HomeNastaPanipuri na pani nu premix ni recipe | પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ...

Panipuri na pani nu premix ni recipe | પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ ની રેસીપી

પાણી પૂરી નું નામ આવતાજ બધા ના મોઢામાં પાણી આવી જતું હોય છે કેમકે એ બધાની પસંદીદા નાસ્તો છે અને ભારતો ખાતા જ હોઈએ પણ ઘર પણ બનાવતા હોઈએ છીએ. પણ ઘણી વખત ઘરે અચાનક બનાવી હોય ત્યારે ઘરમાં ફુદીનો કે ધાણા ના હોવાના કારણે પાણી બનાવી નથી શકતા તો આજ આપણે ગમે ત્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય એ માટે Panipuri na pani nu premix – પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ બનાવતા શીખુશું જે એક વખત તૈયાર કરી રાખો અને જયારે પણ પાણી પૂરી ખાવાનું મન ત્યારે પાણીમાં મિક્સ કરી પાણી તૈયાર કરી લ્યો અને મજા લ્યો.  

INGREDIENTS

  • સુકવેલા ફુદીના ના પાંદ ½ કપ
  • સુકવેલા લીલા ધાણા ½ કપ
  • શેકેલ જીરું પાઉડર 2-3 ચમચી
  • લીંબુના ફૂલ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • સુંઠ પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • છીણેલો ગોળ / ખાંડ  1 ચમચી

Panipuri na pani nu premix ni recipe

પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ બનાવવા સૌથી પહેલા ફુદીના પંદ ને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડા પર ફેલાવી તડકા માં એક થી બે દિવસ અથવા પંખા નીચે બે ત્રણ દિવસ સુકવી લ્યો. અને આમ લીલા ધાણા ને પણ સાફ કરી પાણી થી ધોઈ લઇ પાણી નીતારી એક દિવસ તડકામાં અથવા બે ત્રણ દિવસ પંખા નીચે ફેલાવી સુકવી લ્યો. બને સામગ્રી સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવવી.

હવે મિક્સર જારમાં સુકવેલા ફુદીના ના પાંદ, સુકવેલા લીલા ધાણા, સંચળ, મરી પાઉડર, સુંઠ પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીંબુના ફૂલ, લાલ મરચાનો પાઉડર, હિંગ, છીણેલો ગોળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બરોબર પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડરને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો. તો તૈયાર છે પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ.

તૈયાર કરેલ પ્રિમિકસ માંથી પાણીપૂરી નું પાણી બનાવવા એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો ત્યાર બાદ એમાં બરફ ના કટકા નાખો અને તૈયાર કરેલ પ્રીમિક્સ જરૂર મુજબ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો પાણી પૂરી.

તમને ગોળ કે ખાંડ ની મીઠાસ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો.

આ સિવાય તમે એમાં એકાદ ચમચી જલજીર પણ ઉમેરી શકો છો.

લીંબુના ફૂલ ની જગ્યાએ સૂકવેલી આંબલી પણ નાખી શકો છો.

અહી તમે લીલા મરચા ને સુધારી તડકા માંકે પંખા નીચે સુકવી ને પણ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ ની રેસીપી

Panipuri na pani nu premix - પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ

Panipuri na pani nu premix ni recipe

 પાણી પૂરી નું નામ આવતાજ બધા ના મોઢામાં પાણી આવીજતું હોય છે કેમકે એ બધાની પસંદીદા નાસ્તો છે અને ભારતો ખાતા જ હોઈએ પણ ઘર પણબનાવતા હોઈએ છીએ. પણ ઘણી વખત ઘરે અચાનક બનાવી હોય ત્યારે ઘરમાં ફુદીનોકે ધાણા ના હોવાના કારણે પાણી બનાવી નથી શકતા તો આજ આપણે ગમે ત્યારે પાણીપુરીખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય એ માટે Panipuri na pani nu premix – પાણીપૂરીના પાણીનું પ્રિમિકસ બનાવતા શીખુશું જે એકવખત તૈયાર કરી રાખો અને જયારે પણ પાણી પૂરી ખાવાનું મન ત્યારે પાણીમાં મિક્સ કરીપાણી તૈયાર કરી લ્યો અને મજા લ્યો.  
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

  • ½ કપ સુકવેલા ફુદીના ના પાંદ
  • ½ કપ સુકવેલા લીલા ધાણા
  • 2-3 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી લીંબુના ફૂલ ¼ ચમચી
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી સુંઠ પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 2-3 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી છીણેલો ગોળ / ખાંડ

Instructions

Panipuri na pani nu premix ni recipe

  • પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ બનાવવા સૌથી પહેલા ફુદીના પંદ ને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડા પર ફેલાવી તડકા માં એક થી બે દિવસ અથવા પંખા નીચે બે ત્રણ દિવસ સુકવી લ્યો. અને આમ લીલા ધાણા ને પણ સાફ કરી પાણી થી ધોઈ લઇ પાણી નીતારી એક દિવસ તડકામાં અથવા બે ત્રણ દિવસ પંખા નીચે ફેલાવી સુકવી લ્યો. બને સામગ્રી સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવવી.
  • હવે મિક્સર જારમાં સુકવેલા ફુદીના ના પાંદ, સુકવેલા લીલા ધાણા, સંચળ, મરી પાઉડર, સુંઠ પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીંબુના ફૂલ, લાલ મરચાનો પાઉડર, હિંગ, છીણેલો ગોળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બરોબર પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડરને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો. તો તૈયાર છે પાણીપૂરી ના પાણીનું પ્રિમિકસ.
  • તૈયાર કરેલ પ્રિમિકસ માંથી પાણીપૂરી નું પાણી બનાવવા એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો ત્યાર બાદ એમાં બરફ ના કટકા નાખો અને તૈયાર કરેલ પ્રીમિક્સ જરૂર મુજબ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો પાણી પૂરી.

Notes

  • તમને ગોળ કે ખાંડ ની મીઠાસ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો.
  • આ સિવાય તમે એમાં એકાદ ચમચી જલજીર પણ ઉમેરી શકો છો.
  • લીંબુના ફૂલ ની જગ્યાએ સૂકવેલી આંબલી પણ નાખી શકો છો.
  • અહી તમે લીલા મરચા ને સુધારી તડકા માંકે પંખા નીચે સુકવી ને પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Broccoli Cheese Parantha ni rit | બ્રોકલી ચીઝ પરોઠા ની રીત

Palak paneer parotha banavani rit | પાલક પનીર પરોઠા

Rava idli recipe in gujarati | રવા ઈડલી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular