HomeDessert & Drinksકોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit

કોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit

આજ આપણે સુરત ની ખૂબ જ પ્રખ્યાત પીણું કોલ્ડ કોકો બનાવવાની રીત – Cold coco banavani rit શીખીશું. ઉનાળા ની તપતી ગરમી માં ઠંડો ઠંડો કોલ્ડ કોકો પીવાની ખૂબ મજા આવે છે , Please subscribe The Terrace Kitchen YouTube channel If you like the recipe , આ કોકો બનાવવો એકદમ સરળ છે અને ઘરમાં  નાના મોટા દરેક બે ખૂબ પસંદ આવશે. સાંજ ની હલ્કી ફૂલકી ભૂખ માટે કે રાત્રિ ના ભોજન પછી ની કઈક મીઠું અને ઠંડુ ખાવાની ઈચ્છા હોય તો જરૂર બનાવો.

કોલ્ડ કોકો બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • વેનીલા કસ્ટર્ડ પાઉડર 4-5 ચમચી
  • કોકો પાઉડર 2-3 ચમચી
  • ખાંડ 6-7 ચમચી
  • છીણેલી ચોકલેટ ¼ કપ
  • બરફ ક્રશ કરેલ જરૂર મુજબ

Cold coco banavani rit

કોલ્ડ કોકો બનાવવા સૌપ્રથમ મિડીયમ ડાર્ક ચોકલેટ ને ચાકુથી છીણી એક બાજુ મૂકો. હવે વેનીલા કસ્ટર્ડ પાઉડર માં પાંચ છ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે કડાઈ માં દૂધ લ્યો એમાં કોકો પાઉડર નાખી બરોબર હલાવી ને દૂધ અને કોકો પાઉડર ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ ચાલુ કરી હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં દૂધ માં નાખેલ વેનીલા કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ અને ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં બે ત્રણ કલાક ઠંડુ થવા દયો. હવે જ્યારે પણ કોલ્ડ કોકો પીવાનું હોય ત્યારે ગ્લાસ માં છીણેલો બરફ નાખો એના પર તૈયાર કરેલ કોલ્ડ કોકો નાખી ઉપર ચોકલેટ ક્રશ કરી ને નાખો અને મજા લ્યો કોલ્ડ કોકો.

Cold coco recipe notes

  • વેનીલા કસ્ટર્ડ પાઉડર ના હોય તો કોર્ન ફ્લોર પણ નાખી શકો છો.
  • જો તમે મિલ્ક ચોકલેટ નાખો તો ખાંડ ઓછી નાખવી.

કોલ્ડ કોકો બનાવવાની રીત

Video Credit : Youtube/ The Terrace Kitchen

Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

Cold coco recipe in gujarati

કોલ્ડ કોકો - Cold coco - કોલ્ડ કોકો બનાવવાની રીત - Cold coco banavani rit - Cold coco recipe in gujarati

કોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit

આજ આપણે સુરત ની ખૂબ જ પ્રખ્યાત પીણું કોલ્ડ કોકો બનાવવાની રીત – Cold coco banavani rit શીખીશું. ઉનાળા ની તપતી ગરમી માં ઠંડો ઠંડો કોલ્ડકોકો પીવાની ખૂબ મજા આવે છે , Please subscribe TheTerrace Kitchen YouTube channel If youlike the recipe , આ કોકો બનાવવો એકદમ સરળ છે અને ઘરમાં  નાના મોટા દરેક બે ખૂબ પસંદ આવશે.સાંજ ની હલ્કી ફૂલકી ભૂખ માટે કે રાત્રિ ના ભોજન પછી ની કઈક મીઠું અનેઠંડુ ખાવાની ઈચ્છા હોય તો જરૂર બનાવો.
No ratings yet
Rate
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોલ્ડ કોકો બનાવવા જરૂરી સામગ્રી

  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 4-5 ચમચી વેનીલા કસ્ટર્ડ પાઉડર
  • 2-3 ચમચી કોકો પાઉડર
  • 6-7 ચમચી ખાંડ
  • ¼ કપ છીણેલી ચોકલેટ
  • બરફ ક્રશ કરેલ જરૂર મુજબ

Instructions

કોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit

  • કોલ્ડ કોકો બનાવવા સૌપ્રથમ મિડીયમ ડાર્ક ચોકલેટ ને ચાકુથી છીણી એક બાજુ મૂકો. હવે વેનીલા કસ્ટર્ડ પાઉડર માંપાંચ છ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે કડાઈ માં દૂધલ્યો એમાં કોકો પાઉડર નાખી બરોબર હલાવી ને દૂધ અને કોકો પાઉડર ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ ચાલુ કરી હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં દૂધ માં નાખેલ વેનીલા કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ અને ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદબે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં બે ત્રણ કલાક ઠંડુ થવા દયો. હવે જ્યારે પણ કોલ્ડ કોકો પીવાનું હોય ત્યારે ગ્લાસ માં છીણેલો બરફ નાખો એના પર તૈયાર કરેલ કોલ્ડ કોકો નાખી ઉપર ચોકલેટ ક્રશ કરીને નાખો અને મજા લ્યો કોલ્ડ કોકો.

Cold coco recipe notes

  • વેનીલા કસ્ટર્ડ પાઉડર ના હોય તો કોર્ન ફ્લોર પણ નાખી શકો છો.
  • જો તમે મિલ્ક ચોકલેટ નાખો તો ખાંડ ઓછી નાખવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular