આ સૂપ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે હેલ્થી પણ છે. તો હવે પછી જો બજારમાં કોળુ જુવો તો લઈ એક વખત ચોક્કસ આ સૂપ ઘરે બનાવી મજા લેવી જોઈએ. આટલા સમય બહાર ના સૂપ તો ઘણા મંગાવ્યા હસે પણ હવે ઘરે બહાર જેવો સ્મુથ અને ક્રીમી પિમ્પકીન કેરેટ સૂપ pumpkin carrot soup banavani rit શીખીએ.
પિમ્પકીન કેરેટ સૂપ ની સામગ્રી
- ગાજર સુધારેલ 2 -3
- પિમ્પકીન / કોળુ સુધારેલ ½ કિલો
- ડુંગળી સુધારેલ 1 મોટી
- લસણ સુધારેલ 2 ચમચી
- ઓલિવ ઓઇલ/ તેલ / માખણ 2 -3 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- જાયફળ પાઉડર ⅛ ચમચી
- વેજીટેબલ સ્ટોક / પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
પિમ્પકીન કેરેટ સૂપ બનાવવાની રેસીપી
પિમ્પકીન કેરેટ સૂપ બનાવવા સૌપ્રથમ કોળા ને છોલી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી લ્યો અને કટકા કરી લ્યો ત્યાર બાદ ગાજર ને છોલી સાફ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો અને કટકા કરી લ્યો. અને ડુંગળી ને પણ છોલી ધોઇ કટકા કરી લ્યો. ત્યાર બાદ લસણ ની કણી ને ફોલી લ્યો અને બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો. હવે એમાં સુધારેલ ગાજરના કટકા નાખો અને બીજી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કોળા / પમકિંન ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો.
છેલ્લે એમાં એક લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી બ્લેન્ડર થી બધી સામગ્રી ને પીસી લ્યો અથવા થોડું ઠંડું કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ફરીથી કડાઈમાં નાખી બે મિનિટ ઉકાળી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ ક્રીમ નાખી સર્વ કરો પિમ્પકીન કેરેટ સૂપ.
pumpkin carrot soup notes
- અહી સૂપ ઘટ્ટ કે પાતળો તમારી પસંદ મુજબ કરવો.
- જો તમને ચીઝ પસંદ હોય તો એ પણ ઉપરથી છાંટી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Pumpkin carrot soup banavani recipe
pumpkin carrot soup banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર / બ્લેન્ડર
Ingredients
પિમ્પકીન કેરેટ સૂપ ની સામગ્રી
- 2 -3 ગાજર સુધારેલ
- ½ કિલો પિમ્પકીન / કોળુ સુધારેલ
- 1 મોટી ડુંગળી સુધારેલ
- 2 ચમચી લસણ સુધારેલ
- 2-3 ચમચી ઓલિવ ઓઇલ/ તેલ / માખણ
- ½ ચમચી મરી પાઉડર
- ⅛ ચમચી જાયફળ પાઉડર
- વેજીટેબલ સ્ટોક / પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
pumpkin carrot soup banavani recipe
- પિમ્પકીન કેરેટ સૂપ બનાવવા સૌપ્રથમ કોળા ને છોલી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી લ્યો અને કટકા કરી લ્યો ત્યાર બાદ ગાજર ને છોલી સાફ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો અને કટકા કરી લ્યો. અને ડુંગળી ને પણ છોલી ધોઇ કટકા કરી લ્યો. ત્યાર બાદ લસણ ની કણી ને ફોલી લ્યો અને બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો. હવે એમાં સુધારેલ ગાજરના કટકા નાખો અને બીજી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કોળા / પમકિંન ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો.
- છેલ્લે એમાં એક લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી બ્લેન્ડર થી બધી સામગ્રી ને પીસી લ્યો અથવા થોડું ઠંડું કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ફરીથી કડાઈમાં નાખી બે મિનિટ ઉકાળી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ ક્રીમ નાખી સર્વ કરો પિમ્પકીન કેરેટ સૂપ.
pumpkin carrot soup notes
- અહી સૂપ ઘટ્ટ કે પાતળો તમારી પસંદ મુજબ કરવો.
- જો તમને ચીઝ પસંદ હોય તો એ પણ ઉપરથી છાંટી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Khajur barfi | ખજૂર બરફી બનાવવાની રેસીપી
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Sitafal basundi banavani rit