખવું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

પાપડી મુઠીયા નું શાક બનાવવાની રીત

Papdi muthiya nu shaak - પાપડી મુઠીયા નું શાક

Papdi muthiya nu shaak banavani rit

અત્યારે બજારમાં પાપડી વાલોળ ખૂબ સારી આવે છે વાલોળ  નું શાક આમ તો ઘણા ને પસંદ નથી હોતુંપણ જો આ રીતે મુઠીયા સાથે બનાવવામાં આવે તો એનો સ્વાદ ઊંધિયા જેવો લાગવાથી જેમને પાપડીનથી ભાવતી એ પણ ખાસે તો ચાલો Papdi muthiya nu shaak – પાપડી મુઠીયા નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ પાપડી
  • 1 કપ બેસન
  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 કપ ઝીણી સમારેલી મેથી
  • 3-4 ચમચી લીલું લસણ સુધારેલ
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી અજમો
  • 3-4 ચમચી આદુ ,લસણ, મરચાની પેસ્ટ
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી ગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Papdi muthiya nu shaak banavani rit

  • પાપડી મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને બરોબર ધોઇબ્સગ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી કાઢી નાખો અને ને ભાગ કરી લઈ ચેક કરી લ્યો કે બરોબર છે ને આમ બધા જ પાપડી સાફ કરી એક બાજુ મૂકો. હવે મુઠીયા માટે કથરોટ માં ઘઉંનો લોટ, બેસન ને ચાળી ને નાખો,
  • ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, હિંગ, બેકિંગ સોડા, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, ગરમ મસાલો, પા ચમચી હળદર, બે આદુ લસણ અને મરચાની પેસ્ટ, પીસેલી ખાંડ, બે ત્રણ ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ સોફ્ટ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ નથી નાની સાઇઝ ની ગોલી બનાવી લઈ ચારણી માં મૂકતા જાઓ. હવે ગેસ પર કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે કાંઠો મૂકી એમાં ગોલી વાળી ચારણી મૂકી પંદર થી વીસ મિનિટ બાફી લ્યો અને ત્યાર બાદ ચારણી ને બહાર કાઢી ગોલી ને ઠંડી થવા દયો.
  • હવે ગેસ પર કુકર માં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ સાફ કરેલ પાપડી નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણ, મરચા ની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો ચાર પાંચ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી શાક ને ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો.
  • દસ મિનિટ પછી એમાં બાફી રાખેલ મુઠીયા નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા, બે ચાર ચમચી લીલું લસણ સુધારેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી અડધો કપ પાણી નાખી કુકર બંધ કરી બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને ત્યાર બાદ ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે પાપડી મુઠીયા નું શાક.

Notes

  • શાક માં તીખાશ માટે તમને પસંદ હોય એ મુજબ આદુ મરચા અને લસણ ની પેસ્ટ માં લીલા મરચા નાખવા.
  • શાક માટે જે મુજબ ગ્રેવી જોઈએ એ મુજબ પાણી નાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version