Home Dessert & Drinks તલ સાકરી બનાવવાની રીત | tal sakri recipe in gujarati

તલ સાકરી બનાવવાની રીત | tal sakri recipe in gujarati

0
Image credit – Youtube/Sheetal's Kitchen - Gujarati

આજે આપણે ઘરે તલ સાકરી બનાવવાની રીત – tal sakri banavani rit શીખીશું. આ ચીકી ખૂબ જ પાતળી અને એકદમ ક્રિસ્પી બને છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , ઠંડી ની ઋતુ માં ખૂબ જ સરસ લાગે છે. અને મકર સંક્રાતિ ના પર્વ પર એકવાર જરૂર થી આ રીતે તલ ની ચીકી બનાવો. આજે આપણે ગોળ અને ચોરસ એમ બને રીતે ચીકી બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે પૂછવામાં આવતો પ્રશ્ન how to make tal sakri recipe in gujarati માટે ઘરે ટેસ્ટી અને ક્રિસ્પી તલ સાકરી બનાવતા શીખીએ.

તલ સાકરી બનાવવા જરૂરી સામગ્રી

  • તલ 250 ગ્રામ
  • ઘી 1 ચમચી
  • સોડા 1 ચપટી
  • ગોળ 250 ગ્રામ

તલ સાકરી બનાવવાની રીત

તલ સાકરી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તલ સાકરી ની ચોરસ ચીકી બનાવવાની રીત

તલ ની ચોરસ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં 125 ગ્રામ દેશી ગોળ ને સુધારી ને નાખો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે પાક ને હલાવતા રહો. ત્યાર બાદ એક વાટકી માં પાણી નાખી. તેમાં પાક ના એક બે ટીપાં નાખી ને ચેક કરી લ્યો. જો પાક તૈયાર થઈ ગયો હશે તો તે સરળતા થી ટુટી જશે.

ત્યાર બાદ તેમાં એક ચપટી જેટલું સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં 125 ગ્રામ તલ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલવી ને મિક્સ કરી લ્યો.

હવે એક બટર પેપર ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં ચીકી નું મિશ્રણ નાખો. હવે વેલણ ને ઘી થી ગ્રીસ કરી ને સરસ થી ચીકી ને પાતળી વણી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ નાખી ને ફરી થી તેને વણી લ્યો.

ત્યાર બાદ ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો. ત્યાર બાદ તેના પીસ કરી લ્યો. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

ગોળ ની સાકરી બનાવવા માટેની રીત

ગોળ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં 125 ગ્રામ ગોળ નાખો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે સરસ થી પાક તૈયાર કરી લ્યો. સેમ ચોરસ ચીકી નો પાક તૈયાર કર્યો તો તે જ રીતે પાક તૈયાર કરી લ્યો. હવે તેમાં એક ચપટી સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ફરી થી 125 ગ્રામ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક બટર પેપર લ્યો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો.

તેમાં ચીકી નું મિશ્રણ નાખો. હવે તેના એક સરખા ત્રણ ભાગ કરો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી પાતળી વણી લ્યો. ત્યાર બાદ એક ડબા ના ઢાંકણ ને ઊંધું રાખી ને તેને સરસ થી રાઉન્ડ સેપ આપો. આવી રીતે બીજી બે ચીકી ને પણ રાઉન્ડ સેપ આપી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી તલ ની ચીકી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને મકર સંક્રાતિ ના પાવન પર્વ પર તેમજ ઠંડી ની ઋતુ માં તલ ની ચીકી ખાવાનો આનંદ માણો.

tal sakri recipe notes

  • પાક માં તમે એલચી પાવડર નાખી શકો છો.
  • ચીકી ને તમે કિચન પ્લેટ ફોર્મ પર ઘી લગાવી ને વણી શકો છો.

tal sakri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

tal sakri recipe in gujarati

Tak sakri - તલ સાકરી - તલ સાકરી બનાવવાની રીત - tal sakri banavani rit - tal sakri recipe - tal sakri recipe in gujarati

Tak sakri | તલ સાકરી | તલ સાકરી બનાવવાની રીત | tal sakri banavani rit | tal sakri recipe | tal sakri recipe in gujarati

આજે આપણે ઘરે તલ સાકરી બનાવવાની રીત – talsakri banavani rit શીખીશું. આ ચીકી ખૂબ જ પાતળીઅને એકદમ ક્રિસ્પી બને છે, ઠંડી ની ઋતુ માં ખૂબ જ સરસ લાગે છે.અને મકર સંક્રાતિ ના પર્વ પર એકવાર જરૂર થી આ રીતે તલ ની ચીકી બનાવો.આજે આપણે ગોળ અને ચોરસ એમ બને રીતે ચીકી બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાનાબાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે પૂછવામાંઆવતો પ્રશ્ન how tomake tal sakri recipe in gujarati માટે ઘરે ટેસ્ટી અને ક્રિસ્પી તલ સાકરી બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time 15 mins
Cook Time 15 mins
Total Time 30 mins
Course tal sakri
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

તલ સાકરી બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ તલ
  • 1 ચમચી ઘી
  • 1 ચપટી સોડા
  • 250 ગ્રામ ગોળ

Instructions
 

તલ સાકરી બનાવવાની રીત | tal sakri banavani rit | tal sakri recipe | tal sakri recipe in gujarati

  • તલ સાકરી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો.હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તલ સાકરી ની ચોરસ ચીકી બનાવવાની રીત

  • તલ ની ચોરસ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં 125 ગ્રામ દેશી ગોળ ને સુધારી ને નાખો. હવે ગોળ મેલ્ટ થાયત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે પાક ને હલાવતા રહો. ત્યાર બાદ એક વાટકી માં પાણી નાખી. તેમાં પાક ના એક બે ટીપાં નાખી ને ચેક કરી લ્યો.જો પાક તૈયાર થઈ ગયો હશે તો તે સરળતા થી ટુટી જશે.
  • ત્યારબાદ તેમાં એક ચપટી જેટલું સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં125 ગ્રામ તલ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલવીને મિક્સ કરી લ્યો.
  • હવે એક બટર પેપર ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં ચીકી નું મિશ્રણ નાખો. હવે વેલણ ને ઘી થી ગ્રીસ કરી ને સરસ થી ચીકી ને પાતળી વણી લ્યો. હવે તેની ઉપર પિસ્તા નીસ્લાઈસ નાખી ને ફરી થી તેને વણી લ્યો.
  • ત્યારબાદ ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો. ત્યાર બાદ તેના પીસકરી લ્યો. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

ગોળ ની સાકરી બનાવવા માટેની રીત

  • ગોળ ચીકી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં 125 ગ્રામગોળ નાખો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે સરસ થી પાક તૈયાર કરી લ્યો. સેમ ચોરસ ચીકી નો પાક તૈયાર કર્યો તો તે જ રીતે પાક તૈયાર કરી લ્યો. હવે તેમાં એક ચપટી સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ફરી થી 125 ગ્રામ તલનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક બટર પેપર લ્યો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો.
  • તેમાં ચીકી નું મિશ્રણ નાખો. હવે તેના એક સરખા ત્રણ ભાગ કરો. હવે તેની ઉપર પિસ્તાની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી પાતળી વણી લ્યો. ત્યાર બાદ એક ડબા ના ઢાંકણ ને ઊંધું રાખી ને તેને સરસ થી રાઉન્ડ સેપ આપો.આવી રીતે બીજી બે ચીકી ને પણ રાઉન્ડ સેપ આપી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી તલ ની ચીકી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને મકર સંક્રાતિ ના પાવન પર્વ પર તેમજ ઠંડી ની ઋતુ માં તલ ની ચીકી ખાવાનોઆનંદ માણો.

tal sakri recipe notes

  • પાક માં તમે એલચી પાવડર નાખી શકો છો.
  • ચીકી ને તમે કિચન પ્લેટ ફોર્મ પર ઘી લગાવી ને વણી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

રાગી બનાના ચોકલેટ કેક બનાવવાની રીત | Ragi banana chocolate cake banavani rit

તલની ચીકી | tal ni chikki | talni chiki | tal ni chikki recipe | til chikki recipe

ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati

સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe

બાજરી ની રાબ બનાવવાની રીત | bajra ni raab recipe | rab banavani rit

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version