Home Dessert & Drinks Beet no soup recipe : બીટ નો સૂપ બનાવવાની રેસીપી

Beet no soup recipe : બીટ નો સૂપ બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

સૂપ પીવાથી ઈમ્યુનીટી માં વધારો તો કરેજ છે સાથે ભૂખ પણ વધારી જમવાની ઈચ્છા વધારે છે અને હાલ માં તો બજાર માં અલગ અલગ સ્વાદ વાળા ઘણા સૂપ મળે છે જેમાંથી અમુક પીવાના ફાયદા છે તો અમુક માત્ર સ્વાદ માટે હોય છે પણ આજ નો આપણો સૂપ સ્વાદિષ્ટ તો લાગશે સાથે હેલ્થી પણ છે તો ચાલો Beet no soup banavani rit શીખીએ.

બીટ નો સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • બીટ 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લસણ ની કણી 2-3
  • બટાકા 1
  • ગાજર 1-2
  • ટમેટા 1
  • મરી પાઉડર ½ ચમચી
  • ફ્રેશ ક્રીમ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Beetroot soup recipe

બીટ નો સૂપ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો સાથે ડુંગળી અને લસણ ને પણ સુધારી લ્યો અને સાથે ઝીણા ઝીણા બટાકા , ગાજર અને ટમેટા ને કાપી ને કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી અને લસણ ના કટકા નાખી બરોબર મિક્સ બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, ગાજર, મરી  અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલ બીટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

બીટ ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ને કપ પાણી નાખી ઢાંકી દસ બાર મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને શાક ને ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ વધારાનું પાણી નિતારી શાક ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.

પીસેલા મિશ્રણ ને કડાઈ માં નાખો સાથે ગાળી રાખેલ પાણી નાખી સૂપ ને ફરીથી ઉકાળી લ્યો અને સૂપ ઉકાળી લીધા બાદ ગરમ ગરમ ક્રીમ નાખી સર્વ કરો અને મજા લ્યો બીટ નો સૂપ.

Beetroot soup NOTES

  • સૂપ જે પ્રમાણે ઘટ્ટ કે પાતળો જોઈએ એ પ્રમાણે ગાળી રાખેલ સૂપ નું પાણી નાખી સૂપ તૈયાર કરવો.

બીટ નો સૂપ બનાવવાની રીત

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Beet no soup banavani rit

બીટ નો સૂપ - Beet no soup - બીટ નો સૂપ બનાવવાની રીત - Beet no soup banavani rit - Beetroot soup recipe

Beet no soup banavani rit

સૂપ પીવાથી ઈમ્યુનીટી માં વધારો તો કરેજ છે સાથે ભૂખ પણવધારી જમવાની ઈચ્છા વધારે છે અને હાલ માં તો બજાર માં અલગ અલગ સ્વાદ વાળા ઘણા સૂપ મળેછે જેમાંથી અમુક પીવાના ફાયદા છે તો અમુક માત્ર સ્વાદ માટે હોય છે પણ આજ નો આપણો સૂપસ્વાદિષ્ટ તો લાગશે સાથે હેલ્થી પણ છે તો ચાલો Beet no soup banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

બીટ નો સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 2-3 બીટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લસણ ની કણી
  • 1 બટાકા
  • 1-2 ગાજર
  • 1 ટમેટા
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ફ્રેશ ક્રીમ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Beet no soup banavani rit

  • બીટ નો સૂપ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો સાથે ડુંગળી અને લસણ ને પણ સુધારી લ્યો અને સાથે ઝીણા ઝીણા બટાકા , ગાજર અને ટમેટા ને કાપી ને કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી અને લસણ ના કટકા નાખી બરોબર મિક્સ બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, ગાજર, મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલ બીટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • બીટ ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ને કપ પાણી નાખી ઢાંકી દસ બાર મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને શાક ને ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ વધારાનું પાણી નિતારી શાક ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને કડાઈ માં નાખો સાથે ગાળી રાખેલ પાણી નાખી સૂપ ને ફરીથી ઉકાળી લ્યો અને સૂપ ઉકાળી લીધા બાદ ગરમ ગરમ ક્રીમ નાખી સર્વ કરો અને મજા લ્યો બીટ નો સૂપ.

Beetroot soup NOTES

  • સૂપ જે પ્રમાણે ઘટ્ટ કે પાતળો જોઈએ એ પ્રમાણે ગાળી રાખેલ સૂપ નું પાણી નાખી સૂપ તૈયાર કરવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version