જય શ્રી કૃષ્ણ આજ આપણે ટામેટા સૂપ બનાવવાની રીત – tomato soup banavani rit શીખીશું. Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe એમ કહેવાય છે કે સૂપ પીએ તો ભૂખ ઊઘડે અને સૂપ પીધા પછી જમવાનું વધારે સારું જમાય એટલે જ તો આપને લગ્ન પ્રસંગ અથવા બહાર હોટલ માં જમવા જઈએ ત્યારે જ પીતા હોઈએ છીએ પણ ઘરે બનાવવા માં જંજટ લાગતી હોય છે ને ઓછો બનાવીએ છીએ પણ આજ આપણે સાવ સરળ અને જડપથી તૈયાર થતો સૂપ તૈયાર કરીશું તો ચાલો ટોમેટો સૂપ બનાવવાની રીત – gujarati tomato soup recipe gujarati શીખીએ.
ટામેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tomato soup ingredients
- ડુંગળી 1
- ટમેટા 1 કિલો
- બીટ ¼
- ગાજર 1-2
- આદુ નો ટુકડો ½ ઇંચ
- લસણ ની કણી 5-6
- આમળા 1-2
- બટાકા 1
- લીંબુ નો રસ 1 ચમચી
- મરી ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- તમાલપત્ર 1
- માખણ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી બે થી ત્રણ ગ્લાસ
- ક્રીમ જરૂર મુજબ
ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit
ટમેટો સૂપ બનાવવા સૌપ્રથમ આપણે ટમેટા, બીટ, બટકા અને ગાજર ને ધોઇ ને સાફ કરી લઈએ ત્યાર બાદ બટેકા અને ગાજર છોલી મોટા મોટા કટકા કરી લેશું અને ટમેટા ના પણ કટકા કરી લેશું સાથે ડુંગળી ના કટકા કરી લેશું અને બીજી સામગ્રી તૈયાર કરી લેવી
હવે ગેસ પર એક કુકર માં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર નો પાન નાખો ત્યાર બાદ આદુ લસણ અને ડુંગળી નાખી બે મિનિટ શેકો હવે એમાં ગાજર અને બીટ ના કટકા નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી હલાવી ને શેકો અને ટમેટા થોડા શેકાઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરો અને એની હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોઈ તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ફરી ચારણી વડે કૂકરમાં ચાળી લ્યો
હવે ફરી સૂપ ને ગેસ પર મૂકી એમાં ખાંડ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને ઉકળે ત્યાં સુંધી હલાવી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો ટમેટો સૂપ
tomato soup recipe gujarati notes
- અહી જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખો
- સૂપ માં બટાકા અને બીટ ચોક્કસ નાખવા બટાકા થી સૂપ ક્રીમી લાગશે એને બીટ થી એનો રંગ સારો આવશે
ટોમેટો સૂપ બનાવવાની રીત | gujarati tomato soup
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
tomato soup recipe gujarati
ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | tomato soup recipe gujarati
Equipment
- 1 કુકર
Ingredients
ટામેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tomato soup ingredients
- 1 કિલો ટમેટા
- 1 ડુંગળી
- ¼ બીટ
- 1-2 ગાજર
- ½ ઇંચ આદુનો ટુકડો
- 5-6 લસણની કણી
- 1-2 આમળા
- 1 બટાકા
- 1 ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી મરી
- 1 ચમચી ખાંડ
- 1 તમાલપત્ર
- 2-3 ચમચી માખણ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ગ્લાસ પાણી
- ક્રીમ જરૂર મુજબ
Instructions
tomato soup recipe | tomato soup banavani rit | ટામેટા સૂપબનાવવાની રીત
- ટમેટો સૂપ બનાવવા સૌપ્રથમ આપણે ટમેટા, બીટ, બટકા અને ગાજર ને ધોઇ ને સાફ કરી લઈએ ત્યાર બાદ બટેકા અને ગાજર છોલી મોટા મોટા કટકા કરી લેશું અને ટમેટા ના પણ કટકા કરી લેશું સાથે ડુંગળી ના કટકા કરી લેશું અને બીજી સામગ્રી તૈયાર કરી લેવી
- હવે ગેસ પર એક કુકર માં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર નો પાન નાખો ત્યાર બાદ આદુ લસણ અને ડુંગળી નાખી બે મિનિટ શેકો હવે એમાં ગાજર અને બીટ ના કટકા નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો
- ત્યારબાદ એમાં ટમેટા ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી હલાવી ને શેકો અને ટમેટા થોડા શેકાઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરો અને એની હવા નીકળવા દયો
- કુકરમાંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોઈ તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ફરી ચારણી વડે કૂકરમાં ચાળી લ્યો
- હવે ફરી સૂપ ને ગેસ પર મૂકી એમાં ખાંડ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને ઉકળે ત્યાં સુંધી હલાવી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો ટમેટો સૂપ
tomato soup recipe gujarati notes
- અહી જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખો
- સૂપમાં બટાકા અને બીટ ચોક્કસ નાખવા બટાકા થી સૂપ ક્રીમી લાગશે એને બીટ થી એનો રંગ સારો આવશે
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા દૂધ બનાવવાની રીત | Masala doodh banavani rit | Masala doodh recipe in gujarati
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati
મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Badhiya tecnic Thankyou
Welcome..:)