આજે આપણે કેરેલા ને થોડું યાદ કરી લઈએ એવી ડીશ તૈયાર કરીશું . કેરેલા સ્ટેટ પેલેથી જ ખાવા માટે અને તેના મસાલા માટે ખુબજ ફેમસ છે અને ત્યાંની એક ફેમસ ડિશ છે Kerela style ghee rice – કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ તો ચાલો આજે કેરેલા ની ફેમસ ડિશ ઘરે બનાવતા શીખીશું.
INGREDIENTS
- કેરેલા લોકલ રાઈસ જીરા કસાલા રાઈસ / કાંઈમાં રાઈસ જો આ બને માંથી કોઈ રાઈસ ના હોય તો બાસમતી રાઈસ 1 કપ
- ઘી ¼ કપ
- કાજુ 15-16 નંગ
- કીસમીસ જરૂર મુજબ
- તમાલ પત્ર 2 નંગ
- તજ નો ટુકડો 1 નંગ
- લવિંગ 7-8 નંગ
- સ્ટાર ફૂલ 2 નંગ
- કાચી વરિયાળી 2 ચમચી
- સ્લાઈસ કરેલી ડુંગળી 1 કપ
- આદુ ની પેસ્ટ 1 ચમચી ( ઓપ્શનલ )
- પાણી 2 કપ
Kerela style ghee rice banavani recipe
કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ બનાવવા માટે સૌ આપણે. કેરેલા લોકલ રાઈસ જીરા કસાલા રાઈસ / કાંઈમાં રાઈસ જો આ બને માંથી કોઈ પણ રાઈસ ના હોય તો બાસમતી રાઈસ પણ લઈ શકાય . હવે બાસમતી ભાત ને સારી રીતે પાણી માં ધોઈ અને 30 મિનિટ માટે પલળવા દેવું ખુબજ જરૂરી છે.
ત્યાર બાદ આપણે ગેસ પર એક પેન / કડાઈ ને ગરમ કરવા મૂકીશું તેના આપણે ¼ કપ ઘી નાખી અને તેમાં 15-16 નંગ કાજુ નાખી અને તેના થોડા જ સેકી લેશું કાજુ શેકાઈ ગયા બાદ આપણે તેને એક પ્લેટ માં કાઢી લેશું.
હવે એજ પેન માં આપણે થોડી કિશમિશ નાખી અને તે થોડી ફૂલી જાય ત્યાં સુધી સેકી લેશું તેને પણ એજ કાજુ વાળી પ્લેટ માં રાખી દેશું . ત્યાર બાદ ઘી માં આપણે 2 તમાલપત્ર , તજ નો ટુકડો 1 નંગ , લવિંગ 7-8 નંગ , સ્ટાર ફૂલ 2 નંગ , કાચી વરિયાળી 2 ચમચી , સ્લાઈસ કરેલી ડુંગળી 1 કપ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને આપણે ડુંગળી ને સતત હલાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ગાર્નિશ કરવા માટે તમને રાખવી હોય તો તમે થોડી ડુંગળી અલગ કરી ને બાઉલ માં મૂકી શકો છો.
ત્યાર પછી હવે આપણી ડુંગળી ગોલ્ડન થઈ ને શેકાઈ ગયા બાદ આપણે તેમાં 1 ચમચી આદુ ની પેસ્ટ નાખી દેશું ( આદુ ની પેસ્ટ નાખવી ઓપ્શનલ છે ) પેસ્ટ નાખી ને હલાવી લેશું અને હવે તેમાં પલાળી ને રાખેલા 1 કપ ભાત અને 2 કપ પાણી નાખી હલકા હાથે હલાવી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઉપર થી લીલા 2 મરચા ની સ્લાઈસ કરી ને નાખી દેશું . ( લીલા મરચા નાખવાં પણ ઓપ્શનલ છે )
હવે પાણી માં થોડો ઉભરો આવી ગયા બાદ તેના માં ફ્રાય કરેલા થોડા કાજુ અને કિશમિશ નાખી દેશું બાકીના કાજુ અને કિશમિશ ગાર્નિશ માટે મૂકી દેશું . ત્યાર બાદ હવે તેના પર ઢાંકણ ઢાંકી ગેસ ને ધીમો કરી ને થોડી વાર માટે સારી રીતે રાઈસ ને ચડાવી લેશું.
હવે થોડી વાર પછી આપણે રાઈસ ને ચેક કરી લેશું તો આપણા રાઈસ એકદમ સારી રીતે ચડી ગયા છે . હવે તેને ચમચા ની મદદ થી હલકા હાથે મિક્સ કરી લેશું.
તો તૈયાર છે આપણા કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ જેને ગરમા ગરમ પ્લેટ માં મૂકી ઉપર થી કાજુ , કિશમિશ , ડુંગળી અને છેલે ધાણા નાખી અને સર્વ કરીશું.
ghee rice recipe notes
- હવે આપણે આજે આ ઘી પુલાવ માટેની થોડી ટીપ્સ અને ટ્રીક્સ જોઈ લઈએ જેના માટે આપણે કઈ કઈ બાબત નું ધ્યાન રાખીશું જેમાંથી પેલી 1 વસ્તુ કે આપણે ભાત કોઈ પણ લઈએ પણ ધ્યાન રાખવું કે આપણે ભાત ને સારી રીતે ધોઈ અને પલાળી ને રાખવા જરૂરી છે જેનાથી આપણા ભાત સારી રીતે ફૂલે પણ છે અને કાચા પણ નથી રેતા.
- 2 જ્યારે પણ આ ઘી પુલાવ બનાવો ત્યારે આપણે ઘી નાખીએ ત્યારે ગેસ ને હંમેશા ધીમા તાપે જ રાખવું કારણકે ઘી છે એ જલ્દી થી ગરમ થઈ જતું હોય છે જો ફુલ તાપે રાખીશું તો ઘી ઝડપથી બળી જશે અને તેનો સ્વાદ હસે તેમાં પણ મજા નઈ આવે
- 3 હવે આપણે જે ડુંગળી નાખી હતી તે ડુંગળી માં પણ ખાસ એ ધ્યાન રાખવું કે ગેસ મિડયમ તાપે રાખી અને ડુંગળી ને સતત હલાવતા જશું અને ધીમા તાપે ગોલ્ડન કરીશું . જો તમે ડુંગળી ને બરાબર નઈ સેકો તો ડુંગળી કાચી લાગશે અને જો ફુલ તાપે સેકી લેશું તો આપણી ડુંગળી બળી જશે.
- 4 બધા ના ઘરમાં આ એક વાત માટે હંમેશા કન્ફ્યુઝન હોય છે કે આપણે ચોખા માં પાણી કેટલું લેવું જો તમને અંદાજો ના આવતો હોય તો એક વખત ઘરમાં પેલે રાઈસ બનાવી અને તેનું પરફેક્ટ માપ લઈ લેવું જેથી તમે આ રેસિપી જ્યારે પણ બનાવો પરફેક્ટ માપ થી તમે પાણી ઉમેરી શકો છો.
- 5 છેલે હવે જ્યારે આપણા ભાત તૈયાર થઈ જાય ત્યાર બાદ એ રાઈસ ને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવું ખુબજ જરૂરી જેથી તેમાં જે ફ્લેવર નાખ્યા છે તે સારી રીતે રાઈસ માં આવી જાય.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kerela style ghee rice banavani recipe
Equipment
- 1 નોન સ્ટીક પેન / કડાઈ
- 1 પ્લેટ
Ingredients
- 1 કપ કેરેલા લોકલ રાઈસ જીરા કસાલા રાઈસ / કાંઈમાં રાઈસ જો આ બને માંથી કોઈ રાઈસ ના હોય તો બાસમતી રાઈસ
- ¼ કપ ઘી
- 15-16 નંગ કાજુ
- કીસમીસ જરૂર મુજબ
- 2 નંગ તમાલ પત્ર
- 1 નંગ તજ નો ટુકડો
- 7-8 નંગ લવિંગ
- 2 નંગ સ્ટાર ફૂલ
- 2 ચમચી કાચી વરિયાળી
- 1 કપ સ્લાઈસ કરેલી ડુંગળી
- 1 ચમચી આદુ ની પેસ્ટ ( ઓપ્શનલ )
- 2 કપ પાણી
Instructions
Kerela style ghee rice banavani recipe
- કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ બનાવવા માટે સૌ આપણે. કેરેલા લોકલ રાઈસ જીરા કસાલા રાઈસ / કાંઈમાં રાઈસ જો આ બને માંથી કોઈ પણ રાઈસ ના હોય તો બાસમતી રાઈસ પણ લઈ શકાય . હવે બાસમતી ભાત ને સારી રીતે પાણી માં ધોઈ અને 30 મિનિટ માટે પલળવા દેવું ખુબજ જરૂરી છે.
- ત્યાર બાદ આપણે ગેસ પર એક પેન / કડાઈ ને ગરમ કરવા મૂકીશું તેના આપણે ¼ કપ ઘી નાખી અને તેમાં 15-16 નંગ કાજુ નાખી અને તેના થોડા જ સેકી લેશું કાજુ શેકાઈ ગયા બાદ આપણે તેને એક પ્લેટ માં કાઢી લેશું.
- હવે એજ પેન માં આપણે થોડી કિશમિશ નાખી અને તે થોડી ફૂલી જાય ત્યાં સુધી સેકી લેશું તેને પણ એજ કાજુ વાળી પ્લેટ માં રાખી દેશું . ત્યાર બાદ ઘી માં આપણે 2 તમાલપત્ર , તજ નો ટુકડો 1 નંગ , લવિંગ 7-8 નંગ , સ્ટાર ફૂલ 2 નંગ , કાચી વરિયાળી 2 ચમચી , સ્લાઈસ કરેલી ડુંગળી 1 કપ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને આપણે ડુંગળી ને સતત હલાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ગાર્નિશ કરવા માટે તમને રાખવી હોય તો તમે થોડી ડુંગળી અલગ કરી ને બાઉલ માં મૂકી શકો છો.
- ત્યાર પછી હવે આપણી ડુંગળી ગોલ્ડન થઈ ને શેકાઈ ગયા બાદ આપણે તેમાં 1 ચમચી આદુ ની પેસ્ટ નાખી દેશું ( આદુ ની પેસ્ટ નાખવી ઓપ્શનલ છે ) પેસ્ટ નાખી ને હલાવી લેશું અને હવે તેમાં પલાળી ને રાખેલા 1 કપ ભાત અને 2 કપ પાણી નાખી હલકા હાથે હલાવી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઉપર થી લીલા 2 મરચા ની સ્લાઈસ કરી ને નાખી દેશું . ( લીલા મરચા નાખવાં પણ ઓપ્શનલ છે )
- હવે પાણી માં થોડો ઉભરો આવી ગયા બાદ તેના માં ફ્રાય કરેલા થોડા કાજુ અને કિશમિશ નાખી દેશું બાકીના કાજુ અને કિશમિશ ગાર્નિશ માટે મૂકી દેશું . ત્યાર બાદ હવે તેના પર ઢાંકણ ઢાંકી ગેસ ને ધીમો કરી ને થોડી વાર માટે સારી રીતે રાઈસ ને ચડાવી લેશું.
- હવે થોડી વાર પછી આપણે રાઈસ ને ચેક કરી લેશું તો આપણા રાઈસ એકદમ સારી રીતે ચડી ગયા છે . હવે તેને ચમચા ની મદદ થી હલકા હાથે મિક્સ કરી લેશું.
- તો તૈયાર છે આપણા કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ જેને ગરમા ગરમ પ્લેટ માં મૂકી ઉપર થી કાજુ , કિશમિશ , ડુંગળી અને છેલે ધાણા નાખી અને સર્વ કરીશું.
Notes
- હવે આપણે આજે આ ઘી પુલાવ માટેની થોડી ટીપ્સ અને ટ્રીક્સ જોઈ લઈએ જેના માટે આપણે કઈ કઈ બાબત નું ધ્યાન રાખીશું જેમાંથી પેલી 1 વસ્તુ કે આપણે ભાત કોઈ પણ લઈએ પણ ધ્યાન રાખવું કે આપણે ભાત ને સારી રીતે ધોઈ અને પલાળી ને રાખવા જરૂરી છે જેનાથી આપણા ભાત સારી રીતે ફૂલે પણ છે અને કાચા પણ નથી રેતા.
- 2 જ્યારે પણ આ ઘી પુલાવ બનાવો ત્યારે આપણે ઘી નાખીએ ત્યારે ગેસ ને હંમેશા ધીમા તાપે જ રાખવું કારણકે ઘી છે એ જલ્દી થી ગરમ થઈ જતું હોય છે જો ફુલ તાપે રાખીશું તો ઘી ઝડપથી બળી જશે અને તેનો સ્વાદ હસે તેમાં પણ મજા નઈ આવે
- 3 હવે આપણે જે ડુંગળી નાખી હતી તે ડુંગળી માં પણ ખાસ એ ધ્યાન રાખવું કે ગેસ મિડયમ તાપે રાખી અને ડુંગળી ને સતત હલાવતા જશું અને ધીમા તાપે ગોલ્ડન કરીશું . જો તમે ડુંગળી ને બરાબર નઈ સેકો તો ડુંગળી કાચી લાગશે અને જો ફુલ તાપે સેકી લેશું તો આપણી ડુંગળી બળી જશે.
- 4 બધા ના ઘરમાં આ એક વાત માટે હંમેશા કન્ફ્યુઝન હોય છે કે આપણે ચોખા માં પાણી કેટલું લેવું જો તમને અંદાજો ના આવતો હોય તો એક વખત ઘરમાં પેલે રાઈસ બનાવી અને તેનું પરફેક્ટ માપ લઈ લેવું જેથી તમે આ રેસિપી જ્યારે પણ બનાવો પરફેક્ટ માપ થી તમે પાણી ઉમેરી શકો છો.
- 5 છેલે હવે જ્યારે આપણા ભાત તૈયાર થઈ જાય ત્યાર બાદ એ રાઈસ ને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવું ખુબજ જરૂરી જેથી તેમાં જે ફ્લેવર નાખ્યા છે તે સારી રીતે રાઈસ માં આવી જાય.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhindi do pyaza banavani rit | ભીંડી દો પ્યાઝા બનાવવાની રીત
Methi palak pakoda ane besan kadhi | મેથી પાલક પકોડા અને બેસન કઢી
Koda nu shaak banavani rit | કોળા નું શાક બનાવવાની રીત