HomeLunch & DinnerGalka na bhajiya : ગલકા ના ભજીયા બનાવવાની રીત

Galka na bhajiya : ગલકા ના ભજીયા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગલકા ના ભજીયા બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે ગલકા નું શાક તો બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે ગલકા ના ભજીયા બનાવશું. આ ભજીયા શરદપૂનમ પર દૂધ પૌવા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે  જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા ભજીયા ખૂબ સારા લાગે છે તો આ શરદપૂનમ પર ચોક્કસ દૂધ પૌવા સાથે બનાવી પરિવાર સાથે મજા લ્યો. તો ચાલો Galka na bhajiya banavani rit શીખીએ.

ગલકા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 1 ½ કપ
  • ગલકા 1-2
  • ચોખા નો લોટ ¼ કપ
  • અજમો ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અધ કચરા પીસેલા ધાણા ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • લીલ મરચા સુધારેલા 2-3
  • લીલ ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ફુદીના ના પાંદ 5-7 સુધારેલ
  • હળદર ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી  

Galka na bhajiya banavani rit

ગલકા ના ભજીયા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બેસન અને ચોખા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો, હિંગ, અધ કચરા પીસેલા ધાણા, ચીલી ફ્લેક્સ, લીલ મરચા સુધારેલા, લીલ ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, હળદર, જીરુ અને  સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ ભજીયા માટે જરૂરી એવું મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને મિશ્રણ ને પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહી ફેટી લ્યો. હવે તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો,

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય છે ત્યા સુધી ગલકા ને ધોઇ સાફ કરી કોરા કરી લ્યો અને ચાકુથી એના ના પાતળા ના મોટા એવા ગોળ કે લંબગોળ કટકા કરી લ્યો.

હવે તેલ ગરમ થાય એટલે બે ત્રણ ચમચી ગરમ તેલ બેસન ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બરોબર મિક્સ કરી લ્યો હવે કટકા કરેલ ગલકા ને બેસન ના મિશ્રણ માં નાખો અને પાંચ સાત ગલકા ના કટકા ને બેસન માં બોળી ગરમ તેલ માં નાખો.

હવે એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ કાઢી લ્યો આમ થોડા થોડા કરો બધા ભજીયા ને તરી લ્યો અને તૈયાર ભજીયા દૂધ પૌવા સાથે અથવા ચટણી કે સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે ગલકા ના ભજીયા

Galka na bhajiya recipe notes

  • ગલકા બને ત્યાં સુંધી કાચા લેવા જેથી ભજીયા માં બીજ બીજ ના લાગે.
  • ગરમ તેલ નાખવાથી ભજીયા ક્રિસ્પી બનશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગલકા ના ભજીયા બનાવવાની રીત

ગલકા ના ભજીયા - Galka na bhajiya - ગલકા ના ભજીયા બનાવવાની રીત - Galka na bhajiya banavani rit

Galka na bhajiya banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગલકા ના ભજીયા બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે ગલકા નું શાક તો બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે ગલકા નાભજીયા બનાવશું. આ ભજીયા શરદપૂનમ પર દૂધ પૌવા સાથે ખૂબ ટેસ્ટીલાગે છે  જે ઉપરથી એકદમક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એવા ભજીયા ખૂબ સારા લાગે છે તો આ શરદપૂનમ પર ચોક્કસ દૂધપૌવા સાથે બનાવી પરિવાર સાથે મજા લ્યો. તો ચાલો Galka na bhajiya banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

ગલકા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ બેસન
  • 1-2 ગલકા
  • ¼ કપ ચોખા નો લોટ
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી અધ કચરા પીસેલા ધાણા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2-3 લીલ મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલ ધાણા સુધારેલા
  • 5-7 ફુદીના ના પાંદ સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી

Instructions

Galka na bhajiya banavani rit

  • ગલકા ના ભજીયા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બેસન અને ચોખા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો, હિંગ, અધ કચરા પીસેલા ધાણા, ચીલી ફ્લેક્સ, લીલ મરચા સુધારેલા, લીલ ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, હળદર, જીરુ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ ભજીયા માટે જરૂરી એવું મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને મિશ્રણ ને પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહી ફેટી લ્યો. હવે તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો,
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય છે ત્યા સુધી ગલકા ને ધોઇ સાફ કરી કોરા કરી લ્યો અને ચાકુથી એના ના પાતળા ના મોટા એવા ગોળ કે લંબગોળ કટકા કરી લ્યો.
  • હવે તેલ ગરમ થાય એટલે બે ત્રણ ચમચી ગરમ તેલ બેસન ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બરોબર મિક્સ કરી લ્યો હવે કટકા કરેલ ગલકા ને બેસન ના મિશ્રણ માં નાખો અને પાંચ સાત ગલકા ના કટકા ને બેસન માં બોળી ગરમ તેલ માં નાખો.
  • હવે એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ કાઢી લ્યો આમ થોડા થોડા કરો બધા ભજીયા ને તરી લ્યો અને તૈયાર ભજીયા દૂધ પૌવા સાથે અથવા ચટણી કે સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે ગલકા ના ભજીયા

Galka na bhajiya recipe notes

  • ગલકા બને ત્યાં સુંધી કાચા લેવા જેથી ભજીયા માં બીજ બીજ ના લાગે.
  • ગરમ તેલ નાખવાથી ભજીયા ક્રિસ્પી બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular