કેમ છો બધા? આજ ની આપણી શાહી શિકંજી ઇન્દોર માં ખૂબ પ્રખ્યાત છે અને ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય છે , Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe , અત્યાર સુંધી આપણે અલગ અલગ ઘણા ઠંડા પીણા અને શિકંજી પીધી હસે અને બનાવી હસે પણ આજ આપણે ઇન્દોર માં પીવાતી શાહી શિકંજી ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર કરીશું, તો ચાલો શાહી શિકંજી બનાવવાની રીત – Shahi shikanji banavani rit શીખીએ.
શાહી શિકંજી બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- કેસરના તાંતણા 15-20
- હળદર 1-2 ચપટી
- બદામ 10-12
- કાજુ 12-15
- ખાંડ ⅓ કપ
- તિગાડેલું દહી 100 ગ્રામ
- એલચી પાઉડર ¼ ચમચી
- કેવડા જળ ¼ ચમચી
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ જરૂર મુજબ
શાહી શિકંજી બનાવવાની રીત
શાહી શિકંજી બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કાજુ માં ગરમ પાણી નાખી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં બદામ નાખી એમાં પણ ગરમ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. હવે એમાં કેસર ના અને હળદર નાખી ગરમ કરવા મૂકો.
દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી પલાળેલી બદામ ના ફોતરા ઉતારી લ્યો હવે કાજુ અને બદામ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો. અને ત્યાર બાદ કાજુ બદામ ને પીસવા થોડું ગરમ કરવા મુકેલ દૂધ ની ચાર પાંચ ચમચી નાખી પીસી લ્યો.
હવે પીસેલા પેસ્ટ ને દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો બે ચાર મિનિટ ઉકાળી લ્યો ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો અને ચાર પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઠંડુ કરવા મુકો. હવે ઠંડા થેલા દૂધ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દયો.
દૂધ ઠંડુ થાય ત્યાં સુંધી દહી ને કપડા માં બાંધી ચારણી માં મૂકી ચારણી ને તપેલી ઉપર મૂકી ફ્રીઝ માં મૂકી દહી માંથી પાણી નીકળવા દયો.
હવે તિગાડેલું દહી માંથી પાણી નીકળી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને હવે ઠંડુ દૂધ અને દહીં ને મિક્સ કરી હાથ થી બરોબર મિક્સ કરો લ્યો. હવે એમાં એલચી પાઉડર, કેવડા જળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર શિકંજી ને સર્વિંગ ગ્લાસમાં નાખો અને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ને ઠંડી ઠંડી મજા લ્યો શાહી શિકંજી.
Shahi shikanji recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને ખાંડ ની જગ્યાએ તમે બીજી મીઠાસ નો ઉપયોગ કરી શકો છો.
- શાહી શિકંજી ને ઘટ્ટ અથવા પાતળી તમારી પસંદ મુજબ કરી શકો છો.
Shahi shikanji banavani rit
Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Shahi shikanji recipe in gujarati
શાહી શિકંજી બનાવવાની રીત | Shahi shikanji banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
શાહી શિકંજી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ફૂલ ક્રીમ દૂધ
- 15-20 કેસરના તાંતણા
- 1-2 ચપટી હળદર
- 10-12 બદામ
- 12-15 કાજુ
- ⅓ કપ ખાંડ
- 100 ગ્રામ તિગાડેલું દહી
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી કેવડા જળ
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ જરૂર મુજબ
Instructions
Shahi shikanji banavani rit
- શાહી શિકંજી બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કાજુ માં ગરમ પાણી નાખી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં બદામ નાખી એમાં પણ ગરમ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ફૂલક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. હવે એમાં કેસર ના અને હળદર નાખી ગરમ કરવા મૂકો.
- દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી પલાળેલી બદામ ના ફોતરા ઉતારી લ્યો હવે કાજુ અને બદામ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો.અને ત્યાર બાદ કાજુ બદામ ને પીસવા થોડું ગરમ કરવા મુકેલ દૂધ ની ચાર પાંચ ચમચી નાખી પીસી લ્યો.
- હવે પીસેલા પેસ્ટ ને દૂધ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો બે ચાર મિનિટ ઉકાળી લ્યો ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો અને ચાર પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઠંડુ કરવા મુકો. હવે ઠંડા થેલા દૂધ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દયો.
- દૂધ ઠંડુ થાય ત્યાં સુંધી દહી ને કપડા માં બાંધી ચારણી માં મૂકી ચારણી ને તપેલી ઉપર મૂકી ફ્રીઝ માં મૂકી દહી માંથી પાણી નીકળવા દયો.
- હવે તિગાડેલું દહી માંથી પાણી નીકળી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો અને હવે ઠંડુ દૂધ અને દહીં ને મિક્સ કરી હાથ થી બરોબર મિક્સ કરો લ્યો. હવે એમાં એલચી પાઉડર, કેવડા જળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર શિકંજી ને સર્વિંગ ગ્લાસમાંનાખો અને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ને ઠંડી ઠંડી મજા લ્યો શાહી શિકંજી.
Shahi shikanji recipe notes
- ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને ખાંડ ની જગ્યાએ તમે બીજી મીઠાસ નો ઉપયોગ કરી શકો છો.
- શાહી શિકંજી ને ઘટ્ટ અથવા પાતળી તમારી પસંદ મુજબ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
તાડ ગોલા નો શરબત બનાવવાની રીત | Taad gola no sharbat banavani rit
મસાલા છાશ બનાવવાની રીત | masala chaas recipe in gujarati
રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit
કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati