HomeNastaઆલું સેવ ની રેસીપી | Aloo sev recipe

આલું સેવ ની રેસીપી | Aloo sev recipe

બજારમાં મળતી આલું સેવ કરતા ઘરે બનાવેલી આલું સેવ વધુ સ્વાદિષ્ટ અને હેલ્થી બને છે અને એક વખત ઘરની બનાવેલ આલું સેવ ખાસો તો બહાર ની લાવવા નું ભૂલી જશો. આ સેવ તમે વાર તહેવાર પર બનાવી મહેમાનો અને ઘર પરિવારમાં ઘરના સભ્યો સાથે પણ મજા લઈ શકો છો તો ચાલો Aloo sev recipe શીખીએ.

aloo sev ingredients

  • બાફેલા બટાકા 400-500 ગ્રામ
  • બેસન 2 કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

આલું સેવ ની રેસીપી

આલું સેવ બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી છીણી વડે છીણી લ્યો અને એક બાજુ મૂકો. હવે  એક વાસણમાં ચારણી મૂકી એમાં બેસન, ચોખા નો લોટ, લાલ મરચાનો પાઉડર. હળદર, હિંગ, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સંચળ, ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી ચાળી લ્યો.

હવે એમાં છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી મસળી સ્મુથ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ મશીન માં તેલ લગાવી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ લોટ નાખી પેક કરી લ્યો.

તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો અને સેવ ને એક મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ એક મિનિટ તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો.

આમ થોડી થોડી કરી મિડીયમ તાપે સેવ પાડતા જઈ સેવ ને તરી લ્યો અને બધી સેવ તરી લીધા બાદ ઠંડી કરી લ્યો અને  સેવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો આલું સેવ.

Aloo sev banavani recipe notes

  • સેવ ને તરવા માં ઘણો સમય નથી લાગતો એટલે સેવ બરી ના જાય એનું ધ્યાન રાખવું.
  • જો બાળકો માટે બનવતા હો તો તીખાશ ઓછી રાખવી જેથી બાળકો ને પસંદ આવશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Aloo sev recipe

આલું સેવ - Aloo sev - આલું સેવ ની રેસીપી - Aloo sev recipe

Aloo sev recipe

બજારમાં મળતી આલું સેવ કરતા ઘરે બનાવેલી આલું સેવ વધુ સ્વાદિષ્ટ અને હેલ્થી બને છે અને એક વખત ઘરની બનાવેલ આલું સેવ ખાસો તો બહાર ની લાવવાનું ભૂલી જશો. આ સેવ તમે વાર તહેવાર પર બનાવી મહેમાનોઅને ઘર પરિવારમાં ઘરના સભ્યો સાથે પણ મજા લઈ શકો છો તો ચાલો Aloo sev recipe શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કુકર
  • 1 સેવ મશીન
  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

aloo sev ingredients

  • 400-500 ગ્રામ બાફેલા બટાકા
  • 2 કપ બેસન
  • ¼ કપ ચોખા નો લોટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Aloo sev recipe

  • આલું સેવ બનાવવા સૌપ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી છીણી વડે છીણી લ્યો અને એક બાજુ મૂકો. હવે એક વાસણમાં ચારણી મૂકી એમાં બેસન, ચોખા નો લોટ, લાલ મરચાનો પાઉડર. હળદર, હિંગ, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સંચળ, ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી ચાળી લ્યો.
  • હવે એમાં છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી મસળી સ્મુથ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ મશીન માં તેલ લગાવી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ લોટ નાખી પેક કરી લ્યો.
  • તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો અને સેવ ને એક મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ એક મિનિટ તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો.
  • આમ થોડી થોડી કરી મિડીયમ તાપે સેવ પાડતા જઈ સેવ ને તરી લ્યો અને બધી સેવ તરી લીધા બાદ ઠંડી કરી લ્યો અને સેવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો આલું સેવ.

Aloo sev banavani recipe notes

  • સેવ ને તરવા માં ઘણો સમય નથી લાગતો એટલે સેવ બરી ના જાય એનું ધ્યાન રાખવું.
  • જો બાળકો માટે બનવતા હો તો તીખાશ ઓછી રાખવી જેથી બાળકો ને પસંદ આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular