જય શ્રી કૃષ્ણ આજ આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત – bread pakoda banavani rit શીખીશું, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe , વરસાદી માહોલ માં ભજીયા, પકોડા અને ચાર્ટ ખાવા ની જે મજા છે એ તો વર્ણવી ના શકાય સાચું ને? આજ આપણે એવા જ બધા ને પસંદ હોય એવા બ્રેડ પકોડા ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો bread pakora recipe in gujarati શીખીએ.
બ્રેડ પકોડા માટે બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- હળદર ¼ ચમચી
- લાલ મરચા નો પાઉડર ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- બેકિંગ સોડા 1 ચપટી
- પાણી 1 કપ
પકોડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- આદુ 1 ઇંચ
- લસણ ની કણી 7-8
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- બાફેલા બટાકા 4-5
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ટમેટા સોસ જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
bread pakora recipe
બ્રેડ પકોડા બનાવવા માટે સૌ આપણે બેસન નું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકાનું સ્ટફિંગ તૈયાર કરી લઈ ને બ્રેડ ની સ્લાઈસ પર સોસ અને ચટણી લગાવી બરફનું સ્ટફિંગ લાગવી પેક કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી ને તૈયાર કરીશું બ્રેડ પકોડા.
બેસન નું મિશ્રણ બનાવવાની રીત
એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખો સાથે થોડું થોડુ કરી ને પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ ઢાંકી ને એક બાજુ મૂકો.
બટાકા નું સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો સાથે લીલા મરચા, લસણ અને આદુની પેસ્ટ કરી ને નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે એમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી થાળી માં કાઢી ને સ્ટફિંગ ને ઠંડુ થવા દયો.
બ્રેડ પકોડા બનાવવાની રીત
બ્રેડ ની સ્લાઈસ લ્યો એક બ્રેડ ની સ્લાઈસ પર લીલી ચારણી લગાવો અને બીજી સ્લાઈસ પર સોસ લગાવી લ્યો ને સોસ ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવી લ્યો હવે લીલી ચટણી વાળી સ્લાઈસ ને સ્ટફિંગ પર મૂકી થોડી દબાવી ને ચાકુ થી કાપી ને ત્રિકોણ કે લંબ ચોરસ કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખો ને મિડીયમ તાપે બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ કાઢી લ્યો
આમ બધા જ બ્રેડ પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ વરસતા વરસાદ ચટણી ને સોસ સાથે મજા લ્યો બ્રેડ પકોડા.
bread pakora recipe in gujarati notes
- અહીં બ્રેડ તમે ઘઉંની કે મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ ના બટાકા નો મસાલો તમે વઘારિયા વગર પણ બનાવી ને તૈયાર કરી શકો છો.
- બ્રેડ ને બેસન ના મિશ્રણ માં બોળી ને તમે તવી પર તેલ લગાવી ને શેકી ને પણ પકોડા તૈયાર કરી શકો છો એક બાજુ શેકી તેલ લગાવી બીજી બાજુ ઉથલાવી ને ચડાવી ને તૈયાર કરી શકો છો.
bread pakoda banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
bread pakora recipe in gujarati
બ્રેડ પકોડા | bread pakora recipe | bread pakoda banavani rit | bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 કડાઈ
Ingredients
બ્રેડ પકોડા માટે બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બેસન
- મીઠું સ્વાદ મુજબ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચા નો પાઉડર
- ⅛ ચમચી હિંગ
- 1 ચપટી બેકિંગ સોડા
- 1 કપ પાણી
પકોડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ઇંચ આદુ
- 7-8 લસણની કણી
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- 4-5 બાફેલા બટાકા
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ટમેટા સોસ જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
Instructions
bread pakoda banavani rit | bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત
- બ્રેડ પકોડા બનાવવા માટે સૌ આપણે બેસન નું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકાનું સ્ટફિંગ તૈયાર કરી લઈ ને બ્રેડ ની સ્લાઈસ પર સોસ અને ચટણી લગાવી બરફનું સ્ટફિંગ લાગવી પેક કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી ને તૈયાર કરીશું બ્રેડ પકોડા.
બેસન નું મિશ્રણ બનાવવાની રીત
- એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખો સાથે થોડું થોડુ કરી ને પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ ઢાંકી ને એક બાજુ મૂકો.
બટાકા નું સ્ટફિંગ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો સાથે લીલા મરચા, લસણ અને આદુની પેસ્ટ કરી નેનાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણાજીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડરનાખી મિક્સ કરી શેકી લ્યો.
- હવે એમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી થાળી માં કાઢી ને સ્ટફિંગ ને ઠંડુ થવા દયો.
બ્રેડ પકોડા બનાવવાની રીત
- બ્રેડની સ્લાઈસ લ્યો એક બ્રેડ ની સ્લાઈસ પર લીલી ચારણી લગાવો અને બીજી સ્લાઈસ પર સોસ લગાવીલ્યો ને સોસ ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવી લ્યો હવે લીલી ચટણી વાળી સ્લાઈસ ને સ્ટફિંગ પર મૂકી થોડી દબાવી ને ચાકુ થી કાપી ને ત્રિકોણ કે લંબ ચોરસ કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ બેસનના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખો ને મિડીયમ તાપે બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડનતરી લીધા બાદ કાઢી લ્યો
- આમ બધાજ બ્રેડ પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ વરસતા વરસાદ ચટણી ને સોસ સાથે મજા લ્યો બ્રેડ પકોડા.
bread pakora recipe in gujarati notes
- અહીં બ્રેડ તમે ઘઉંની કે મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ ના બટાકા નો મસાલો તમે વઘારિયા વગર પણ બનાવી ને તૈયાર કરી શકો છો.
- બ્રેડને બેસન ના મિશ્રણ માં બોળી ને તમે તવી પર તેલ લગાવી ને શેકી ને પણ પકોડા તૈયાર કરીશકો છો એક બાજુ શેકી તેલ લગાવી બીજી બાજુ ઉથલાવી ને ચડાવી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ઢોકળા | farali dhokla recipe in gujarati | farali dhokla recipe
ભૂંગળા બટાકા બનાવવાની રીત | bhungra bataka banavani rit | bhungara bateta recipe in gujarati
ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit