HomeDessert & DrinksRagi Sheero Recipe in Gujarati | રાગીનો શીરો બનાવવાની રીત

Ragi Sheero Recipe in Gujarati | રાગીનો શીરો બનાવવાની રીત

આજકાલ આપણે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થઈ ગયા છીએ. ઘઉંના લોટનો શીરો તો આપણે ઘણીવાર ખાઈએ છીએ, પણ આજે આપણે બનાવીશું Ragi Sheero (Finger Millet Halwa). રાગી એટલે કે નાચણી કેલ્શિયમ (Calcium) નો ભંડાર માનવામાં આવે છે. આ રાગીનો શીરો હેલ્થી અને ટેસ્ટી બની ને તૈયાર થાય છે જે નાના બાળકો માટે ખુબ ગુણકારી છે. રાગી ના ઘણા ગુણો રહેલા છે એટલે એમાંથી બનેલ સામગ્રી પણ એટલીજ ગુણકારી બને છે તો આજ આપણે નાના મોટા બધાને પસંદ આવે એવો શીરો બનાવીશું. શિયાળામાં આ શીરો ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને હાડકાં મજબૂત થાય છે. તો ચાલો જોઈએ એકદમ પૌષ્ટિક એવી Ragi na Lot no Sheero Banavani Rit.

INGREDIENTS

  1. રાગી નો લોટ 1 કપ
  2. ઘી ½ કપ
  3. ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  4. ખાંડ ¾ કપ
  5. કાજુ ના કટકા 2-3 ચમચી
  6. બદામ ના કટકા 2-3 ચમચી
  7. એલચી પાઉડર ¼ ચમચી

Ragi Sheero Recipe in Gujarati

રાગીનો શીરો બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મુકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી એમાં કટકા કરેલ કાજુ બદામ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઘી માં રાગીનો લોટ નાખી મિક્સ કરી લોટ ને શેકો. લોટ ને મીડીયમ તાપે હલાવતા રહી શેકો.

લોટ શેકાઈ ને સુગંધ આવવા લાગે અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી ગરમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ખાસ ધ્યાન રાખવું કે ગાંઠા ના રહે.દૂધ અને લોટ બરોબર મિક્સ થઇ ચડી ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો

હવે એમાં એલચી પાઉડર નાખી હલાવતા રહી શેકો. ત્યાર બાદ શીરો ફરી થોડો નરમ થઈ જશે પણ હલાવતા રહી થોડી વાર ચડાવશો એટલે ફરી શીરો ઘટ્ટ થવા લાગશે. અને ફરી શીરા માંથી ઘી અલગ થાય અને કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો. તો તૈયાર છે રાગી ના લોટનો શીરો.

Ragi Sheera recipe tips

  1. દૂધ ની જગ્યાએ પાણી પણ વાપરી શકો છો.
  2. ખાંડ ની માત્રા જરૂર મુજબ વધુ ઓછી કરી શકો છો.

રાગીનો શીરો બનાવવાની રીત

Ragi Sheero banavani rit - રાગીનો શીરો ની રીત

Ragi Sheero Recipe in Gujarati | રાગીનો શીરો બનાવવાની રીત

આજકાલ આપણે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થઈ ગયા છીએ.ઘઉંના લોટનો શીરો તો આપણે ઘણીવાર ખાઈએ છીએ, પણ આજે આપણે બનાવીશું Ragi Sheero (Finger Millet Halwa). રાગી એટલેકે નાચણી કેલ્શિયમ (Calcium) નો ભંડારમાનવામાં આવે છે. આ રાગીનો શીરો હેલ્થી અને ટેસ્ટી બની ને તૈયાર થાય છે જે નાના બાળકો માટે ખુબ ગુણકારી છે. રાગી ના ઘણા ગુણો રહેલા છે એટલે એમાંથી બનેલ સામગ્રી પણ એટલીજગુણકારી બને છે તો આજ આપણે નાના મોટા બધાને પસંદ આવે એવો શીરો બનાવીશું. શિયાળામાંઆ શીરો ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને હાડકાં મજબૂત થાય છે. તો ચાલો જોઈએ એકદમ પૌષ્ટિક એવી Ragi na Lot no Sheero Banavani Rit.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 1 કપ રાગી નો લોટ
  • ½ કપ ઘી
  • 2 કપ ફૂલ ક્રીમ દૂધ
  • ¾ કપ ખાંડ
  • 2-3 ચમચી કાજુ ના કટકા
  • 2-3 ચમચી બદામ ના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

Ragi Sheero Recipe in Gujarati

  • રાગીનો શીરો બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મુકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી એમાં કટકા કરેલ કાજુ બદામ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઘી માં રાગીનો લોટ નાખી મિક્સ કરી લોટ ને શેકો. લોટ ને મીડીયમ તાપે હલાવતા રહી શેકો.
  • લોટ શેકાઈ ને સુગંધ આવવા લાગે અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી ગરમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ખાસ ધ્યાન રાખવું કે ગાંઠા ના રહે.દૂધ અને લોટ બરોબર મિક્સ થઇ ચડી ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો
  • હવે એમાં એલચી પાઉડર નાખી હલાવતા રહી શેકો. ત્યાર બાદ શીરો ફરી થોડો નરમ થઈ જશે પણ હલાવતા રહી થોડી વાર ચડાવશો એટલે ફરી શીરો ઘટ્ટ થવા લાગશે. અને ફરી શીરા માંથી ઘી અલગ થાય અને કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો. તો તૈયાર છે રાગી ના લોટનો શીરો.

Ragi Sheera recipe tips

  • દૂધ ની જગ્યાએ પાણી પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા જરૂર મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular