જય શ્રી કૃષ્ણ આજ આપણે ગોળ વારી મઠરી બનાવવાની રીત – God ni mathri banavani rit શીખીશું. આ મઠરી સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકો ને બજારના બિસ્કીટ ની જગ્યાએ આ મઠરી આપી શકો છો, Please subscribe Nani’s Culinary YouTube channel If you like the recipe, જે બિસ્કીટ કરતા ટેસ્ટી લાગે છે ને બાળકો ના સ્વાસ્થ્ય ને પણ નુકશાન નથી કરતી. તમે આ મઠરી ને તૈયાર કરી એર ટાઈટ ડબ્બામાં ભરી ને મહિના સુંધી મજા લઇ શકો છો. તો ચાલો ગોળ ની મીઠી મઠરી બનાવવાની રીત – jaggery mathri recipe in gujarati શીખીએ.
ગોળ ની મીઠી મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- સોજી ½ કપ
- ઘી ⅔ કપ
- છીણેલો ગોળ 1 કપ
- પાણી જરૂર મુજબ
- મીઠું 1-2 ચપટી
- તરવા માટે ઘી / તેલ
ગોળ વારી મઠરી બનાવવાની રીત | ગોળ ની મીઠી મઠરી બનાવવાની રીત
ગોળ વારી મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં એક ગ્લાસ પાણી માં નાખી ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી લીધા બાદ એને ગરણી વડે ગાળી લ્યો ને એક બાજુ મૂકો.
હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરેલી સોજી નાખો ને બે ચપટી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી હાથ વડે મિક્સ કરતા જઈ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગોળ વાળુ પાણી નાખી ને મિડીયમ નરમ.લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જે સાઇઝ કે આકાર ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને વેલણ વડે રોટલી થી થોડી જાડી વણી ને થાળી માં ફેલાવી ને મૂકતા જાઓ ને એકાદ કલાક કપડું ઢાંકી ને સુકાવા દેવી.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ મઠરી નાખી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો.
મઠરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી મઠરી ને તરવા માટે નાખો આમ બધી મઠરી ને તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ગોળ વારી મઠરી.
jaggery mathri recipe in gujarati notes | Sweet mathri recipe in gujarati
- અહી તમે મઠરી ને ગોળ કે પચ્છી બાળકો માટે બનાવતા હો તો સ્ટાર, હાર્ટ, ફૂલ જેવા કુકી કટર થી કટ કરી ને અલગ અલગ આકાર વાળી બનાવી ને આપી શકો છો બાળકો ખુશ થઈ જશે.
- લોટ બાંધવા માટે પાણી જો ઓછું લાગે તો ઉપર થી જરૂર મુજબ નાખી શકો છો.
- મઠરી થોડી જાડી હોવાના કારણે ધીમા તાપે તરવી નહિતર બહાર થી ઝડપથી બ્રાઉન થઈ જશે અને અંદર થી કાચી રહી જસે.
God ni mathri banavani rit | Recipe Video
Youtube પર Nani’s Culinary ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
jaggery mathri recipe in gujarati | God ni mathri recipe

ગોળ વારી મઠરી બનાવવાની રીત | God ni mathri banavani rit | jaggery mathri recipe in gujarati
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
ગોળ ની મીઠી મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- ½ કપ સોજી
- ⅔ કપ ઘી
- 1 કપ છીણેલો ગોળ
- પાણી જરૂર મુજબ
- 1-2 ચપટી મીઠું
- તરવા માટે ઘી / તેલ
Instructions
ગોળ વારી મઠરી | meethi mathri | jaggery mathri recipe in gujarati | Sweet mathri recipe in gujarati
- ગોળ વારી મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં એક ગ્લાસ પાણી માં નાખીને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી લીધા બાદ એને ગરણી વડે ગાળી લ્યો ને એક બાજુ મૂકો.
- હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરેલી સોજી નાખો ને બે ચપટી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી હાથ વડે મિક્સ કરતા જઈ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગોળ વાળુ પાણી નાખી ને મિડીયમ નરમ.લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળીને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જે સાઇઝ કે આકાર ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવાબનાવી લ્યો અને વેલણ વડે રોટલી થી થોડી જાડી વણી ને થાળી માં ફેલાવી ને મૂકતા જાઓ ને એકાદ કલાક કપડું ઢાંકી ને સુકાવા દેવી.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ મઠરીનાખી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- મઠરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારાથી કાઢી લ્યો ને બીજી મઠરી ને તરવા માટે નાખો આમ બધી મઠરી ને તરી ને તૈયાર કરી લ્યોને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ગોળ વારી મઠરી.
jaggery mathri recipe in gujarati notes | Sweet mathri recipe in gujarati
- અહી તમે મઠરી ને ગોળ કે પચ્છી બાળકો માટે બનાવતા હો તો સ્ટાર, હાર્ટ, ફૂલ જેવા કુકી કટર થી કટ કરી ને અલગ અલગ આકાર વાળી બનાવી ને આપી શકો છો બાળકો ખુશ થઈ જશે.
- લોટ બાંધવા માટે પાણી જો ઓછું લાગે તો ઉપર થી જરૂર મુજબ નાખી શકો છો.
- મઠરી થોડી જાડી હોવાના કારણે ધીમા તાપે તરવી નહિતર બહાર થી ઝડપથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જસે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીઝી મસાલા પાઉં | ચીઝી મસાલા પાવ | Cheesy Masala Pav banavani rit
કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati
pakodi banavani rit | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit
ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.