જય શ્રી કૃષ્ણ આજ આપણે પૂછવામાં આવતો પ્રશ્ન how to make tindora nu shaak gujarati – ટીંડોળા નું શાક બનાવવાની રીત શીખીશું તેમજ આ શાક ને ટીંડોરા નુ શાક – ગીલોડા નુ શાક પણ કહે છે તમેજ ટિંડોડા ને તિંડલી, કુંદરું વગેરે નામે ઓળખાય છે, Please subscribe Sonia Barton YouTube channel If you like the recipe, આ ટિંડોડા પચવામાં હલકા હોય છે ને અનેક બીમારીઓ માં પણ ફાયદાકારક હોય છે તો ચાલો આજ આપણે શેકી ને આ tindora nu shaak banavani rit શીખીએ.
ટીંડોળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ટીંડોળા 500 ગ્રામ
- ટમેટા સુધારેલ 2
- લસણ ની કણી 10-15
- સૂકા લાલ મરચા 4-5
- લાંબી સુધારેલ ડુંગળી 1
- તેલ 3-4 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
ટીંડોળા નું શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit
ટીંડોળા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને એક બે પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની બને બાજુની દાડી કાપી ને અલગ કરી ગોળ ગોળ અથવા લાંબા કાપી ને કટકા કરી લ્યો,
હવે મિક્સર જારમાં સુધારેલ ટમેટા, લસણ ની કણી, સૂકા લાલ મરચા નાખી ને પીસી લ્યો ને ટમેટા પ્યુરી બનાવી ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં સુધારેલ ટિંડોડા અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો આમ ટિંડોડા બરોબર ચડી જાય ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો,
ત્યાર બાદ શાક માં ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને રોટલી પરોઠા સાથે સર્વ કરો ટિંડોડા નું શાક.
tindora nu shaak gujarati notes
- ટિંડોડા ને હમેશા કાપવા થી પહેલા ધોઇ લેવા કાપી ને ના ધોવા અને તમે ગોળ કે લાંબા ગમેતે આકારમાં કાપી શકો છો.
- શાક ને ધીમા તાપે ચડવશો તો પાણી વગર પણ શાક બરશે નહિ.
ટીંડોરા નુ શાક બનાવવાની રીત | Recipe Video
Youtube પર Sonia Barton ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
tindora nu shaak gujarati | ગીલોડા નુ શાક બનાવવાની રીત
ટીંડોળા નું શાક | tindora nu shaak | tindora nu shaak banavani rit | tindora nu shaak gujarati | ટીંડોરા નુ શાક | ગીલોડા નુ શાક | ટીંડોળા નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ટીંડોળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ ટીંડોળા
- 2 ટમેટા સુધારેલ
- 10-15 લસણની કણી
- 4-5 સૂકા લાલ મરચા
- 1 લાંબી સુધારેલ ડુંગળી
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
Instructions
ટીંડોળા નું શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak gujarati | ગીલોડા નુ શાક બનાવવાની રીત
- ટીંડોળા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને એક બે પાણી થી ધોઈ ને સાફ કરીલ્યો ત્યાર બાદ એની બને બાજુની દાડી કાપી ને અલગ કરી ગોળ ગોળ અથવા લાંબા કાપી ને કટકા કરી લ્યો,
- હવે મિક્સર જારમાં સુધારેલ ટમેટા,લસણ ની કણી, સૂકા લાલ મરચા નાખી ને પીસી લ્યો ને ટમેટા પ્યુરી બનાવી ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
- ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં સુધારેલ ટિંડોડા અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યોને ધીમા તાપે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો આમ ટિંડોડા બરોબર ચડી જાય ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ શાક માં ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને રોટલી પરોઠા સાથે સર્વ કરો ટિંડોડા નું શાક.
tindora nu shaak gujarati notes
- ટિંડોડાને હમેશા કાપવા થી પહેલા ધોઇ લેવા કાપી ને ના ધોવા અને તમે ગોળ કે લાંબા ગમેતે આકારમાં કાપી શકો છો.
- શાકને ધીમા તાપે ચડવશો તો પાણી વગર પણ શાક બરશે નહિ.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પુરણ પુરી | puran poli recipe | puran poli recipe gujarati
કાચી કેરી ની રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit
sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક | sev tameta nu shaak recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.