ઘરે નારિયલ ની બરફી બનાવવાની રીત – nariyal ni barfi banavani rit શીખીશું , Please subscribe Manisha Bharani’s Kitchen YouTube channel If you like the recipe , રક્ષાબંધન, દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એક વાર આ બરફી જરૂર બનાવો. બજાર માં મળતી મોંઘી મીઠાઈ કરતા પણ ટેસ્ટી લાગે છે. સાથે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ગેસ ચાલુ કર્યા વગર આ મીઠાઈ બની ને તૈયાર થઇ જાય છે. સાથે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Coconut Barfi recipe in gujarati શીખીએ.
નારિયલ ની બરફી બનાવવા માટેની સામગ્રી
- મિલ્ક પાવડર ½ કપ
- નારિયલ નો ચૂરો 1 કપ
- પાયનેપલ ક્રશ 3+2 ચમચી
- ઘી ½ ચમચી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- નારિયલ નો ચૂરો ½ કપ
- મિલ્ક પાવડર ¼ ચમચી
- કાજુ ના ટુકડા 1 ચમચી
- મિક્સ ફ્રૂટ જામ 1 ½ ચમચી
- ઘી ¼ ચમચી
- પિસ્તા ની કતરણ 1 ચમચી
નારિયલ ની બરફી બનાવવાની રીત
નારિયલ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં નારિયલ નો ચૂરો લ્યો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાયનેપલ ક્રશ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી લોટ બાંધીએ તે રીતે બાંધી લ્યો. ત્યાર બાદ તેમાં ઘી નાખો. હવે ફરી થી તેને સરસ થી ગુંથી ને સોફ્ટ કરી લ્યો. ત્યાર બાદ તેને સાઇડ પર રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં નારિયલ નો ચૂરો લ્યો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં કાજુ ના ટુકડા અને મિક્સ ફ્રૂટ જામ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને લોટ ગુંથીઍ એ રીતે ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાં ઘી નાખી ફરી થી તેને સરસ થી ગુંથી ને સોફ્ટ કરી લ્યો.
નારિયલ બરફી બનાવવા માટેની રીત
નારિયલ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલા લોટ ને બટર પેપર ઉપર ઘી લગાવી ને ઓવેલ સેપ માં થીક વણી લ્યો.
હવે સ્ટફિંગ નો એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને વણી ને રાખેલા મિશ્રણ ઉપર રાખો. હવે તેને કવર કરતા એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને ખાંડ ના બુરાદા ઉપર રગડી લ્યો. ત્યાર બાદ તેને ફ્રીઝ માં દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
દસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બાહર કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
તૈયાર છે આપણી બજાર માં મળતી મીઠાઈ કરતા ટેસ્ટી નારિયલ ની બરફી.
nariyal ni barfi banavani rit | Recipe Video
Youtube પર Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Coconut Barfi recipe in gujarati

નારિયલ ની બરફી | nariyal ni barfi banavani rit | નારિયલ ની બરફી બનાવવાની રીત | Coconut Barfi recipe in gujarati
Equipment
- 1 કથરોટ
Ingredients
નારિયલ ની બરફી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ નારિયલ નો ચૂરો
- ½ કપ મિલ્ક પાવડર
- 5 ચમચી પાયનેપલ ક્રશ
- ½ ચમચી ઘી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ નારિયલનો ચૂરો
- ¼ ચમચી મિલ્ક પાવડર
- 1 ચમચી કાજુના ટુકડા
- 1½ ચમચી મિક્સફ્રૂટ જામ
- ¼ ચમચી ઘી
- 1 ચમચી પિસ્તાની કતરણ
Instructions
નારિયલ ની બરફી | nariyal ni barfi banavani rit | નારિયલ ની બરફી બનાવવાની રીત | Coconut Barfi recipe in gujarati
- નારિયલ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં નારિયલ નો ચૂરો લ્યો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરીને પાયનેપલ ક્રશ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી લોટ બાંધીએ તે રીતે બાંધી લ્યો. ત્યાર બાદ તેમાં ઘી નાખો.હવે ફરી થી તેને સરસ થી ગુંથી ને સોફ્ટ કરી લ્યો. ત્યાર બાદ તેને સાઇડ પર રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં નારિયલ નો ચૂરો લ્યો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં કાજુ ના ટુકડા અને મિક્સ ફ્રૂટ જામ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.અને લોટ ગુંથીઍ એ રીતે ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંઘી નાખી ફરી થી તેને સરસ થી ગુંથી ને સોફ્ટ કરી લ્યો.
નારિયલ બરફી બનાવવા માટેની રીત
- નારિયલની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલા લોટ ને બટર પેપર ઉપર ઘી લગાવી નેઓવેલ સેપ માં થીક વણી લ્યો.
- હવે સ્ટફિંગ નો એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને વણી ને રાખેલા મિશ્રણ ઉપર રાખો. હવે તેને કવર કરતા એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને ખાંડ ના બુરાદા ઉપરરગડી લ્યો. ત્યાર બાદ તેને ફ્રીઝ માં દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
- દસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બાહર કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- તૈયારછે આપણી બજાર માં મળતી મીઠાઈ કરતા ટેસ્ટી નારિયલ ની બરફી.
આવી બીજી મીઠાઈ ની રેસીપી નીચે છે તે પણ જુવો
સોજી ની રસ મલાઇ બનાવવાની રીત | Soji ni ras malai banavani rit
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit
khajur pak banavani rit | khajur pak | ખજૂર પાક | ખજૂર પાક બનાવવાની રીત
કોપરાપાક બનાવવાની રીત | kopra pak banavani rit | kopra pak recipe in gujarati