શિયાળા ની શરૂઆત થઈ જતાં સ્વાસ્થ્ય માટે લાભકારી હોય એવા વસાણા અને વાનગીઓ ખાવા ની શરૂઆત પણ થવા લાગી છે આજ આપણે એક એવીજ સ્વાદિષ્ટ અને હેલ્થી મીઠાઈ તલ ની બરફી તૈયાર કરીશું. તો ચાલો ત Tal ni barfi શીખીએ.
Ingredients list
- સફેદ તલ 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- કાજુ ની કતરણ 3-4 ચમચી
તલ ની બરફી બનાવવાની રીત
તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પ્ર એક કડાઈમાં સફેદ તલ ને થોડા શેકી લ્યો. તલ શેકાઈ ને થોડા તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. તલ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો.
દૂધ ઉકાળી ને પા ભાગ નું થાય ત્યાં સુધી ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ખાંડ ઓગળી જાય એટલે પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં સફેદ તલ, એલચી પાઉડર અને કાજુ ની કતરણ નાખી મિક્સ કરી શેકી લ્યો અને બધી સામગ્રી કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો.
મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં ફેલાવી ને એક સરખું કરી લ્યો અને ફ્રીઝ માં મૂકી એક કલાક માટે ઠંડી કરવા મૂકો.
કલાક પછી એના મનગમતા આકારમાં કટકા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો. તમે બરફી ને ચાંદી ની વરખ કે ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી શકો છો. તો તૈયાર છે તલ ની બરફી.
Barfi recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ, સુગર ફી ખાંડ પણ વાપરી શકો છો.
- તમે તૈયાર બરફી ને રૂમ માં બે ત્રણ કલાક ઠંડી કર્યા પછી પણ કટકા કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Tal ni barfi banavani rit

Tal ni barfi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કપ સફેદ તલ
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- 3-4 ચમચી કાજુ ની કતરણ
Instructions
Tal ni barfi banavani rit
- તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પ્ર એક કડાઈમાં સફેદ તલ ને થોડા શેકી લ્યો. તલ શેકાઈ ને થોડા તતડવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. તલ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો.
- દૂધ ઉકાળી ને પા ભાગ નું થાય ત્યાં સુધી ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ખાંડ ઓગળી જાય એટલે પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં સફેદ તલ, એલચી પાઉડર અને કાજુ ની કતરણ નાખી મિક્સ કરી શેકી લ્યો અને બધી સામગ્રી કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો.
- મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં ફેલાવી ને એક સરખું કરી લ્યો અને ફ્રીઝ માં મૂકી એક કલાક માટે ઠંડી કરવા મૂકો.
- કલાક પછી એના મનગમતા આકારમાં કટકા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો. તમે બરફી ને ચાંદી ની વરખ કે ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી શકો છો. તો તૈયાર છે તલ ની બરફી.
Barfi recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ, સુગર ફી ખાંડ પણ વાપરી શકો છો.
- તમે તૈયાર બરફી ને રૂમ માં બે ત્રણ કલાક ઠંડી કર્યા પછી પણ કટકા કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સફરજન ની ખીર | Safarjan ni kheer banavani recipe
