HomeLunch & Dinnerસુરતનો ફેમસ શિયાળુ નાસ્તો: ગરમાગરમ પોંકવડા બનાવવાની રીત - Surti Ponk Vada...

સુરતનો ફેમસ શિયાળુ નાસ્તો: ગરમાગરમ પોંકવડા બનાવવાની રીત – Surti Ponk Vada Recipe in Gujarati

જેમ મુંબઈના વડાપાઉં અને કચ્છની દાબેલી ફેમસ છે, તેમ શિયાળામાં Surat નું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે Ponk Vada. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ્યારે જુવારનો પાક તૈયાર થાય ત્યારે તેના કુમળા દાણાને શેકીને “પોંક” બનાવવામાં આવે છે. આ પોંક ખાવામાં મીઠો અને પોચો હોય છે. સુરતીઓ આ પોંકમાંથી ચટાકેદાર Surti Ponk Vada બનાવે છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ પોંકવડા, સ્પેશિયલ Limbu Mari ni Sev (લીંબુ મરીની સેવ) સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે. જો તમે સુરત ન જઈ શકતા હોવ, તો ઘરે જ આ સુરતી સ્વાદ માણો.

પોંક ને  ખુબ હેલ્થી માનવામાં આવે છે. જુવાર ના તાજા નીકળેલા ડુંડા ને કોલસા પર શેકી ને પોંક બનાવવામાં આવે છે આમ જુવાર સિવાય બીજા ધાન ના પણ પોંક બનતા હોય છે. તો ચાલો આજ સુરતી પોંક વડા બનવવાની રીત શીખીએ.

INGREDIENTS

  1. ચણાદાળ 1 કપ
  2. જુવાર નો પોંક 1 કપ
  3. ઝીણા સુધારેલ લીલા મરચા 4-5
  4. આદુની પેસ્ટ 1 ચમચી
  5. લસણ ની પેસ્ટ 1 ચમચી
  6. ઝીણી સુધારેલી ડુંગળી 1
  7. ઝીણા સુધારેલ લીલા ધાણા ½ કપ
  8. દહીં 2-3 ચમચી
  9. બેસન 4-5 ચમચી
  10. સ્વાદ મુજબ મીઠું
  11. તરવા માટે તેલ
  12. પાણી જરૂર મુજબ 

Surti Ponk Vada banavani rit

સુરતી પોંકવડા બનાવવા એક વાસણમાં ચણાદાળ લ્યો અને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી એનું પાણી નીતારી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ પ્લસ મોડ માં ફેરવી દર્દરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં દહીં નાખી પીસી લ્યો. પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો એમાં  ત્યાર બાદ ઢાંકી ફરી ચાર પાંચ કલાક એક બાજુ મુકો આથો આવવા મુકો અને સાથે પોંક ને પણ પાણી નાખી પલાળવા મુકો. .

હવે પાંચ કલાક પછી મિશ્રણ માં નીતારી જુવાર નો પોંક, આદું લસણ ની પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણી સુધારેલ ડુંગળી, બેસન, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી હાથ અથવા ચમચી થી તોડું થોડું મિશ્રણ નાખી ગેસ ને મીડીયમ કરી વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. વડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા વડા ને તરવા માટે નાખો આમ બધા વડા તૈયાર કરી ચટણી સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે સુરતી પોંક વડા.

Ponk recipe tips

  1. અહી તમે તાજો પોંક પણ વાર્તા હો તો પલાળવાની જરૂર નથી
  2. પોંક તમે ગમે તે વાપરી શકો છો.

સુરતના પ્રખ્યાત પોંકવડા બનાવવાની રીત

Surti Ponk Vada Recipe - સુરતનો ફેમસ ગરમાગરમ પોંકવડા નાસ્તો

સુરતનો ફેમસ શિયાળુ નાસ્તો: ગરમાગરમ પોંકવડા બનાવવાની રીત – Surti Ponk Vada Recipe in Gujarati

જેમ મુંબઈના વડાપાઉં અને કચ્છની દાબેલી ફેમસ છે, તેમ શિયાળામાં Surat નું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે Ponk Vada. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ્યારે જુવારનો પાક તૈયાર થાય ત્યારે તેના કુમળા દાણાને શેકીને "પોંક" બનાવવામાં આવે છે. આ પોંક ખાવામાં મીઠો અને પોચો હોય છે. સુરતીઓ આ પોંકમાંથી ચટાકેદાર Surti Ponk Vada બનાવેછે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ પોંકવડા,સ્પેશિયલ Limbu Mari ni Sev (લીંબુ મરીની સેવ) સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે. જો તમે સુરત ન જઈ શકતા હોવ, તો ઘરે જ આ સુરતી સ્વાદ માણો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ ચણાદાળ
  • 1 કપ જુવાર નો પોંક
  • 4-5 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ ઝીણા સુધારેલ લીલા ધાણા
  • 2-3 ચમચી દહીં
  • 4-5 ચમચી બેસન
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Surti Ponk Vada banavani rit

  • સુરતી પોંકવડા બનાવવા એક વાસણમાં ચણાદાળ લ્યો અને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી એનું પાણી નીતારી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ પ્લસ મોડ માં ફેરવી દર્દરી પીસી લ્યો.
  • ત્યાર બાદ એમાં દહીં નાખી પીસી લ્યો. પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો એમાં ત્યાર બાદ ઢાંકી ફરી ચાર પાંચ કલાક એક બાજુ મુકો આથો આવવા મુકો અને સાથે પોંક ને પણ પાણી નાખી પલાળવા મુકો. .
  • હવે પાંચ કલાક પછી મિશ્રણ માં નીતારી જુવાર નો પોંક, આદું લસણ ની પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણી સુધારેલ ડુંગળી, બેસન, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી હાથ અથવા ચમચી થી તોડું થોડું મિશ્રણ નાખી ગેસ ને મીડીયમ કરી વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. વડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા વડા ને તરવા માટે નાખો આમ બધા વડા તૈયાર કરી ચટણી સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે સુરતી પોંક વડા.
  • અહી તમે તાજો પોંક પણ વાર્તા હો તો પલાળવાની જરૂર નથી
  • પોંક તમે ગમે તે વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular