આને તમે સોજી નો હલાવો પણ કહી શકો. આ હલવો આપણે રેગ્ય્લાર હલવો કે શીરાની જેમ નહિ પણ થોડી અલગ રીતે બનાવશું જેથી ખુબ સ્વાદીસ્ત બનશે. આ હલવો તમે ભગવાના ભોગમાં અથવા કુવારીકાઓ ને પ્રસાદીમાં પણ બનાવી શકો છો. તો ચાલો Makhandi Halwo – માખંડી હલવો બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સોજી 1 કપ
- દૂધ 2 + 1 કપ
- ખાંડ 1 કપ
- ઘી 1 કપ
- કાજુના કટકા 4-5 ચમચી
- બદામના કટકા 4-5 ચમચી
- પિસ્તાના કટકા 2-3 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
Makhandi Halwo banavani recipe
માખંડી હલવો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં બે કપ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને પંદર વીસ મિનીટ એક બાજુ મુકો. વીસ મિનીટ પાછું ગેસ પર એક કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં સોજી દૂધ વાળું મિશ્રણ નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહી સોજી ને શેકો.
સોજી શેકીને છૂટી છૂટી દાણા જેવી થાય ત્યાં સુંધી શેકવી. સોજી બરોબર શેકાઈ છૂટી થવા લાગે એટલે ગે બંધ કરી એને એક બાજુ મુકો. ત્યાર બાદ વઘારીયા માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ, બદામ અને પિસ્તાના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકિંલાઈ એક બાજુ મુકો.
હવે ગેસ પર બીજી કડાઈમાં પ કપ ઘી ગરમ કરવા મુકો ઘી થોડું ગરમ થાય એટલે એમાં ખાંડ નાખી ધીમા તાપે હલ્વતા જઈ ખાંડ ને ઘી માં ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
ખાંડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એક કપ દૂધ નાખી બરોબર મિક કરી લ્યો અને ખાંડ અને દૂધ બરોબર મિક્સ તહી જાય અને મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં શેકી રાખેલ સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
સોજી બરોબર મિક્સ થઇ જાય અને કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે માખંડી હલવા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
માખંડી હલવો બનાવવાની રેસીપી

Makhandi Halwo banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ સોજી
- 3 કપ દૂધ
- 1 કપ ખાંડ
- 1 કપ ઘી
- 4-5 ચમચી કાજુના કટકા
- 4-5 ચમચી બદામના કટકા
- 2-3 ચમચી પિસ્તાના કટકા
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
Makhandi Halwo banavani recipe
- માખંડી હલવો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં બે કપ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને પંદર વીસ મિનીટ એક બાજુ મુકો. વીસ મિનીટ પાછું ગેસ પર એક કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં સોજી દૂધ વાળું મિશ્રણ નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહી સોજી ને શેકો.
- સોજી શેકીને છૂટી છૂટી દાણા જેવી થાય ત્યાં સુંધી શેકવી. સોજી બરોબર શેકાઈ છૂટી થવા લાગે એટલે ગે બંધ કરી એને એક બાજુ મુકો. ત્યાર બાદ વઘારીયા માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ, બદામ અને પિસ્તાના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકિંલાઈ એક બાજુ મુકો.
- હવે ગેસ પર બીજી કડાઈમાં પ કપ ઘી ગરમ કરવા મુકો ઘી થોડું ગરમ થાય એટલે એમાં ખાંડ નાખી ધીમા તાપે હલ્વતા જઈ ખાંડ ને ઘી માં ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
- ખાંડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એક કપ દૂધ નાખી બરોબર મિક કરી લ્યો અને ખાંડ અને દૂધ બરોબર મિક્સ તહી જાય અને મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં શેકી રાખેલ સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- સોજી બરોબર મિક્સ થઇ જાય અને કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે માખંડી હલવા.
Notes
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજ વધુ કે ઓછી કરી શકો છો.
- ખાંડ ને ધીમા તાપે ગોલ્ડન કરવી જો ફૂલ તાપે કરશો તો ખાંડ બરી જશે તો હલવા નો સ્વાદ બગડી જશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Madhuram Mithai banavani rit | મધુરમ મીઠાઈ બનાવવાની રીત
Sikanji masalo banavani rit | સિકંજી મસાલો
bajri na ladoo banavani recipe | બાજરી ના લાડુ
