આપણા ભારત માં ચાર્ટ ની તો ભરમાર છે દરેક ગામ ની પોતાની અલગ જ ચાર્ટ બનતી હોય છે અને ખવાતી હોય છે આ ચાર્ટ ચટપટી હોવાથી બધાને ખુબ પસંદ આવતી હોય છે અને દરેક જગ્યાએ બધાની પહેલી પસંદ હોય એવી ચાર્ટ હોય તો એ આલું ચાર્ટ છે જે ગમે તેને આપી એનું પેટ તો ભરાશે પણ મન નહિ ભરાય તો ચાલો Aloo chat banavani rit શીખીએ.
આલું ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 5-6 ના કટકા
- ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શનલ છે )
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- કાચી કેરી ના ઝીણા કટકા 2-3 ચમચી (ઓપ્શનલ છે )
- લીલા ધાણા સુધારેલા 3 -4 ચમચી
- આલુ ભુજીયા / સેવ ⅓ કપ
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- ચાર્ટ મસાલો ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
આલું ચાટ બનાવવાની રીત
આલું ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફેલા બટાકા નાખી ને હલકા હાથે હલાવી ને શેકી લ્યો અને બટાકા ને થોડી થોડી વારે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ગોલ્ડન થાય એટલે ચમચા થી થાળીમાં કાઢી લ્યો અને ઠંડા કરવા મૂકો.
હવે શેકેલ બટાકા ના કટકા ઠંડા થાય એટલે એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, કેરી ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ સર્વિંગ કરો અને ઉપરથી આલું ભુજીયા / સેવ છાંટી ને મજા લ્યો આલું ચાર્ટ.
Aloo chat notes
- ચાર્ટ માં તમે તમારી પસંદ ની ચટણી અને મસાલા નાખી તૈયાર કરી શકો છો.
- બાફેલા બટાકા માંથી અથવા થોડા તેલ માં શેકી અથવા તેલ માં તરી ને પણ આ ચાર્ટ તૈયાર કરી શકો છો.
- ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
Aloo chat banavani rit
Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Aloo chat recipe in gujarati
Aloo chat banavani rit
Equipment
- 1 kadai
Ingredients
આલું ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 બાફેલા બટાકા ના કટકા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે )
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- 2-3 ચમચી કાચી કેરી ના ઝીણા કટકા (ઓપ્શનલ છે )
- 3 -4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ⅓ કપ આલુ ભુજીયા / સેવ
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Aloo chat banavani rit
- આલું ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાંતેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફેલા બટાકા નાખી ને હલકા હાથે હલાવી નેશેકી લ્યો અને બટાકા ને થોડી થોડી વારે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધીશેકી લ્યો અને ગોલ્ડન થાય એટલે ચમચા થી થાળીમાં કાઢી લ્યો અને ઠંડા કરવા મૂકો.
- હવે શેકેલ બટાકા ના કટકા ઠંડા થાય એટલે એકમોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા,ઝીણી સુધારેલી ડુંગળી, કેરી ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ સર્વિંગ કરો અને ઉપરથી આલું ભુજીયા/ સેવ છાંટી ને મજા લ્યો આલું ચાર્ટ.
Aloo chat notes
- ચાર્ટ માં તમે તમારી પસંદ ની ચટણી અને મસાલાનાખી તૈયાર કરી શકો છો.
- બાફેલા બટાકા માંથી અથવા થોડા તેલ માં શેકીઅથવા તેલ માં તરી ને પણ આ ચાર્ટ તૈયાર કરી શકો છો.
- ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આટા નૂડલ્સ બનાવવાની રીત | Atta Noodles banavani rit
સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe