આજે આપણે ઘરે કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત – kurkuri aalo tiki chat banavani rit શીખીશું, Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe , ચાટ નું નામ સાંભળતા જ દરેક ના મોઢામાં પાણી આવી જાય. આજે આપણે ટિક્કી માં ચણા ની દાળ નું ફિલીંગ ભરીને ટિક્કી બનાવીશું . ખૂબ જ ટેસ્ટી અને એકદમ કુર કુરી ટિક્કી બને છે. દરેક ને ભાવે તેવી ટેસ્ટી બને છે. સાથે આજે આપણે બે રીતે આલું ટિક્કી ચાટ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી kurkuri aalo tiki chat recipe in gujarati શીખીએ.
કુરકુરી આલુ ટિક્કી બનાવવા માટેની સામગ્રી
- બટેટા 8-10
- સ્વાદ પ્રમાણે મીઠું
- જીરું 1 ચમચી
- તેલ 1 ચમચી
- કોર્ન ફ્લોર 2 ચમચી
- ઘી 4 ચમચી
ફિલીંગ બનાવવા માટેની સામગ્રી
- પલાળી ને રાખેલી ચણા ની દાળ ½ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઘી 1 ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- વરિયાળી નો પાવડર 1 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત
સૌપ્રથમ આપણે ફીલિંગ બનાવતા શીખીશું ત્યારબાદ આલું ટીકી બનાવતા શીખીશું ત્યારબાદ દહી વારી આલું ટિક્કી ચાટ બનાવતા શીખીશું
ફિલીંગ બનાવવાની રીત
ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલી ચણા દાળ ને એક તપેલી માં લઇ લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને ગેસ ઉપર રાખો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
ચણા ની દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બાફી ને રાખેલી ચણા ની દાળ ને થોડી મેસ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, વરિયાળી નો પાવડર, ધાણા પાવડર, જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી આલું ટિક્કી માટેની ફિલીંગ.
આલું ટીકી બનાવવા માટેની રીત
આલુ ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, તેલ અને કોર્ન ફ્લોર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
બટેટા ના મિશ્રણ માંથી એક બોલ બનાવી લ્યો. હવે તેની કટોરી બનાવી તેમાં ચણા ની દાળ નું ફિલીંગ નાખો. હવે તેને હલ્કા હાથે કવર કરો લ્યો. ત્યાર બાદ તેને પ્રેસ કરી ને ટીકી નો સેપ આપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં બનાવી ને રાખેલી આલું ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટિક્કી સેકી ને તૈયાર કરી લ્યો.
સેકી ને રાખેલી ટિક્કી ને થોડી પ્રેસ કરી ને ફ્લેટ કરી દયો. ત્યાર બાદ તેને ફરી થી ઘી માં સેકી લ્યો. હવે તૈયાર છે આપણી કૂર્કુરી આલું ટિક્કી.
કુરકુરી આલું ટીકી ચાટ બનાવવા માટેની રીત
આલુ ટિક્કી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ માં બે ટિક્કી રાખો. હવે તેની ઉપર લીંબુ નો રસ નાખો. હવે તેની ઉપર ચાટ મસાલો, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
હવે તેની ઉપર આદુ ની સ્લાઈસ, બીટ ની સ્લાઈસ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તૈયાર છે આપણી ચટણી વારી આલું ટિક્કી ચાટ.
દહી વારી આલું ટિક્કી ચાટ બનાવવાની રીત
દહી વારી આલું ટિક્કી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દહી લઈ લ્યો. હવે તેમાં ખાંડ અને સંચળ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક પ્લેટ માં બે ટિક્કી રાખો. હવે તેની ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી અને દહી નાખો. હવે તેની ઉપર ચાટ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેના ઉપર ગ્રીન ચટણી અને મીઠી ચટણી નાખો. હવે તેની ઉપર બીટ ની સ્લાઈસ નાખો. હવે તૈયાર છે આપણી દહી વારી આલું ટિક્કી ચાટ.
હવે તૈયાર છે આપણી આલું ટિક્કી ચાટ. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી આલું ટિક્કી ચાટ ખાવાનો આનંદ માણો.
kurkuri aalo tiki chat recipe notes
- ફિલીંગ તમે ચણા ની દાળ ની જગ્યા એ વટાણા ની બનાવી શકો છો.
kurkuri aalo tiki chat banavani rit | Recipe Video
Youtube પર Your Food Lab ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kurkuri aalo tiki chat recipe in gujarati
કુરકુરી આલું ટીકી ચાટ | kurkuri aalo tiki chat | કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત | kurkuri aalo tiki chat banavani rit | kurkuri aalo tiki chat recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ફિલીંગ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ પલાળી ને રાખેલી ચણા ની દાળ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી ઘી
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી વરિયાળી નો પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
કુરકુરી આલુ ટિક્કી બનાવવા માટેની સામગ્રી
- 8-10 બટેટા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી જીરું
- 1 ચમચી તેલ
- 2 ચમચી કોર્ન ફ્લોર
- 4 ચમચી ઘી
Instructions
કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત | kurkuri aalo tiki chat banavani rit
- સૌપ્રથમ આપણે ફીલિંગ બનાવતા શીખીશું ત્યારબાદ આલું ટીકી બનાવતા શીખીશું ત્યારબાદ દહી વારી આલું ટિક્કી ચાટ બનાવતા શીખીશું
ફિલીંગ બનાવવા માટેની રીત
- ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલી ચણા દાળ ને એક તપેલી માં લઇ લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને ગેસ ઉપર રાખો.હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- ચણા ની દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે ગેસપર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં બાફી ને રાખેલી ચણા ની દાળ ને થોડી મેસ કરીને નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં લાલ મરચું પાવડર, વરિયાળી નો પાવડર, ધાણા પાવડર, જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી આલું ટિક્કી માટેની ફિલીંગ.
આલું ટીકી બનાવવા માટેની રીત
- આલુ ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,જીરું, તેલ અને કોર્ન ફ્લોર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- બટેટા ના મિશ્રણ માંથી એક બોલ બનાવી લ્યો. હવે તેની કટોરી બનાવી તેમાં ચણા ની દાળ નું ફિલીંગ નાખો. હવે તેને હલ્કા હાથે કવર કરો લ્યો. ત્યાર બાદ તેને પ્રેસકરી ને ટીકી નો સેપ આપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં બનાવી ને રાખેલી આલું ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટિક્કી સેકી ને તૈયાર કરી લ્યો.
- સેકી ને રાખેલી ટિક્કી ને થોડી પ્રેસકરી ને ફ્લેટ કરી દયો. ત્યાર બાદ તેને ફરી થી ઘી માં સેકી લ્યો.હવે તૈયાર છે આપણી કૂર્કુરી આલું ટિક્કી.
કુરકુરી આલું ટીકી ચાટ બનાવવા માટેની રીત
- આલુ ટિક્કી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ માં બે ટિક્કી રાખો. હવે તેની ઉપર લીંબુ નો રસ નાખો.હવે તેની ઉપર ચાટ મસાલો, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
- હવે તેની ઉપર આદુ ની સ્લાઈસ, બીટ ની સ્લાઈસ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તૈયાર છે આપણી ચટણી વારી આલું ટિક્કી ચાટ.
દહી વારી આલું ટિક્કી ચાટ બનાવવાની રીત
- દહી વારી આલું ટિક્કી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દહી લઈ લ્યો. હવે તેમાં ખાંડ અને સંચળ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે એક પ્લેટ માં બે ટિક્કી રાખો. હવે તેની ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી અને દહી નાખો.હવે તેની ઉપર ચાટ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેના ઉપર ગ્રીન ચટણી અને મીઠી ચટણી નાખો. હવે તેની ઉપર બીટ ની સ્લાઈસ નાખો. હવે તૈયાર છે આપણી દહી વારી આલું ટિક્કી ચાટ.
- હવે તૈયાર છે આપણી આલું ટિક્કી ચાટ. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી આલું ટિક્કી ચાટ ખાવાનો આનંદ માણો.
kurkuri aalo tiki chat recipe notes
- ફિલીંગતમે ચણા ની દાળ ની જગ્યા એ વટાણા ની બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ત્રણ પ્રકાર ની નાન બનાવવાની રીત | Tran prakar ni Naan banavani rit
દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati