જય શ્રી કૃષ્ણ આજ આપણે pizza banavani rit – પીઝા બનાવવાની રીત શીખીશું, Please subscribe YouTube channel If you like the recipe , પીઝા આજ કાલ નાના હોય કે મોટા દરેક ને પસંદ આવતા હોય અને પીઝા ખાવાની કોઈ ના નથી પાડતું બહાર જેવાજ પીઝા ઘરે થોડી મહેનત કરી બનાવીએ તો બહાર કરતા પણ સારા પીઝા બને છે ને એ પણ ઓવેન વગર આજ આપણે ઘરે ઓવેન વગર કડાઈમાં પીઝા બનાવવાની રીત – pizza recipe in gujarati – pizza banavani rit gujarati ma શીખીએ.
પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી | પીઝા બનાવવાની સામગ્રી | pizza recipe list in gujarati
- મેંદા નો લોટ 2 કપ
- પાણી ¼ કપ
- ઓરેગાનો ¼ ચમચી
- યિસ્ટ 1 ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- તેલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મકાઈ નો લોટ જરૂર મુજબ
પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી
- ટમેટા 2
- ડુંગળી 1
- લસણ ની કણી 7-8
- કાશ્મીરી લાલ મરચા 4-5
- મરી પાઉડર ¼ ચમચી
- ટમેટો કેચઅપ 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ઓરેગાનો ½ ચમચી
- તેલ 2-3 ચમચી
પીઝા નું ટોપિંગ કરવા માટેની સામગ્રી
- લાલ કેપ્સીકમ સ્લાઈસ 8-10
- લીલુ કેપ્સીકમ સ્લાઈસ 7-8
- બ્લેક ઓલિવ 4-5 ચમચી
- લાંબી સુધારેલ ડુંગળી 1
- બાફેલી મકાઈ ¼ કપ
- ચીઝ સ્લાઈસ 5-6
- મોઝરેલા ચીઝ 200 ગ્રામ
- ચીલી ફ્લેક્સ
- ઓરેગાનો
પીઝા બનાવવાની રીત | pizza recipe in gujarati | pizza banavani recipe
પીઝા બનાવવાની રીત સૌ પ્રથમ આપણે પીઝા નો બેઝ બનવતા શીખીશું ત્યારબાદ તેનો સોસ બનાવતા શીખીશું.
પીઝા બેઝ બનાવવાની રીત
બેઝ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી યીસ્ટ એક્તિવેટ થઈ જશે.
હવે એક વાસણમાં મેંદા માં લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઓરેગાનો નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ વાળુ પાણી નાખી લોટ બાંધી લ્યો અને જરૂર લાગે એટલું થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળી લ્યો જેથી લોટ સમુથ થઈ જાય પંદર મિનિટ પછી એના પર તેલ લગાવી વાસણમાં મૂકી ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો.
પીઝા સોસ બનાવવાની રીત
એક વાસણમાં સુધારેલ ટમેટા, ડુંગળી, લસણ ની કણી અને લાલ મરચા નાખી સાથે એક કપ પાણી નાંખી ઢાંકી ને દસ પંદર મિનિટ બાફી લ્યો ત્યાર બાદ એને ઠંડા થવા દયો અને ટમેટા ની છાલ ઉતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લઈ પેસ્ટ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં પીસેલી પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો અને સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હવે એમાં ખાંડ, મરી પાઉડર, ટમેટો કેચઅપ, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે પીઝા સોસ.
પીઝા | pizza banavani rit
પીઝા બેઝ માટેના લોટ ને એકાદ કલાક પછી ફરીથી લોટ ને મસળી લ્યો ને અને જે સાઇઝ ના પીઝા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને દસ બાર મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી મકાઈ ના લોટ છાંટી ને હાથ થી ફેલાવી કે વેલણ વડે વણી ને પીઝા નો બેઝ મિડીયમ ઝાડો બેઝ તૈયાર કરી લ્યો.
તૈયાર બેઝ ને પીઝા પ્લેટ કે એલ્યુમિનિયમ પ્લેટ માં મૂકો અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ પીઝા સોસ જરૂર મુજબ લગાવી લ્યો ત્યાર બાદ એના પર ચીઝ સ્લાઈસ ના કટકા કરી છૂટા છૂટા નાખો અને થોડું મોઝરેલા ચીઝ છાંટો.
હવે એના પર ટોપીંગ કરો મકાઈના દાણા, લાલ કેપ્સીકમ, લીલું કેપ્સીકમ, ડુંગળી ની સ્લાઈસ, ઓલિવ નાખો અને ઉપરથી છૂટા છૂટા પીઝા સ્લાઈસ અને મોઝરેલા ચીઝ છાંટો અને કિનારી પર તેલ વારો બ્રસ કે હાથ લગાવી દયો.
હવે કડાઈ માં મીઠું કે રેતી ગરમ કરી એમાં વચ્ચે કાંઠો મૂકી ઢાંકી દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરી લ્યો દસ મિનિટ પછી પીઝા પ્લેટ ને એમાં મૂકી ઢાંકી ને બાર થી પંદર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી પીઝા ને બહાર કાઢી લ્યો ને ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી કટકા કરી મજા લ્યો પીઝા.
pizza recipe notes
- જો યીસ્ટ ના હોય તો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી લોટ બંધો ને દસ મિનિટ પછી પીઝા બેઝ બનાવી પીઝા બનાવી શકો છો
- ચીઝ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછું કે પછી તમારી પસંદ ના ફ્લેવર્સ વાળુ વાપરી શકો છો
- પીઝા નું ટોપિગ પણ તમે તમારી પસંદ મુજબ નું કરી શકો છો
pizza banavani rit | pizza banane rit | Recipe Video
Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
pizza in gujarati | પીઝા બનાવવાની રેસીપી | pizza banavani rit gujarati ma
પીઝા | pizza banavani rit | પીઝા બનાવવાની રીત | pizza recipe in gujarati | pizza in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કાંઠો
Ingredients
પીઝા બનાવવાની સામગ્રી| pizza recipe list in gujarati
- 2 કપ મેંદાનો લોટ
- ¼ કપ પાણી
- ¼ ચમચી ઓરેગાનો ¼
- 1 ½ ચમચી યિસ્ટ
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- મકાઈનો લોટ જરૂર મુજબ
પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી
- 2 ટમેટા
- 1 ડુંગળી
- 7-8 લસણની કણી
- 4-5 કાશ્મીરીલાલ મરચા
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી ટમેટો કેચઅપ
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ચમચી ઓરેગાનો
- 2-3 ચમચી તેલ
પીઝા નું ટોપિંગ કરવા માટેની સામગ્રી
- 8-10 લાલ કેપ્સીકમ સ્લાઈસ
- 7-8 લીલુ કેપ્સીકમ સ્લાઈસ
- 4-5 ચમચી બ્લેક ઓલિવ
- 1 લાંબી સુધારેલ ડુંગળી
- ¼ કપ બાફેલી મકાઈ
- 5-6 ચીઝ સ્લાઈસ
- 200 ગ્રામ મોઝરેલા ચીઝ
- ચીલી ફ્લેક્સ
- ઓરેગાનો
Instructions
પીઝા | pizza banavani rit | pizza recipe | પીઝા બનાવવાની રીત | pizza recipe in gujarati | pizza in gujarati | પીઝા રેસીપી | પીઝા ની રેસીપી
- પીઝા બનાવવાની રીત સૌ પ્રથમ આપણે પીઝા નોબેઝ બનવતા શીખીશું ત્યારબાદ તેનો સોસ બનાવતા શીખીશું
પીઝા બેઝ બનાવવાની રીત
- બેઝ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં યિસ્ટ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી યીસ્ટ એક્તિવેટ થઈ જશે
- હવે એક વાસણમાં મેંદા માં લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઓરેગાનો નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ વાળુ પાણી નાખી લોટ બાંધી લ્યો અને જરૂર લાગે એટલું થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો
- બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળી લ્યો જેથી લોટ સમુથ થઈ જાય પંદર મિનિટ પછી એના પર તેલ લગાવી વાસણમાં મૂકી ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો
પીઝા સોસ બનાવવાની રીત | pizza sauce banavani rit
- એક વાસણમાં સુધારેલ ટમેટા, ડુંગળી, લસણ ની કણી અને લાલ મરચા નાખી સાથે એક કપ પાણી નાંખી ઢાંકી ને દસ પંદર મિનિટ બાફી લ્યો ત્યાર બાદ એને ઠંડા થવા દયો અને ટમેટા ની છાલ ઉતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લઈ પેસ્ટ તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં પીસેલી પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો અને સોસ થોડો ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવી લ્યો હવે એમાં ખાંડ, મરી પાઉડર, ટમેટો કેચઅપ, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે પીઝા સોસ
પીઝા | pizza banavani rit
- પીઝા બેઝ માટેના લોટ ને એકાદ કલાક પછી ફરીથી લોટ ને મસળી લ્યો ને અને જે સાઇઝ ના પીઝા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને દસ બાર મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી મકાઈ નાલોટ છાંટી ને હાથ થી ફેલાવી કે વેલણ વડે વણી ને પીઝા નો બેઝ મિડીયમ ઝાડો બેઝ તૈયાર કરી લ્યો
- તૈયાર બેઝ ને પીઝા પ્લેટ કે એલ્યુમિનિયમ પ્લેટ માં મૂકો અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો ત્યારબાદ એના પર તૈયાર કરેલ પીઝા સોસ જરૂર મુજબ લગાવી લ્યો ત્યાર બાદ એના પર ચીઝ સ્લાઈસ ના કટકા કરી છૂટા છૂટા નાખો અને થોડું મોઝરેલાચીઝ છાંટો
- હવે એના પર ટોપીંગ કરો મકાઈના દાણા, લાલ કેપ્સીકમ, લીલું કેપ્સીકમ, ડુંગળી ની સ્લાઈસ, ઓલિવ નાખો અને ઉપરથી છૂટા છૂટા પીઝાસ્લાઈસ અને મોઝરેલા ચીઝ છાંટો અને કિનારી પર તેલ વારો બ્રસ કે હાથ લગાવી દયો
- હવે કડાઈ માં મીઠું કે રેતી ગરમ કરી એમાં વચ્ચે કાંઠો મૂકી ઢાંકી દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરી લ્યો દસ મિનિટ પછી પીઝા પ્લેટ ને એમાં મૂકી ઢાંકી ને બાર થી પંદર મિનિટ ચડાવી લ્યોત્યાર બાદ ઢાંકણ ખોલી પીઝા ને બહાર કાઢી લ્યો ને ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીકટકા કરી મજા લ્યો પીઝા
pizza recipe notes
- જો યીસ્ટના હોય તો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી લોટ બંધો ને દસ મિનિટ પછી પીઝા બેઝ બનાવી પીઝા બનાવી શકો છો
- ચીઝ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછું કે પછી તમારી પસંદ ના ફ્લેવર્સ વાળુ વાપરી શકો છો
- પીઝાનું ટોપિગ પણ તમે તમારી પસંદ મુજબ નું કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દાળ પકવાન | dal pakwan recipe | dal pakwan recipe in gujarati
khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe
megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.