સૂપ પીવાથી ઈમ્યુનીટી માં વધારો તો કરેજ છે સાથે ભૂખ પણ વધારી જમવાની ઈચ્છા વધારે છે અને હાલ માં તો બજાર માં અલગ અલગ સ્વાદ વાળા ઘણા સૂપ મળે છે જેમાંથી અમુક પીવાના ફાયદા છે તો અમુક માત્ર સ્વાદ માટે હોય છે પણ આજ નો આપણો સૂપ સ્વાદિષ્ટ તો લાગશે સાથે હેલ્થી પણ છે તો ચાલો Beet no soup banavani rit શીખીએ.
બીટ નો સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3-4 ચમચી
- બીટ 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લસણ ની કણી 2-3
- બટાકા 1
- ગાજર 1-2
- ટમેટા 1
- મરી પાઉડર ½ ચમચી
- ફ્રેશ ક્રીમ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Beetroot soup recipe
બીટ નો સૂપ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો સાથે ડુંગળી અને લસણ ને પણ સુધારી લ્યો અને સાથે ઝીણા ઝીણા બટાકા , ગાજર અને ટમેટા ને કાપી ને કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી અને લસણ ના કટકા નાખી બરોબર મિક્સ બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, ગાજર, મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલ બીટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
બીટ ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ને કપ પાણી નાખી ઢાંકી દસ બાર મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને શાક ને ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ વધારાનું પાણી નિતારી શાક ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
પીસેલા મિશ્રણ ને કડાઈ માં નાખો સાથે ગાળી રાખેલ પાણી નાખી સૂપ ને ફરીથી ઉકાળી લ્યો અને સૂપ ઉકાળી લીધા બાદ ગરમ ગરમ ક્રીમ નાખી સર્વ કરો અને મજા લ્યો બીટ નો સૂપ.
Beetroot soup NOTES
- સૂપ જે પ્રમાણે ઘટ્ટ કે પાતળો જોઈએ એ પ્રમાણે ગાળી રાખેલ સૂપ નું પાણી નાખી સૂપ તૈયાર કરવો.
બીટ નો સૂપ બનાવવાની રીત
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Beet no soup banavani rit
Beet no soup banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
બીટ નો સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 2-3 બીટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 લસણ ની કણી
- 1 બટાકા
- 1-2 ગાજર
- 1 ટમેટા
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ફ્રેશ ક્રીમ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Beet no soup banavani rit
- બીટ નો સૂપ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો સાથે ડુંગળી અને લસણ ને પણ સુધારી લ્યો અને સાથે ઝીણા ઝીણા બટાકા , ગાજર અને ટમેટા ને કાપી ને કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી અને લસણ ના કટકા નાખી બરોબર મિક્સ બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, ગાજર, મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલ બીટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- બીટ ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ને કપ પાણી નાખી ઢાંકી દસ બાર મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને શાક ને ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ વધારાનું પાણી નિતારી શાક ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
- પીસેલા મિશ્રણ ને કડાઈ માં નાખો સાથે ગાળી રાખેલ પાણી નાખી સૂપ ને ફરીથી ઉકાળી લ્યો અને સૂપ ઉકાળી લીધા બાદ ગરમ ગરમ ક્રીમ નાખી સર્વ કરો અને મજા લ્યો બીટ નો સૂપ.
Beetroot soup NOTES
- સૂપ જે પ્રમાણે ઘટ્ટ કે પાતળો જોઈએ એ પ્રમાણે ગાળી રાખેલ સૂપ નું પાણી નાખી સૂપ તૈયાર કરવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gol papdi recipe | ગોળ પાપડી બનાવવાની રીત
khajur pak banavani rit | ખજૂર પાક બનાવવાની રીત
ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit